કોરોના સંકટ સામે લડવા માટે સરકારે દેશભરમાં lockdown ની મર્યાદા 3 મે સુધી લંબાવી દીધી છે. તેને કારણે કરોડો લોકોની નોકરી અને પગાર ની ચિંતા…
Trishul News Gujarati News લોકડાઉનમા તમારું બેંક ખાતુ ખાલી હોવા છતાં પણ 10,000 રૂપિયા ઉપાડી શકશો, જાણો કઈ રીતે?ભારતમાં કોરોના વાયરસ ફેલાવવાનું કાવતરું ઘડનાર ઝડપાયો- જાણો કોણ છે આ વ્યક્તિ
છેલ્લા કેટલાક સમયથી અમુક સંગઠનો દ્વારા ભારતમાં કોરોના ફેલાવવાનું કાવતરું ઘડવાના સમાચાર વહેતા થયા હતા. ભારતમાં કોરોનાના દર્દીઓ મોકલીને ખાના ખરાબી કરવાના ષડયંત્રના સૂત્રધાર જાલિમ…
Trishul News Gujarati News ભારતમાં કોરોના વાયરસ ફેલાવવાનું કાવતરું ઘડનાર ઝડપાયો- જાણો કોણ છે આ વ્યક્તિસામાન્ય ગરીબ ખેડૂતે પ્રધાનમંત્રી મોદીને દાન કરી પોતાને મળેલી સહાયની બધી રકમ
ખેડૂતને ધરતીનો તાત કહ્યો છે. ખેડૂતો ખુબ ઉદાર હોય છે. આવી જ એક ખેડૂતની ઉદારીની ઘટના નડિયાદમાં બની. ખેડૂત દ્વારા કિસાનનિધિમાંથી મળેલી રાહત પીએમ રાહત…
Trishul News Gujarati News સામાન્ય ગરીબ ખેડૂતે પ્રધાનમંત્રી મોદીને દાન કરી પોતાને મળેલી સહાયની બધી રકમઅહીં સ્વસ્થ થયા બાદ લોકો ફરી બની રહ્યા છે કોરોનાનો ભોગ, સામે આવ્યા અનેક કેસ
કોરોનાને કારણે દુનિયા આખી હેરાન છે. અનેક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે, તો બીજી બાજુ લોકો સ્વસ્થ પણ થઇ રહ્યા છે. પરંતુ કોરોના વાઈરસને…
Trishul News Gujarati News અહીં સ્વસ્થ થયા બાદ લોકો ફરી બની રહ્યા છે કોરોનાનો ભોગ, સામે આવ્યા અનેક કેસમાતાની લાચારી: લોકડાઉનમાં ભૂખ્યા બાળકોનું દુખ ન જોઈ શકતા માતાએ પોતાના 5 સંતાનને ગંગામાં ફેંક્યા
માતાનો દરજ્જો વિશ્વમાં સૌથી ઉંચો હોય છે. એક બાળકને માતા કરતા વધુ પ્રેમ કોઈ આપી શકતું નથી. પરંતુ એક એવી ઘટના બની જેને માતાની મમતાને…
Trishul News Gujarati News માતાની લાચારી: લોકડાઉનમાં ભૂખ્યા બાળકોનું દુખ ન જોઈ શકતા માતાએ પોતાના 5 સંતાનને ગંગામાં ફેંક્યાગુજ્જુ ભાઈઓએ ટ્રમ્પ સરકારને કોરોના મટાડતી 34 લાખ ટીકડી આપી દાનમાં- જાણો આવું કોના કહેવાથી કર્યું
થોડા દિવસ પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાઇડ્રોક્સીક્લોરોક્વિનની ભારત પાસે માંગ કરી રહ્યા હતા. દવા ન આપવા પર ટ્રમ્પ દ્વારા ભારતને કાર્યવાહી કરવાની પણ…
Trishul News Gujarati News ગુજ્જુ ભાઈઓએ ટ્રમ્પ સરકારને કોરોના મટાડતી 34 લાખ ટીકડી આપી દાનમાં- જાણો આવું કોના કહેવાથી કર્યુંલોકડાઉનમાં ઘરે બેઠા બેઠા કપલ ઓર્ડર કરી રહ્યા છે સેનિટાઇઝર અને માસ્ક બાદ આ વસ્તુ
કોરોના વાયરસના કારણે ઘર બહાર લોકો વચ્ચે અંતર વધી રહ્યું છે અને ઘરની અંદર યુગલો વચ્ચે પ્રેમ વધી રહ્યો છે. બાળકોને માતા-પિતાનો સમય મળી ગયો…
Trishul News Gujarati News લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા કપલ ઓર્ડર કરી રહ્યા છે સેનિટાઇઝર અને માસ્ક બાદ આ વસ્તુભાજપના MLA ભૂલ્યા ભાન, નાના બાળકો સહીત સેંકડોને ભેગા કરીને ઉજવ્યો બર્થડે
દેશ આખામાં લોકડાઉન લાગુ છે. લોકો ઘરમાં બંધ છે. ઘરની બહાર નીકળવા પર પોલીસ સામાન્ય જનતા પર કાર્યવાહી કરી રહી છે. પરંતુ નેતાઓને લોકડાઉનનો કોઈ…
Trishul News Gujarati News ભાજપના MLA ભૂલ્યા ભાન, નાના બાળકો સહીત સેંકડોને ભેગા કરીને ઉજવ્યો બર્થડેસરકારે બેંકમાં આપેલા 500 રૂપિયા ઉપાડવા જવા મહિલાઓને મોંઘા પડ્યા, બધાને ભરવા પડ્યા 10000
કોરોના વાયરસને નાથવા દેશ આખામાં લોકડાઉન છે. આ સ્થિતિમાં ગરીબ મહિલાઓના જનધન ખાતાઓમાં કેન્દ્ર સરકાર 500-500 રૂપિયા 3 મહિના સુધી નાખવાની છે. મધ્ય પ્રદેશના ભિંડ…
Trishul News Gujarati News સરકારે બેંકમાં આપેલા 500 રૂપિયા ઉપાડવા જવા મહિલાઓને મોંઘા પડ્યા, બધાને ભરવા પડ્યા 10000ભૂખ્યાને ભોજન આપી રહેલા મુસ્લિમોને RSS કાર્યકર્તાઓએ ઢોર માર માર્યો, કહ્યું આ લોકોના ફેલાવી રહ્યા છે…
કોરોનાના સંકટમાં જ્યારે આખું વિશ્વ એક થઈ ને જરૂરિયાત મંદોને મદદ કરી રહ્યું છે ત્યારે અમુક જગ્યાએ RSSના લોકો ગુંડાગર્દી કરીને સમાજમાં નફરત ફેલાવવાનું કાર્ય…
Trishul News Gujarati News ભૂખ્યાને ભોજન આપી રહેલા મુસ્લિમોને RSS કાર્યકર્તાઓએ ઢોર માર માર્યો, કહ્યું આ લોકોના ફેલાવી રહ્યા છે…માત્ર 60 સેકન્ડમાં કોરોના ઘુસી ગયો શરીરમાં, સુરતના દર્દીએ સંભળાવી આપવીતી- સાંભળો
ચીનના વુહાન માંથી આવેલો કોરોનાએ હાલમાં આખા વિશ્વને સંકટ માં નાખી દીધું છે. દુનિયાના દરેક દેશમાં કોરના વાઇરસ થી હજારો લોકો સંક્રમિત થઇ ચુક્યા છે…
Trishul News Gujarati News માત્ર 60 સેકન્ડમાં કોરોના ઘુસી ગયો શરીરમાં, સુરતના દર્દીએ સંભળાવી આપવીતી- સાંભળોશું કોરોના સામે લડવા દેશના આરોગ્યકર્મીઓ પાસે પૂરતા સંસાધનો છે? જાણો અહીંયા
દેશમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો અતિ ઝડપી રીતે વધી રહ્યા છે. આ સાથે જ હવે દેશનો મેડિકલ સ્ટાફ પણ આ જંગ જીતવા પુરી તૈયારી કરી…
Trishul News Gujarati News શું કોરોના સામે લડવા દેશના આરોગ્યકર્મીઓ પાસે પૂરતા સંસાધનો છે? જાણો અહીંયા