નિર્ભયા ઘટનાના ચારેય આરોપીઓના મોતની ગણતરી શરૂ થઈ ગઈ છે. દરેક દેશવાસીને તે સમાચારની અપેક્ષા હોય છે, જ્યારે ચાર દોષી લોકોનાં મોતનાં સમાચાર તિહાડ જેલમાંથી…
Trishul News Gujarati News નિર્ભયા કેસ મામલે કેદીઓને ફાંસી આપવાની પ્રક્રિયા કઈ સરળ નથી, જયારે કેદીઓને ફાંસી અપાય છે ત્યારે જેલમાં…કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોળી બનાવી, આ ગામે વરસ્યો મેઘ
કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોળી બની ચુકી છે. હાલ ખેડૂતો તેના ખેતર માંથી નિષ્ફળ પામેલા પાકને દુર કરી નવા પાકની વાવણી કરી રહ્યા…
Trishul News Gujarati News કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોળી બનાવી, આ ગામે વરસ્યો મેઘસુરત: ફોર વ્હિલર કાર ચાલાક અકસ્માત સર્જી થયો ફરાર, જુઓ વિડીયો
આજે સુરત-નવસારી બાયપાસ હાઈવે પર એક કાર ચલાવનારે યુવકને અડફેટે લીધો હતો. જેમાં યુવકનું મોત થયું છે. અકસ્માત થયા બાદ કાર ચાલક કાર લઈને ભાગી…
Trishul News Gujarati News સુરત: ફોર વ્હિલર કાર ચાલાક અકસ્માત સર્જી થયો ફરાર, જુઓ વિડીયો22 વર્ષની માસુમ દીકરીને સગા બાપે જ ટુકડા-ટુકડા કરી ક્રૂર હત્યા, વિડીયો જોઈ ને માલુમ પડ્યું કે…
મુંબઈમાં એક 22 વર્ષીય યુવતી પ્રેમમાં પડી ગઈ હતી, અને અચાનક તેના પિતાને તેની જાન થતા તે પિતાએ તેની દીકરીની ક્રૂર હત્યા કરી દીધી. હત્યા…
Trishul News Gujarati News 22 વર્ષની માસુમ દીકરીને સગા બાપે જ ટુકડા-ટુકડા કરી ક્રૂર હત્યા, વિડીયો જોઈ ને માલુમ પડ્યું કે…આ ગુજરાતી ડોક્ટર મહિલાઓને મોટી બીમારીથી ડરાવી કરતો હતો જાતીય શોષણ
લંડનમાં રહી આ ગુજરાતી ડોક્ટર કરી રહ્યો હતો જાતીય શોષણ. આ ડોક્ટરનું નામ માનીશ શાહ છે, જે મહિલાઓને ભારે બીમારીના નામે ડરાવી ડરાવી કરતો હતો…
Trishul News Gujarati News આ ગુજરાતી ડોક્ટર મહિલાઓને મોટી બીમારીથી ડરાવી કરતો હતો જાતીય શોષણઆજે ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે “કરો યા મરો”ની જંગ, જાણો કઈ ટીમને જીતવાની વધુ તક છે ?
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 3 ટી-ટ્વેન્ટી સીરિઝની ડીસાઈડરમાં આજ રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમશે. ભારત હૈદરાબાદ ખાતેની પહેલી ટી-ટ્વેન્ટી 6 વિકેટે જીત્યું હતું,…
Trishul News Gujarati News આજે ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે “કરો યા મરો”ની જંગ, જાણો કઈ ટીમને જીતવાની વધુ તક છે ?દુનિયાનો સૌથી પહેલો 108MP કેમેરા ધરાવતો ‘Mi નોટ 10’ સ્માર્ટફોન ભારતમાં થશે લોન્ચ: જાણો કિંમત અને ફીચર્સ
દુનિયાનો સૌ પ્રથમ 108MP રિઅર કેમેરાવાળો શોઓમીનો સ્માર્ટફોન ‘Mi નોટ 10’ યુરોપમાં લોન્ચ થયા બાદ જાન્યુઆરી 2020માં ભારતમાં લોન્ચ થશે. ચાઈનીઝ ટેક વેબસાઈટ ગિઝમોચાઈનાના એક…
Trishul News Gujarati News દુનિયાનો સૌથી પહેલો 108MP કેમેરા ધરાવતો ‘Mi નોટ 10’ સ્માર્ટફોન ભારતમાં થશે લોન્ચ: જાણો કિંમત અને ફીચર્સશિવસેનાએ ફરી એકવાર અમિત શાહનું આ રીતે ગણિત બગાડ્યું, જાણો વિગતે
નાગરિકતા સંશોધન વિધેયક લોકસભામાં પાસ થયા પછી બુધવારે રાજ્યસભામાં રજુ થયું છે. સંખ્યાબળની દૃષ્ટિએ કેન્દ્ર સરકાર રાજ્યસભામાં પણ આ બિલ પસાર કરાવવા અંગે આશ્વસ્ત હતી…
Trishul News Gujarati News શિવસેનાએ ફરી એકવાર અમિત શાહનું આ રીતે ગણિત બગાડ્યું, જાણો વિગતેનાગરિકતા બીલ મામલે પાકિસ્તાનમાં અફરાતફરી- ઇમરાન ખાન બોલ્યા…
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને ભારતની લોકસભામાં પસાર કરેલા નાગરિકત્વ સુધારા બિલનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન પહેલેથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરી…
Trishul News Gujarati News નાગરિકતા બીલ મામલે પાકિસ્તાનમાં અફરાતફરી- ઇમરાન ખાન બોલ્યા…કોંગ્રેસના સાંસદે કહ્યું: ગાંધી અને સરદારના નામ લઈને કઈ નહિ થાય, જો સરદાર પટેલ પુનર્જન્મમાં મોદીને મળ્યા હોત તો…
કોંગ્રેસના સાંસદે કહ્યું કે જો સરદાર પટેલ પીએમ મોદીને મળે છે તો તેઓ ખૂબ નારાજ થશે. ગાંધીજી દુ:ખી થશે કે તમે મારા જન્મનાં 150 વર્ષ…
Trishul News Gujarati News કોંગ્રેસના સાંસદે કહ્યું: ગાંધી અને સરદારના નામ લઈને કઈ નહિ થાય, જો સરદાર પટેલ પુનર્જન્મમાં મોદીને મળ્યા હોત તો…બજારમાં આવ્યું પુરુષો માટે ગર્ભનિરોધક ઇંજેક્શન, 13 વર્ષ સુધી કોઈ ઉપાધી નહિ
હમણાં સુધી, સ્ત્રીઓ ગર્ભનિરોધક ઇન્જેક્શનનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે પુરુષો માટે પણ આવા ઇન્જેક્શન જલ્દી આવે છે. ભારતીય તબીબી સંશોધન પરિષદે પુરૂષો માટે ગર્ભનિરોધક…
Trishul News Gujarati News બજારમાં આવ્યું પુરુષો માટે ગર્ભનિરોધક ઇંજેક્શન, 13 વર્ષ સુધી કોઈ ઉપાધી નહિસવારે જાગતાની સાથે જો આવા કામ કરશો તો તમારો આખો દિવસ બગડશે, જાણી લો ફાયદો થશે
મોટાભાગના લોકો સવારે ઉઠવામાં આળસુ હોય છે. ખૂબ ઓછા લોકો એવા છે કે જેઓ એલાર્મ વિના અથવા એલાર્મ વગાડ્યા વિના તરત જ ઉભા થાય છે.…
Trishul News Gujarati News સવારે જાગતાની સાથે જો આવા કામ કરશો તો તમારો આખો દિવસ બગડશે, જાણી લો ફાયદો થશે