જુનાગઢ(ગુજરાત): ગુજરાત(Gujarat)માં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં કેટલીક જગ્યાએ આ દૂષણ દૂર થયું નથી. તમામ પ્રયાસો છતાં યુવાનો નશામાં ડૂબી રહ્યા છે. આ બધા વચ્ચે…
Trishul News Gujarati News દારૂને કારણે ગામની 20 બહેનો વિધવા બનતા સરપંચે ઢોલ વગડાવીને કહ્યું ‘જો દારૂ પીધો તો આવી બન્યું’‘અગ્નિપથ’ હેઠળ 24 જૂનથી એરફોર્સમાં અને ડિસેમ્બરથી આર્મીમાં ભરતી શરુ થશે, આ તારીખથી ભરી શકાશે ફોર્મ
આર્મી ચીફ જનરલ મનોજ પાંડે(Manoj Pandey)એ શુક્રવારે અગ્નિપથ યોજનાના વિરોધને લઈને યુવાનોને ખાસ અપીલ કરી છે. મનોજ પાંડેએ યુવાનોને ઉપદ્રવ ન કરવા અને યોજનાનો લાભ…
Trishul News Gujarati News ‘અગ્નિપથ’ હેઠળ 24 જૂનથી એરફોર્સમાં અને ડિસેમ્બરથી આર્મીમાં ભરતી શરુ થશે, આ તારીખથી ભરી શકાશે ફોર્મસુરતમાં ચારધામના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લાખોની છેતરપિંડી- પૈસા લઇ અધવચ્ચે રઝળતા મૂકી દીધા
સુરત(ગુજરાત): હાલમાં સુરત (Surat)ના ઘોડદોડ રોડ સ્થિત આવેલ ટ્રાવેલ્સ સંચાલક દ્વારા ચારધામ યાત્રાના શ્રદ્ધાળુ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઊઠી છે. મળતી માહિતી મુજબ,…
Trishul News Gujarati News સુરતમાં ચારધામના નામે શ્રદ્ધાળુઓ પાસેથી લાખોની છેતરપિંડી- પૈસા લઇ અધવચ્ચે રઝળતા મૂકી દીધા17 જુન 2022, રાશિફળ: આ રાશિના જાતકો પર રામદેવપીર વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરી
મેષ રાશિ- ધંધામાં તેજી રહેશે. વિવિધ પ્રયાસોમાં ઇચ્છિત સફળતા શક્ય છે. કામમાં ફોકસ વધશે. વ્યાવસાયિકો સાથે મુલાકાત થશે. યોજનાઓના અમલીકરણમાં વધારો કરશે. ચારે બાજુ શુભતાનો…
Trishul News Gujarati News 17 જુન 2022, રાશિફળ: આ રાશિના જાતકો પર રામદેવપીર વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરીગુજરાત પોલીસની સરાહનીય કામગીરી- અક્સ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી દીકરીને ઊંચકીને ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયા
વડોદરા(ગુજરાત): પૂર હોય કે અન્ય કોઈ આફત, પોલીસ(Police) ખડપગે હંમેશા જનસેવા અને સુરક્ષા માટે તત્પર હોય છે. જેનું ઉદાહરણ વડોદરા(Vadodara) શહેરના જેલ રોડ પર જોવા…
Trishul News Gujarati News ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી- અક્સ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી દીકરીને ઊંચકીને ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયાસુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઘૂસે એ પહેલા જ પોલીસે પકડી પડ્યો માસ્તર માઈન્ડ ટોળકીનો ખેલ
સુરત(ગુજરાત): અમદાવાદ(Ahmedabad)ની NCB અને સચિન(Sachin) પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ઓરિસ્સા(Orissa)ના ગંજમ જિલ્લામાંથી 33 કલાકમાં 1616 કિમીનું અંતર કાપીને સુરત(Surat)માં ગાંજા સપ્લાય કરતી ટ્રકના ડ્રાઈવર સહિત છ…
Trishul News Gujarati News સુરતમાં લાખો રૂપિયાનો ગાંજો ઘૂસે એ પહેલા જ પોલીસે પકડી પડ્યો માસ્તર માઈન્ડ ટોળકીનો ખેલઅંધશ્રદ્ધાની આડમાં માસુમ સાથે હેવાનિયત- સારવારના નામે દિવ્યાંગ બાળકને કલાકો સુધી જમીનમાં દાટી…
અંધશ્રદ્ધાના નામે બાળકો પર ક્રૂરતાના કિસ્સાઓ વધી રહ્યા છે. સારવારના નામે મૃત બાળકોને જીવિત કરવા માટે બાળકોને ડેમ બાંધીને મીઠું ઢાંકી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ…
Trishul News Gujarati News અંધશ્રદ્ધાની આડમાં માસુમ સાથે હેવાનિયત- સારવારના નામે દિવ્યાંગ બાળકને કલાકો સુધી જમીનમાં દાટી…16 જૂન 2022, રાશિફળ: વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ રહેશે લાભદાયી
મેષ રાશિ- વિવિધ પરિણામો તરફેણમાં આવશે. કરિયર બિઝનેસમાં સુસંગતતા રહેશે. આત્મવિશ્વાસ મજબૂત થશે. જરૂરી કામ પૂરા થશે. કામકાજમાં હલચલ રહેશે. નફાની ટકાવારી સુધરશે. સંપત્તિમાં વધારો…
Trishul News Gujarati News 16 જૂન 2022, રાશિફળ: વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ રહેશે લાભદાયીસુરતમાં અસામાજિક તત્વોથી પોલીસ જ અસુરક્ષિત: મોડી રાતે ઘરે જવાનું કહેતા કોન્સ્ટેબલની પીઠમાં ઘુસાડી ચપ્પુ
સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક ચકચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લિંબાયત(limbayat) નીલગીરી સર્કલ(Nilgiri Circle) નજીક નાઇટ પેટ્રોલિંગ(Night patrolling)માં નીકળેલા પોલીસ કોન્સ્ટેબલ પર 2 હુમલાખોરો દ્વારા…
Trishul News Gujarati News સુરતમાં અસામાજિક તત્વોથી પોલીસ જ અસુરક્ષિત: મોડી રાતે ઘરે જવાનું કહેતા કોન્સ્ટેબલની પીઠમાં ઘુસાડી ચપ્પુશાંતિથી ચાલતા જતા વૃદ્ધને આખલાએ ફૂટબોલના દડાની જેમ ઉછાળ્યા- જુઓ શોકિંગ CCTV વિડીયો
આજકાલ રખડતા ઢોરોનો આતંક ઘણો વધી ગયો છે. રખડતા ઢોરોને કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. આ ઉપરાંત, આ રખડતા ઢોરો વૃદ્ધોને…
Trishul News Gujarati News શાંતિથી ચાલતા જતા વૃદ્ધને આખલાએ ફૂટબોલના દડાની જેમ ઉછાળ્યા- જુઓ શોકિંગ CCTV વિડીયોમુસ્લિમ યુવકનો જીવ બચાવવા હિંદુ યુવકે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી- ‘ઓમ શાંતિ’
કચ્છ(ગુજરાત): હાલમાં દેશના કેટલાક ભાગોમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટ છે. આ તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે કચ્છ(Kutch)માં એક ક્ષત્રિય પુત્રએ મુસ્લિમ યુવક માટે પોતાનો જીવ આપી…
Trishul News Gujarati News મુસ્લિમ યુવકનો જીવ બચાવવા હિંદુ યુવકે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી- ‘ઓમ શાંતિ’આ મહિનામાં જ લોન્ચ થવા જઈ રહ્યા છે SUVના આ ત્રણ શાનદાર મોડલ – જાણો વિગતવાર
પાવર, પરફોર્મન્સ, લુક અને ગ્રાઉન્ડ ક્લિયરન્સના કારણે ભારતમાં SUVની માંગ ઝડપથી વધી રહી છે. હવે લોકો નાની કાર કરતાં SUV લેવાનું પસંદ કરી રહ્યા છે.…
Trishul News Gujarati News આ મહિનામાં જ લોન્ચ થવા જઈ રહ્યા છે SUVના આ ત્રણ શાનદાર મોડલ – જાણો વિગતવાર