રાજકારણ(Politics): ગુજરાતના નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) આજે શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં હતા. શપથ લીધા બાદ…
Trishul News Gujarati ગુજરાતમાં એક સાથે 8 મંત્રીઓની થઇ શકે છે હકાલપટ્ટી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ટીમમાં જોવા મળશે આ નવા ચહેરાઓગંભીર બીમારીએ મચાવ્યો હાહાકાર: એક સાથે આટલા બાળકોના મોત થતા ફફડી ઉઠ્યું તંત્ર
પલવલ(હરિયાણા): ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના ફિરોઝાબાદ(Firozabad) બાદ હવે હરિયાણા(Haryana)ના પલવલ જિલ્લામાં રહસ્યમય તાવને કારણે 8 બાળકોના મોત થયા છે. પલવલના ચિલ્લી ગામમાં આ બાળકોનું મૃત્યુ માત્ર 10…
Trishul News Gujarati ગંભીર બીમારીએ મચાવ્યો હાહાકાર: એક સાથે આટલા બાળકોના મોત થતા ફફડી ઉઠ્યું તંત્રજામનગરમાં ફાટી પડ્યું આભ: ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા ગામડાઓ- જુઓ ખૌફનાક દ્રશ્યો
જામનગર(ગુજરાત): ગુજરાત(Gujarat) રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર(Saurashtra)ના જામનગર(Jamnagar) જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો…
Trishul News Gujarati જામનગરમાં ફાટી પડ્યું આભ: ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા ગામડાઓ- જુઓ ખૌફનાક દ્રશ્યોકલાકો સુધી મહિલાના છાતીના ભાગે લપેટાયેલો રહ્યો સાપ, પછી જેથયું એ જાણી આંખો પહોળી થઇ જશે
આજે અમે તમને દુનિયાના સૌથી રહસ્યમય જીવ સાંપ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ. માનવામાં આવે છે કે સાંપ ધરતી પર લગભગ 130 મિલિયન વર્ષોથી…
Trishul News Gujarati કલાકો સુધી મહિલાના છાતીના ભાગે લપેટાયેલો રહ્યો સાપ, પછી જેથયું એ જાણી આંખો પહોળી થઇ જશેઆતંકવાદી બન્યા બેફામ: ભરબજારે પોલીસ કર્મચારીને ગોળી મારી કરી હત્યા- જુઓ CCTV વિડીયો
શ્રીનગર:(જમ્મુ-કાશ્મીર) રવિવારે એક આતંકવાદી(Terrorist)એ શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં નજીકથી પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)ના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું કે,…
Trishul News Gujarati આતંકવાદી બન્યા બેફામ: ભરબજારે પોલીસ કર્મચારીને ગોળી મારી કરી હત્યા- જુઓ CCTV વિડીયોભાજપના ગઢમાં મોટું ગાબડું: આહીર સમાજના આગેવાન સહીત 1500 સમર્થકોએ પકડ્યું ઝાડું
રાજકારણ(Politics): આગામી સમયમાં ગુજરાત(Gujarat) રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી(AAP)…
Trishul News Gujarati ભાજપના ગઢમાં મોટું ગાબડું: આહીર સમાજના આગેવાન સહીત 1500 સમર્થકોએ પકડ્યું ઝાડુંનીતિન પટેલે મુખ્યમંત્રી ન બનવા પર પોતાની નારાજગી અંગે કર્યો મોટો ખુલાસો- જાણો શું કહ્યું?
રાજકારણ(Politics): ગુજરાત(Gujarat)માં નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન પટેલ(Anandiben Patel) બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનાં હાથમાં પાવર…
Trishul News Gujarati નીતિન પટેલે મુખ્યમંત્રી ન બનવા પર પોતાની નારાજગી અંગે કર્યો મોટો ખુલાસો- જાણો શું કહ્યું?ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે શપથ, આ દિગ્ગજ નેતાઓની રહેશે ઉપસ્થિતિ
રાજકારણ(Politics): ગુજરાત(Gujarat)માં નવા મુખ્યમંત્રી(CM) તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આનંદીબેન બાદ હવે ફરીથી ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનાં હાથમાં પાવર આપવામાં આવ્યો…
Trishul News Gujarati ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે શપથ, આ દિગ્ગજ નેતાઓની રહેશે ઉપસ્થિતિવિરાટ કોહલી છોડી રહ્યો છે સુકાનીપદ- આ ખેલાડી સંભળાશે ટીમ ઇન્ડિયાની કમાન
આ વર્ષના ટી-20 વર્લ્ડકપ(World Cup) બાદ રોહિત શર્મા(Rohit Sharma) ભારતનો આગામી વનડે અને ટી 20 કેપ્ટન(Captain) બની શકે છે. તે જ સમયે, વર્તમાન કેપ્ટન વિરાટ…
Trishul News Gujarati વિરાટ કોહલી છોડી રહ્યો છે સુકાનીપદ- આ ખેલાડી સંભળાશે ટીમ ઇન્ડિયાની કમાનBREAKING NEWS: ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી થયા જાહેર- જાણો કોણ છે ભુપેન્દ્ર પટેલ
ગુજરાત(Gujarat)ની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની જનતા જેની રાહ જોતી હતી. તે આતુરતાનો અંત આવ્યો છે. ભાજપની કોર કમિટીની બેઠક પૂર્ણ…
Trishul News Gujarati BREAKING NEWS: ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી થયા જાહેર- જાણો કોણ છે ભુપેન્દ્ર પટેલ21 કલાક બાદ મીડિયા સમક્ષ આવ્યા નીતિન પટેલ, મુખ્યમંત્રીને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?
વિજય રૂપાણી(Vijay Rupani)એ મુખ્યમંત્રી પદેથી ગઈ કાલે બપોરે રાજીનામું આપી દીધું છે. ત્યારે એવું લાગતું હતું કે માત્ર તેમણે એકે જ રાજીનામું આપ્યું છે. પરંતુ…
Trishul News Gujarati 21 કલાક બાદ મીડિયા સમક્ષ આવ્યા નીતિન પટેલ, મુખ્યમંત્રીને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું?ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલ? પાટીદારોની માંગ બની તેજ- સુત્રોચ્ચાર અને બેનરો લઈને લોકો આવ્યા રસ્તા પર
ગાંધીનગર(Gandhinagar): ગુજરાતમાં Dy CM તરીકે ભૂમિકા ભજવી રહેલા નીતિન પટેલ(Nitin Patel)ને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉગ્ર બની રહી છે. સાયન્સ સિટીમાં નીતિન પટેલ(Nitin Patel)ને મુખ્યમંત્રી બનાવવામાં…
Trishul News Gujarati ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલ? પાટીદારોની માંગ બની તેજ- સુત્રોચ્ચાર અને બેનરો લઈને લોકો આવ્યા રસ્તા પર