ગુજરાતની રાજકીય પરિસ્થિતિને જોતા હાલમાં આમ આદમી પાર્ટી પુરા જોશ થી પોતાનો મુખ્યમંત્રી આવશે અને ગુજરાતમાં ત્રીજો પક્ષ પરિવર્તન લાવશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો…
Trishul News Gujarati News આમ આદમી પાર્ટીના 2022ના મુખ્યમંત્રી પદના 2 દાવેદારો 14મીએ કેજરીવાલના હાથે મેળવશે પ્રવેશ- જાણો કોણ છેમજબુત વિપક્ષ ન મળવા દેવા પાછળ જવાબદાર કોંગ્રેસના “ઇન, મીન, તીન” હજી પ્રમુખ બનવા વેવલાવેડા કરે છે
છેલ્લા ઘણા દિવસો થી ગુજરાત ના રાજકારણ મા ગરમાટો ચાલી રહ્યો છે. એક બાજુ ગુજરાત ની પ્રખ્યાત ચેનલના એડિટર પદેથી ઇસુદાન ગઢવીના રાજીનામા બાદ તેઓ…
Trishul News Gujarati News મજબુત વિપક્ષ ન મળવા દેવા પાછળ જવાબદાર કોંગ્રેસના “ઇન, મીન, તીન” હજી પ્રમુખ બનવા વેવલાવેડા કરે છેયુપીમાં મોદી અને યોગી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ: PM મોદીનો ફોટો ગાયબ યોગી હશે મુખ્ય ચહેરો?
જેમ જેમ ઉત્તરપ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મીડિયા અહેવાલોમાં મોદી અને યોગ્ય વચ્ચેના ભેદ સપાટી પર આવી રહ્યા છે. તાજેતરમાં યોગી આદિત્યનાથ…
Trishul News Gujarati News યુપીમાં મોદી અને યોગી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ: PM મોદીનો ફોટો ગાયબ યોગી હશે મુખ્ય ચહેરો?મોદી સરકાર આવ્યા બાદ ભારતના પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા વધુ ખરાબ- આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન
આજે વિશ્વમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન (world press freedom day) દીવસ તરીકે ઉજવાય રહ્યો છે. ત્યારે ભારતમાં પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા અને નિક્ષપક્ષતા અંગે…
Trishul News Gujarati News મોદી સરકાર આવ્યા બાદ ભારતના પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા વધુ ખરાબ- આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિનઆખી ‘મોદી સેના’ ની ‘આક્રમકતા’ સામે બંગાળી ‘મમતા’ એ જીત્યો જંગ- આ છે જીતના મુખ્ય પાંચ કારણ
પ્રધાન મંત્રી મોદી, ગૃહમંત્રી અમીત શાહ, ભાજપના પ્રમુખ જે પી નડ્ડા સહીત યોગી જેવા નેતાઓ સહિતનું ભાજપનું આક્રમણ અને મમતાની બંગાળી પ્રતિષ્ઠા ટકાવવા, એકલા આખી…
Trishul News Gujarati News આખી ‘મોદી સેના’ ની ‘આક્રમકતા’ સામે બંગાળી ‘મમતા’ એ જીત્યો જંગ- આ છે જીતના મુખ્ય પાંચ કારણVNSGU ને મળ્યા કાર્યક્ષમ કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા
દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ માટે કુલપતિ તરીકે પ્રોફેસર ડો કિશોરસિંહ એન ચાવડા ની નિયુક્તિ કરવામાં આવી છે.પ્રોફેસર ડો. કિશોરસિંહ ચાવડા…
Trishul News Gujarati News VNSGU ને મળ્યા કાર્યક્ષમ કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાCMને કોમન મેનનો(CM) ખુલ્લો પત્ર- સી આર પાટીલને મુખ્યપ્રધાન બનવાના અભરખા છે તો જનતા શુ કામ ભોગ બને?
પ્રતિ, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, થોડાક દિવસ અગાઉ કોરોનાની સ્થિતી વકરી ત્યારે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ અને આરોગ્ય સચિવ…
Trishul News Gujarati News CMને કોમન મેનનો(CM) ખુલ્લો પત્ર- સી આર પાટીલને મુખ્યપ્રધાન બનવાના અભરખા છે તો જનતા શુ કામ ભોગ બને?આ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?
હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે ભારતીય રેલવેએ ૬ હજારથી વધુ ડબ્બા ને હોસ્પિટલ માં રૂપાંતર કરી નાખ્યા છે. જુઓ આ છે,…
Trishul News Gujarati News આ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?જો તમારા ફોનમાં પણ આ ફોટો છે તો ખાસ વાંચો આ હકીકત- “ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવા”
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે…
Trishul News Gujarati News જો તમારા ફોનમાં પણ આ ફોટો છે તો ખાસ વાંચો આ હકીકત- “ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવા”Fact Check: કેજરીવાલ લોકોને માસ્ક આપે છે પણ પહેરતા નથી, પરંતુ આ ફોટોની હકીકત છે કઈક અલગ- જાણો અહી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ચહેરા ખુલ્લા હોવાના ફોટા ફેસબુક અને ટ્વિટર પર ફરતા થયા છે. ત્રિશુલ ન્યુઝ દ્વારા કરતા…
Trishul News Gujarati News Fact Check: કેજરીવાલ લોકોને માસ્ક આપે છે પણ પહેરતા નથી, પરંતુ આ ફોટોની હકીકત છે કઈક અલગ- જાણો અહી