ભારત-ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે ચીન ભારતને વધુ એક ઝટકો આપી શકે છે. ચીને કહ્યું કે તે ભારતથી ઈમ્પોર્ટ થતા પોર્ક (ડુક્કર)નાં માંસ…
Trishul News Gujarati સરહદ પરનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ચીને ભારતને આપ્યો વધુ એક ઝટકો, લીધો આ નિર્ણયકોરોના મહામારી વચ્ચે જનતાને છોડીને ભાજપના આ બે દિગ્ગજ નેતાઓ થયા ગાયબ- લાગ્યા પોસ્ટર
એક બાજુ દેશ કોરોનાવાયરસ મહામારી સાથે લડી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે. ભોપાલમાં બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર લાપતા…
Trishul News Gujarati કોરોના મહામારી વચ્ચે જનતાને છોડીને ભાજપના આ બે દિગ્ગજ નેતાઓ થયા ગાયબ- લાગ્યા પોસ્ટરઆત્મનિર્ભર ભારતનું સ્વાસ્થ્ય તંત્ર: જાણો ક્યાંથી વાંદરાઓ ઉઠાવી ગયા કોરોના ટેસ્ટના સેમ્પલ- જુઓ વિડીયો
શુક્રવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ સેમ્પલ લઇ જઇ રહેલા ટેકનિશિયન પર વાંદરાના એક ટોળાએ હુમલો કર્યો. વાંદરાઓ એ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ…
Trishul News Gujarati આત્મનિર્ભર ભારતનું સ્વાસ્થ્ય તંત્ર: જાણો ક્યાંથી વાંદરાઓ ઉઠાવી ગયા કોરોના ટેસ્ટના સેમ્પલ- જુઓ વિડીયોગરમી સહન ન થતા આ મહિલાએ પોતાના ગુપ્તાંગ સાથે કર્યું એવું કે તમે ચોંકી જશો
હાલ દુનિયાના અનેક દેશો કોરોનાથી પ્રભાવિત છે. આ વાયરસના સંક્રમણના કારણે લોકોને ઘરની અંદર રહેવું પડી રહ્યું છે. સાથે સાથે હવે ગરમીનો પ્રકોપ વધતો જઈ રહ્યો…
Trishul News Gujarati ગરમી સહન ન થતા આ મહિલાએ પોતાના ગુપ્તાંગ સાથે કર્યું એવું કે તમે ચોંકી જશોઅમદાવાદની SGVP હોસ્પિટલની નિર્દયતા: 1.32 લાખ આપો તો જ પોલીસકર્મીનો મૃતદેહ મળશે
કોરોનાં મહામારી અને લોકડાઉનમાં લોકોને જીવન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે પણ ખાનગી હોસ્પિટલોનાં સંચાલકો દર્દી અને તેના પરીવારજનો સાથે કસાઈ જેવું વર્તન કરી…
Trishul News Gujarati અમદાવાદની SGVP હોસ્પિટલની નિર્દયતા: 1.32 લાખ આપો તો જ પોલીસકર્મીનો મૃતદેહ મળશેઆ છે હોંગકોંગનો હાર્દિક પટેલ, 23 વર્ષની ઉંમરે સુપરપાવર બનવાના સપના જોતા ચીનને ઘૂંટણિયે પાડી દીધું
દુનિયામાં સુપરપાવર બનવાના સપના જોઈ રહેલા ચીન સામે માત્ર હાલ અનેક પડકારો છે. વિશ્વના બધા જ દેશ ચીનની વિરુદ્ધ છે. ભારત સાથે સીમા વિવાદ ચાલી…
Trishul News Gujarati આ છે હોંગકોંગનો હાર્દિક પટેલ, 23 વર્ષની ઉંમરે સુપરપાવર બનવાના સપના જોતા ચીનને ઘૂંટણિયે પાડી દીધુંકાશ્મીરમાં આતંકીઓનો પુલવામા જેટલો મોટો હુમલો નિષ્ફળ, સેનાએ 20 કિલો વિસ્ફોટક ભરેલી કાર શોધીને ઉડાવી
પુલવામાંની ઘટના દરેક ભારતીયને યાદ જ હશે કે કઈ રીતે આપડા 45 જવાન શહીદ થયા હતા. આજે જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ…
Trishul News Gujarati કાશ્મીરમાં આતંકીઓનો પુલવામા જેટલો મોટો હુમલો નિષ્ફળ, સેનાએ 20 કિલો વિસ્ફોટક ભરેલી કાર શોધીને ઉડાવીકિસ કરવા આ કપલ એવી જગ્યા પસંદ કરી કે જાણીને તમારા હોશ ઉડી જશે- પોલીસ બોલાવવી પડી
સામાન્ય રીતે કપલ બંધ રૂમમાં રોમાન્સ કરતા હોય છે. પરંતુ આ કપલે કિસ કરવા જે સ્થળ પસંદ કર્યું તે જોઈને તમે વિશ્વાસ નહિ કરો. પોલીસે…
Trishul News Gujarati કિસ કરવા આ કપલ એવી જગ્યા પસંદ કરી કે જાણીને તમારા હોશ ઉડી જશે- પોલીસ બોલાવવી પડીઅમરેલી જિલ્લા નાં થોરડી ગામનાં મહિલા સરપંચે કર્યું એવું કામ કે આખા ગામને શરમથી નીચું જોવું પડ્યું
સરપંચ જેવા નાના નેતાથી માંડીને ધારાસભ્યો અને સાંસદો પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ભ્રસ્ટાચાર આચરતા હોય છે. આવી જ એક ઘટના અમરેલી જિલ્લાના થોરડી ગામે…
Trishul News Gujarati અમરેલી જિલ્લા નાં થોરડી ગામનાં મહિલા સરપંચે કર્યું એવું કામ કે આખા ગામને શરમથી નીચું જોવું પડ્યુંઆવતી કાલથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ અને અન્ય કાગળો- પણ ધ્યાનમાં રાખવી પડશે આ વાત
રાજ્યમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે આવતીકાલથી આ પરિણામોની માર્કશીટને…
Trishul News Gujarati આવતી કાલથી ધોરણ 12 સાયન્સની માર્કશીટ અને અન્ય કાગળો- પણ ધ્યાનમાં રાખવી પડશે આ વાતશું કોરોના પોઝિટિવ માતા બાળકને સ્તનપાન કરાવી શકે? WHO એ આપ્યો જવાબ
કોરોના વાઇરસ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. લોકોમાં કોરોનાને કારણે ખૌફનો માહોલ છે. એવામાં ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકને તાજેતરમાં જન્મ આપનારી મહિલાઓના મનમાં…
Trishul News Gujarati શું કોરોના પોઝિટિવ માતા બાળકને સ્તનપાન કરાવી શકે? WHO એ આપ્યો જવાબજાણો સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે, આ પ્રાચીન ગ્રંથમાં છે જવાબ- જાણો અહીં
ઘણી વખત પુરુષો મહિલાઓની પસંદગીને સમજી શકતા નથી. જેથી કોઈ મહિલા સામે મિત્રતાનો પ્રસ્તાવ મુકતા બદલામાં નિષ્ફળતા મળતી હોય છે. દરેક વખતે નિષ્ફળતા પ્રાપ્ત થતા પુરુષો માનસિક તણાવ…
Trishul News Gujarati જાણો સ્ત્રીઓને કેવા પુરુષો પસંદ હોય છે, આ પ્રાચીન ગ્રંથમાં છે જવાબ- જાણો અહીં