આણંદ(Anand) જિલ્લાના બોરસદ (Borsad)થી 13 કિલોમીટર દૂર આવેલું અલારસા(Alarsa) ગામ ચર્ચાનો વિષય બન્યું છે. ત્યાં અલારસા ગામના અભેટાપુરા(Abhetapura) વિસ્તારમાં ખોદકામ દરમિયાન શિવલિંગ(Lingam) જેવી પ્રતિકૃતિ મળી…
Trishul News Gujarati News અહિયાં સ્વયંભૂ પ્રગટ થયું વિશાળ ‘શિવલિંગ’ – દરરોજ સેકંડો ભક્તો આવી રહ્યા છે દર્શનાર્થેગુજરાતમાં આવેલ આ શિવલિંગ પર મહાસાગર પોતે અભિષેક કરે છે, જુઓ મંદિરની અલૌકિક સુંદરતાનો વિડીઓ
દ્વારકા(Dwarka): ભારત (India)માં ધર્મ (Religion)ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. તેમજ અહી ધાર્મિક સ્થળોને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. ગુજરાત (Gujarat)માં પણ…
Trishul News Gujarati News ગુજરાતમાં આવેલ આ શિવલિંગ પર મહાસાગર પોતે અભિષેક કરે છે, જુઓ મંદિરની અલૌકિક સુંદરતાનો વિડીઓભગવાન જગન્નાથની 145મી ભવ્ય રથયાત્રા: 2 વર્ષ બાદ આજે નગરચર્યાએ નીકળ્યાં ભગવાન જગન્નાથ – જુઓ તસ્વીરો
અમદાવાદ(Ahmedabad): છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના(Corona) મહામારી હોવાને કારણે ભગવાન જગન્નાથ (Lord Jagannath)ની યાત્રા નીકળી શકી ન હતી. ત્યારે હવે બે વર્ષ બાદ આજે ભગવાન…
Trishul News Gujarati News ભગવાન જગન્નાથની 145મી ભવ્ય રથયાત્રા: 2 વર્ષ બાદ આજે નગરચર્યાએ નીકળ્યાં ભગવાન જગન્નાથ – જુઓ તસ્વીરોસુરત સુધી પડ્યા ઉદયપુર હત્યાકાંડના પડઘા- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ
કન્હૈયાલાલ (Kanhaiyalal)ની હત્યા(Murder) એ હલમાં ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. કનૈયાલાલની થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને…
Trishul News Gujarati News સુરત સુધી પડ્યા ઉદયપુર હત્યાકાંડના પડઘા- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધજુઓ કેવીરીતે જીવ જોખમમાં મૂકી સુરતીઓ કરી રહ્યા છે સીટી બસમાં મુસાફરી- કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?
સુરત(Surat): શહેરમાં અવાર નવાર સીટી બસ (City bus)ની બેદરકારી સામે આવતી હોય છે. ક્યારેક બસ ચાલકોની તો ક્યારેક મુસાફરોની પણ… ત્યારે આવી વધુ એક ઘટના…
Trishul News Gujarati News જુઓ કેવીરીતે જીવ જોખમમાં મૂકી સુરતીઓ કરી રહ્યા છે સીટી બસમાં મુસાફરી- કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની?ભાન ભૂલ્યા નેતાજી! ભાજપમાં જોડાવવા આવેલા ૧૫૦ કોંગ્રેસીઓને BJP નેતાએ પાછા કોંગ્રેસમાં જોડી દીધા- જુઓ વિડીયો
રાજકોટ(Rajkot): હાલ ગુજરાત (Gujarat)માં ચૂંટણી (Election)ની જોરદાર માહોલ સર્જાયો છે. એવામાં 2022ની ચૂંટણી પહેલા રાજકોટ ગ્રામ્યની સીટ પર ભાજપે(BJP) ખેલ પાડ્યો છે. શહેરના હેમુગઢવી હોલ(Hemugadhvi…
Trishul News Gujarati News ભાન ભૂલ્યા નેતાજી! ભાજપમાં જોડાવવા આવેલા ૧૫૦ કોંગ્રેસીઓને BJP નેતાએ પાછા કોંગ્રેસમાં જોડી દીધા- જુઓ વિડીયોઘનશ્યામ નાયકના મૃત્યુના નવ મહિના બાદ તારક મહેતામાં દેખાશે નવા ‘નટુ કાકા’ -જુઓ કોણ છે?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Tarak Mehta ka Ulta Chashma)’ એ એક એવી સિરિયલ છે જે મોટે ભાગે દરેકને પસંદ હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી…
Trishul News Gujarati News ઘનશ્યામ નાયકના મૃત્યુના નવ મહિના બાદ તારક મહેતામાં દેખાશે નવા ‘નટુ કાકા’ -જુઓ કોણ છે?ભૂસ્ખલનમાં દેશના કેટલાય જવાનો દટાયા, સાતના મૃતદેહ મળ્યા ‘ઓમ શાંતિ’
બુધવારે રાત્રે અવિરત વરસાદ (Rain)ને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુર (Manipur)માં ભૂસ્ખલન (Landslides)થી સામાન્ય લોકોની સાથે કેટલાક પ્રાદેશિક સૈન્ય (Army)ના જવાનોને પણ અસર થઈ હતી. આ…
Trishul News Gujarati News ભૂસ્ખલનમાં દેશના કેટલાય જવાનો દટાયા, સાતના મૃતદેહ મળ્યા ‘ઓમ શાંતિ’દુકાનમાં કામ કરતો નોકર જ શેઠની ગેરહાજરીમાં ધીરે-ધીરે દુકાનમાં હાથસાફ કરતો રહ્યો- શેઠે CCTV ચેક કર્યા તો…
સુરત(Surat): શહેરમાં ચોરી (Theft)ની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતના સચિન વિસ્તાર (Sachin…
Trishul News Gujarati News દુકાનમાં કામ કરતો નોકર જ શેઠની ગેરહાજરીમાં ધીરે-ધીરે દુકાનમાં હાથસાફ કરતો રહ્યો- શેઠે CCTV ચેક કર્યા તો…સુરતમાં સેકંડોની કિંમતનો વિદેશી દારૂ નાશ કરાયો- દારૂબંધી હોવા છતાં આટલો દારૂ આવે છે ક્યાંથી?
રાજ્યમાં દારૂ(Alcohol) પર પ્રતિબંધ હોવા છતાં પણ બુટલેગરો દારૂ ઘુસાડતા હતા. જે ઘણી વાર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતો હોય છે. જે આખા વર્ષ દરમિયાન…
Trishul News Gujarati News સુરતમાં સેકંડોની કિંમતનો વિદેશી દારૂ નાશ કરાયો- દારૂબંધી હોવા છતાં આટલો દારૂ આવે છે ક્યાંથી?સુરતમાં પ્રેમી પંખીડાએ પુલ પરથી તાપીમાં લગાવી મોતની છલાંગ- યુવતી બચી ગઈ પરંતુ…
આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને આજકાલના પ્રેમી પંખીડાઓ નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવતા થઈ ગયા છે.…
Trishul News Gujarati News સુરતમાં પ્રેમી પંખીડાએ પુલ પરથી તાપીમાં લગાવી મોતની છલાંગ- યુવતી બચી ગઈ પરંતુ…૧ જુલાઈથી પ્લાસ્ટીક પર સંપૂર્ણ પ્રતિબંધ- સુરતમાં કરોડોના વેપારને થશે સીધી અસર
દેશમાં વધતા જતા પ્રદુષણ (Pollution)ને ધ્યાનમાં રાખી સરકાર(Government) દ્વારા અનેક વાર પ્લાસ્ટિક(Plastic) પર પ્રતિબંધ(Ban) મુકવામાં આવ્યા છે. પરંતુ કોઈ ચોક્કસ પ્રભાવ પડતો નથી. ત્યારે હવે…
Trishul News Gujarati News ૧ જુલાઈથી પ્લાસ્ટીક પર સંપૂર્ણ પ્રતિબંધ- સુરતમાં કરોડોના વેપારને થશે સીધી અસર