ધનતેરસ ના દિવસે સોનાં-ચાંદીની જગ્યાએ ખરીદો આ ચાર વસ્તુઓ- ક્યારેય ખાલી નહીં થાય તિજોરી

ધનતેરસ(Dhanteras): આ વર્ષે ધનતેરસ 23 ઓક્ટોબરે અને દિવાળી(Diwali) 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે. જો કે, દર વર્ષે ધનતેરસનો તહેવાર(festival) દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે.…

Trishul News Gujarati News ધનતેરસ ના દિવસે સોનાં-ચાંદીની જગ્યાએ ખરીદો આ ચાર વસ્તુઓ- ક્યારેય ખાલી નહીં થાય તિજોરી

સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટર કુવામાં ખાબકતાં સર્જાયો ગોઝારો અકસ્માત- ઘટના સ્થળે જ 2ના મોત અને 3 ગંભીર 

સુરેન્દ્રનગર(Surendranagar): રાજ્યમાંથી અકસ્માતમાં કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. જેમાં ઘણાં લોકો અકાળે મૃત્યુ પામે છે. ફરી સુરેન્દ્રનગરમાંથી એક એવી જ ઘટના સામે આવી છે.…

Trishul News Gujarati News સુરેન્દ્રનગરમાં ટ્રેક્ટર કુવામાં ખાબકતાં સર્જાયો ગોઝારો અકસ્માત- ઘટના સ્થળે જ 2ના મોત અને 3 ગંભીર 

વડોદરા અક્સ્માતમાં વેરવિખેર થયો સુરતનો પરિવાર- ‘દીકરો મમ્મી મમ્મી… કરે છે, પણ તેને કોણ સમજાવે માતા ક્યારેય નહિ આવે’

વડોદરા(Vadodara): ગઈકાલે વડોદરા(Vadodara)માં કપુરાઈ ચોકડી(Kapurai Chowk) નજીક રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહેલી લકઝરી બસ ઘઉં ભરેલા ટ્રેલર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ દર્દનાક…

Trishul News Gujarati News વડોદરા અક્સ્માતમાં વેરવિખેર થયો સુરતનો પરિવાર- ‘દીકરો મમ્મી મમ્મી… કરે છે, પણ તેને કોણ સમજાવે માતા ક્યારેય નહિ આવે’

19 ઓકટોબર 2022, આજનું રાશિફળ: આ 5 રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની ખાસ કૃપા રહેશે- જાણો આજનું રાશિફળ

મેષ રાશિ: પોઝિટિવઃ કોઈ સમસ્યાનો ઉકેલ મેળવીને તમે પ્રફુલ્લિત અને ઉર્જાવાન અનુભવ કરશો. લાંબા સમય પછી આજે ઘરમાં કોઈ નજીકના સંબંધીનું આગમન થશે. જેના કારણે…

Trishul News Gujarati News 19 ઓકટોબર 2022, આજનું રાશિફળ: આ 5 રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુની ખાસ કૃપા રહેશે- જાણો આજનું રાશિફળ

ભારત ક્રિકેટ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે કે નહિ? BCCI તરફથી જય શાહએ કરેલી જાહેરાત સાંભળીને આંચકો લાગશે

ભારતીય ટીમ એશિયા કપ 2023(Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન નહીં જાય તેમ BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું છે. જો કે, શાહે એમ પણ કહ્યું…

Trishul News Gujarati News ભારત ક્રિકેટ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે કે નહિ? BCCI તરફથી જય શાહએ કરેલી જાહેરાત સાંભળીને આંચકો લાગશે

કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશમાં બે પિતરાઈ બહેનોનું મોત, એકની તો બે મહિના પહેલાં જ થઈ હતી સગાઈ -પરિવારજનોનું હૈયાફાટ રુદ્દન

કેદારનાથ(Helicopter Crashed In Kedarnath): આજે સવારે ઉત્તરાખંડ(Uttarakhand)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. ન્યુઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ…

Trishul News Gujarati News કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશમાં બે પિતરાઈ બહેનોનું મોત, એકની તો બે મહિના પહેલાં જ થઈ હતી સગાઈ -પરિવારજનોનું હૈયાફાટ રુદ્દન

શિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળા

અમદાવાદ(Ahmedabad): દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodiya) આજે ગુજરાત(Gujarat) પધાર્યા છે. આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudaan Gadhvi) અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ…

Trishul News Gujarati News શિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળા

ગુજરાત સરકારની આ યોજનાથી પ્રશાંતિબેન રોજગાર મેળવી શક્યા અને દીકરીને ખાનગી શાળામાં ફ્રી ભણાવી રહ્યા છે- જાણો

સુરત(Surat): ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાના આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે આજે અલથાણ કોમ્યુનિટી…

Trishul News Gujarati News ગુજરાત સરકારની આ યોજનાથી પ્રશાંતિબેન રોજગાર મેળવી શક્યા અને દીકરીને ખાનગી શાળામાં ફ્રી ભણાવી રહ્યા છે- જાણો

ખોડલધામમાં દર્શન કરીને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘ગુજરાતના લોકો આ વખતે AAPને નવા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે’

રાજકોટ(Rajakot): ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે તેમને નેશનલ કમિશન ફોર વુમન(NCW) તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ ઇટાલિયાએ નોટિસની રાહ જોયા…

Trishul News Gujarati News ખોડલધામમાં દર્શન કરીને ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ‘ગુજરાતના લોકો આ વખતે AAPને નવા વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે’

AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે

અમદાવાદ(Ahmedabad): ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે. જનતાએ…

Trishul News Gujarati News AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે

ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું

ગુજરાત(Gujarat): રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા અત્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાઘવજીએ ભાવનગર અને અમરેલીની પદયાત્રામાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર…

Trishul News Gujarati News ભાજપે સૌરાષ્ટ્રને ‘સૌતેલા સૌરાષ્ટ્ર’ બનાવી દીધું, પણ ‘AAP’ તેને ‘સુવર્ણ સૌરાષ્ટ્ર’ બનાવશે – જાણો કોણે કહ્યું

શુભમન ગિલ સામે આફ્રિકન ખેલાડીને ઓવર-સ્માર્ટ બનવું પડ્યું ભારે, ચાલુ મેચમાં થઇ ગયું પોપટ

રાંચી(Ranchi)માં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે 7 વિકેટે સાઉથ આફ્રિકાને હરાવી. આ જીતની સાથે ત્રણ મેચની વન-ડે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ. એક તરફ આફ્રિકા…

Trishul News Gujarati News શુભમન ગિલ સામે આફ્રિકન ખેલાડીને ઓવર-સ્માર્ટ બનવું પડ્યું ભારે, ચાલુ મેચમાં થઇ ગયું પોપટ