કોરોના વાયરસે વિશ્વના 185 દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. લોકો દરરોજ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. વિશ્વના તમામ દેશો કોરોના સામે પોત પોતાના તમામ સંસાધનોનો…
Trishul News Gujarati News શું ખરેખર પુતિને રશિયાના રસ્તાઓ પર વાઘ-સિંહ ખુલ્લા છોડ્યા?કોરોનાના કહેરને અટકાવવા આ ભારતીય ઉદ્યોગપતિ આપશે 100 કરોડની સહાય
અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના…
Trishul News Gujarati News કોરોનાના કહેરને અટકાવવા આ ભારતીય ઉદ્યોગપતિ આપશે 100 કરોડની સહાયસરકારની કડક સુચના હોવા છતાં મુસ્લિમોએ મોટી સંખ્યામાં એકઠા થઇ નમાજ અદા કરી
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ધર્મગુરુઓને ભીડ ભેગી ન થાય તે અંગેની સાવચેતી રાખવા વિનંતી કરી હતી, પરંતુ શુક્રવારે ઉત્તર પ્રદેશ…
Trishul News Gujarati News સરકારની કડક સુચના હોવા છતાં મુસ્લિમોએ મોટી સંખ્યામાં એકઠા થઇ નમાજ અદા કરીકોરોના સામે લડવા આ રાજ્ય સરકારે 20,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, શું રુપાણી સરકાર લઇ શકશે આવો નિર્ણય…
સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવી દીધો છે. તમને વધુમાં જણાવી દઇએ કે કોરોના વાયરસને કારણ ભારતમાં અત્યાર સુધીમાં 193 કેસ સામે આવ્યાં…
Trishul News Gujarati News કોરોના સામે લડવા આ રાજ્ય સરકારે 20,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, શું રુપાણી સરકાર લઇ શકશે આવો નિર્ણય…અડધા ડઝન લોકોની ગેંગ આપે છે ન્યાયાધીશોને ખંડણી, મરજી મુજબ કેસ ના ચાલે તો અટકાવી દે છે- પૂર્વ CJI રંજન ગોગોઈ
કોંગ્રેસ સહિત વિભિન્ન વિપક્ષી સદસ્યો ના વિરોધ વચ્ચે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ તે બુધવારે રાજ્યસભાની સદસ્યતા માટે શપથ લીધા. શપથ લીધા પછી ના અમુક…
Trishul News Gujarati News અડધા ડઝન લોકોની ગેંગ આપે છે ન્યાયાધીશોને ખંડણી, મરજી મુજબ કેસ ના ચાલે તો અટકાવી દે છે- પૂર્વ CJI રંજન ગોગોઈહજારો લોકોનો ભોગ લેનાર કોરોના વાયરસ આ રીતે થઇ જશે નાબુદ, જાણો નિષ્ણાંતો પાસેથી
કોરોના વાયરસ હાલ સુધીમાં 110 દેશોમાં ફેલાઈ ગયો છે અને તેનો અત્યાર સુધી કોઈ ઈલાજ મળ્યો નથી. ડોક્ટર લક્ષ્મણ જેસાની, સલાહકાર, સંક્રમણ રોગ, અપોલો હોસ્પિટલ,…
Trishul News Gujarati News હજારો લોકોનો ભોગ લેનાર કોરોના વાયરસ આ રીતે થઇ જશે નાબુદ, જાણો નિષ્ણાંતો પાસેથીકોરોનાને પગલે AMC 14 દિવસો સુધી મફત દૂધ, શાકભાજી, કરિયાણું અને દવા પુરી પાડશે
રાજ્યમાં કોરોના વાયરસના કારણે પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે AMCએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મ્યુનિસિપલ…
Trishul News Gujarati News કોરોનાને પગલે AMC 14 દિવસો સુધી મફત દૂધ, શાકભાજી, કરિયાણું અને દવા પુરી પાડશેચીન માંથી વિદાય લઇ રહ્યો છે કોરોના, છેલ્લા 2 દિવસમાં ફક્ત એટલા કેસ સામે આવ્યા
કોરોના વાયરસના જન્મ સ્થાન ગણાતા ચીનનાં વુહાન શહેરમાં મંગળવારનાં સતત બીજા દિવેસ ફક્ત એક કેસની પુષ્ટિ થઈ. ગત વર્ષે ડિસેમ્બરમાં કોરોના વાયરસ સામે આવ્યા બાદ…
Trishul News Gujarati News ચીન માંથી વિદાય લઇ રહ્યો છે કોરોના, છેલ્લા 2 દિવસમાં ફક્ત એટલા કેસ સામે આવ્યાકોરોનાના કહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ કમ્પ્યુટરે શોધી કાઢી દવા
કોરોના વાઈરસ સામે અદ્રશ્ય જંગ લડી રહેલી દુનિયા માટે એક સારા સમાચાર છે. વિશ્વના સૌથી તેજ કોમ્પ્યુટરે એવા કેમિકલની ઓળખ કરી છે, જે કોરોના વાઈરસને…
Trishul News Gujarati News કોરોનાના કહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ કમ્પ્યુટરે શોધી કાઢી દવાકોરોનાને કારણે 2008 કરતા પણ વધુ ભીષણ મંદી આવવાની આશંકા, 2.50 કરોડ નોકરીઓ જઈ શકે છે
મહામારી જાહેર થઈ ચૂકેલા કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થા ઠપ્પ થઈ ચુકી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં આ બીમારીને પગલે વિશ્વમાં…
Trishul News Gujarati News કોરોનાને કારણે 2008 કરતા પણ વધુ ભીષણ મંદી આવવાની આશંકા, 2.50 કરોડ નોકરીઓ જઈ શકે છેસુરતના ડાયમંડ વર્કર યુનિયને 1 મહિનાના વેકેશનનો એડવાન્સ પગાર આપવાની માંગ કરી
કોરોના વાયરસે વિશ્વભરમાં ખૌફ નો માહોલ ઉભો કરી દીધો છે. ગુજરાતમાં પણ કોરોનને કારણે શાળા-કોલેજો, મંદિરો વગેરે 14 દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.…
Trishul News Gujarati News સુરતના ડાયમંડ વર્કર યુનિયને 1 મહિનાના વેકેશનનો એડવાન્સ પગાર આપવાની માંગ કરીકોરોના સામે લડવા વિશ્વના આ મોટા ઉદ્યોગપતિએ આપ્યું 751 કરોડનું દાન
માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું છે કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોના(Corona) વાઈરસ સામે ટક્કર આપવા કટિબદ્ધ છે. બુધવારે સોશિયલ મીડિયા પર ગેટ્સે વાઈરસનો…
Trishul News Gujarati News કોરોના સામે લડવા વિશ્વના આ મોટા ઉદ્યોગપતિએ આપ્યું 751 કરોડનું દાન