માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવી દીકરીનો જીવ બચાવ્યો, સમગ્ર ઘટના જાણી આંખો ભીની થઇ જશે

હાલ ખેડા જિલ્લાના મહેમવાદમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં એક પુત્રીને બચાવવા જતા તેના માતા પિતાએ જીવ ગુમાવ્યો છે. જાણવા મળ્યું છે કે,…

Trishul News Gujarati News માતા-પિતાએ પોતાનો જીવ ગુમાવી દીકરીનો જીવ બચાવ્યો, સમગ્ર ઘટના જાણી આંખો ભીની થઇ જશે

‘હું આ કેનાલમાં પડીને મરું છું, મરવાનું કારણ એક જ છે કે…’ -કહી યુવતીએ લગાવી મોતની છલાંગ -જુઓ વિડીયો

આજકાલ આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ચાણસ્મા-હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ…

Trishul News Gujarati News ‘હું આ કેનાલમાં પડીને મરું છું, મરવાનું કારણ એક જ છે કે…’ -કહી યુવતીએ લગાવી મોતની છલાંગ -જુઓ વિડીયો

ખેડબ્રહ્મા તાલુકામાં લગ્નની લાલચ આપી નરાધમોએ ૧૫ વર્ષની કિશોરીને બનાવી ગર્ભવતી અને…

આજના કળયુગી સમયમાં દુષ્કર્મના કેસોમાં સતત વધારો જોવા મળે છે. આ દરમિયાન ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારની સગીરા શાળા બંધ હોવાથી લૉકડાઉનમાં ઘરે હતી અને અન્ય…

Trishul News Gujarati News ખેડબ્રહ્મા તાલુકામાં લગ્નની લાલચ આપી નરાધમોએ ૧૫ વર્ષની કિશોરીને બનાવી ગર્ભવતી અને…

જાણો આ વર્ષે ક્યારે સક્રિય થશે ચોમાસું? અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી

હાલ ચોમાસા અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે. ચોમાસામાં ચારે મહિના વરસાદ સારો થવાની શક્યતા સેવવામાં…

Trishul News Gujarati News જાણો આ વર્ષે ક્યારે સક્રિય થશે ચોમાસું? અંબાલાલ પટેલે કરી મહત્વની આગાહી

નવસારી ભયંકર અક્સ્માતનો LIVE વિડીયો- અહીં ક્લિક કરી જુઓ કેવીરીતે ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો

અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આવી જ એક ઘટના નવસારીમાં બની હતી. અહીં બે દિવસ પહેલા નેશનલ હાઇવે 48 ઉપર ટેન્કર…

Trishul News Gujarati News નવસારી ભયંકર અક્સ્માતનો LIVE વિડીયો- અહીં ક્લિક કરી જુઓ કેવીરીતે ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો

બનાસકાંઠામાં એટલો ભયંકર અક્સ્માત સર્જાયો કે, ગાડીના કુરચે-કુરચા ઉડી ગયા- જાણો એક જ પરિવારના કેટલા લોકો મોતને ભેટ્યા

આજકાલ વધતા જતા અકસ્માતના કેસો દરમિયાન ફરી એકવાર બનાસકાંઠામાં પાલનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે રાત્રી સમયે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે જ…

Trishul News Gujarati News બનાસકાંઠામાં એટલો ભયંકર અક્સ્માત સર્જાયો કે, ગાડીના કુરચે-કુરચા ઉડી ગયા- જાણો એક જ પરિવારના કેટલા લોકો મોતને ભેટ્યા

સાત જ મહિનાની બાળકીનું અચાનક પેટ ફૂલવા લાગ્યું, અમદાવાદ સિવિલમાં ગયા તો થયો મોટો ઘટસ્ફોટ

કોરોના મહામારીએ એવો હડકંપ મચાવ્યો છે કે, હવે તો નાના-મોટા સૌને ભોગ બનાવે છે. કોવિડ-19ની બીજી લહેરના આ વસમા સમયમાં પણ ભાવનગરની ફક્ત સાત મહિનાની…

Trishul News Gujarati News સાત જ મહિનાની બાળકીનું અચાનક પેટ ફૂલવા લાગ્યું, અમદાવાદ સિવિલમાં ગયા તો થયો મોટો ઘટસ્ફોટ

એકબાજુ ઘરે દીકરીના લગ્નની શરણાઈઓ વાગતી હતી અને બીજીબાજુ પિતા કોવિડ વોર્ડની સાફસફાઈ કરી ફરજનિષ્ઠા અદા કરી રહ્યા હતા

હાલ નડિયાદમાંથી એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં કપડવંજ નગરપાલિકામાં સાફસફાઈ કરતાં દંપતિના ઘરનાં આંગણે એક બાજુ પોતાની દિકરીના લગ્નની શરણાઈઓ વાગતી હતી અને…

Trishul News Gujarati News એકબાજુ ઘરે દીકરીના લગ્નની શરણાઈઓ વાગતી હતી અને બીજીબાજુ પિતા કોવિડ વોર્ડની સાફસફાઈ કરી ફરજનિષ્ઠા અદા કરી રહ્યા હતા

જાણો કેમ ગરોળી મોરપીંછથી 10 ફૂટ દુર રહે છે? આ કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

આપણી આસપાસ અને ઘરમાં, ઓફિસમાં, કીચનમાં, જૂના ભંગારની આસપાસ, બારી પર તેમજ ગાર્ડનમાં અને દીવાલ પર જો ગરોળી દેખાય તો ભલભલાને ચીતરી ચઢી જાય છે.…

Trishul News Gujarati News જાણો કેમ ગરોળી મોરપીંછથી 10 ફૂટ દુર રહે છે? આ કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાતનો પહેલો સૌથી નાની ઉંમરનો 15 વર્ષીય કિશોર બન્યો મ્યુકોરમાઈકોસિસનો ભોગ અને ગુમાવવું પડ્યું…

મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરવામાં આવી છે. આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા હતા. પરંતુ, પહેલીવાર ગુજરાતમાં એવો કિસ્સો…

Trishul News Gujarati News ગુજરાતનો પહેલો સૌથી નાની ઉંમરનો 15 વર્ષીય કિશોર બન્યો મ્યુકોરમાઈકોસિસનો ભોગ અને ગુમાવવું પડ્યું…

ગુજરાતમાં આ જગ્યાએ દરોડા પડતા એટલો દારૂ મળી આવ્યો કે.., જોઇને પોલીસ પણ ગોટે ચડી

હાલ રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતો એક કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. જિલ્લાની પૂર્વ પોલીસના તાબા હેઠળના વિસ્તારમાંથી પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે દરોડા પાડવામાં…

Trishul News Gujarati News ગુજરાતમાં આ જગ્યાએ દરોડા પડતા એટલો દારૂ મળી આવ્યો કે.., જોઇને પોલીસ પણ ગોટે ચડી

અચાનક જ સોસિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું ‘જસ્ટિસ ફોર સુપ્રિયા’- અમદાવાદથી નીકળેલી યુવતીની લાશ મળતા મચ્યો હડકંપ

અઢી મહિના પહેલા દાહોદ-ગોધરા વચ્ચે લીમખેડા પાસે રેલવે બ્રીજ નજીકથી મૃત હાલતમાં મળી આવેલી મધ્યપ્રદેશની યુવતીના પ્રકરણમાં હાલ સીબીઆઇ તપાસની માગણી કરવામાં આવે છે. જસ્ટીસ…

Trishul News Gujarati News અચાનક જ સોસિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યું ‘જસ્ટિસ ફોર સુપ્રિયા’- અમદાવાદથી નીકળેલી યુવતીની લાશ મળતા મચ્યો હડકંપ