Onion Protest: રાજ્યમાં ખેડૂતોને ફરી એકવાર ડુંગળીના ભાવ રડાવી રહ્યા છે. ડુંગળીના નીચા ભાવને લઈને રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. જેને લઈ ખેડૂતોએ ડુંગળીના(Onion Price)…
Trishul News Gujarati News કસ્તુરીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા- ડુંગળીના ઢગલામાં લગાવી સમાધિ, સરકાર સામે અનોખો વિરોધઅમદાવાદ/ સરખેજ બાવળા રોડ પર ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતાં ભભૂકી ઉઠી આગ- 2 લોકો જીવતાં સળગી ગયા
Ahmedabad Sarkhej Bavla Highway: અમદાવાદ જિલ્લામાં સરખેજ-બાવળા હાઇવે(Ahmedabad Sarkhej Bavla Highway) પર મોટી દુર્ઘટના ઘટી છે. હાઇવે પર બાવળાના સરી ગામ પાસે એક ટ્રકમાં આગ લાગી…
Trishul News Gujarati News અમદાવાદ/ સરખેજ બાવળા રોડ પર ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતાં ભભૂકી ઉઠી આગ- 2 લોકો જીવતાં સળગી ગયાફેસબુક જેવું જ ફીચર આવશે ઇન્સ્ટાગ્રામમાં- યુઝર્સ આ એપને નવી રીતે કરી શકશે ઉપયોગ
Instagram Feature: સોશિયલ મીડિયાના અનુભવને વધુ બહેતર બનાવવા માટે Instagram નવી નવી સુવિધાઓ(Instagram Feature) ઉમેરતું રહે છે. આ ક્રમમાં, કંપની ફરી એકવાર એક નવું ફીચર…
Trishul News Gujarati News ફેસબુક જેવું જ ફીચર આવશે ઇન્સ્ટાગ્રામમાં- યુઝર્સ આ એપને નવી રીતે કરી શકશે ઉપયોગલગ્ન કંકોત્રી છપાવતા સમયે ન કરશો આ ભૂલો, નહીંતર થશે અશુભ- આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન
Wedding Card: લગ્ન માટેનો શુભ સમય અને તારીખ જોયા પછી જ નક્કી કરવામાં આવે છે. લગ્ન પહેલા, વર અને વરરાજાના સુખી લગ્ન જીવન અને સારા…
Trishul News Gujarati News લગ્ન કંકોત્રી છપાવતા સમયે ન કરશો આ ભૂલો, નહીંતર થશે અશુભ- આ બાબતોનું રાખજો ખાસ ધ્યાનપિરિયડ્સમાં થતાં અતિશય દુખાવાથી માત્ર 10 મિનીટમાં જ રાહત આપે છે ગુલમહોરના ફૂલનું સેવન- અન્ય રોગો માટે પણ છે ફાયદાકારક
Gulmahor Flowers: તમે ગુલમહોરના ઝાડ પર લાલ ફૂલો જોયા જ હશે. ગુલમહોર વૃક્ષની સુંદરતા એના ફૂલોમાં જ છે. ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ગુલમહોરનું ઝાડ…
Trishul News Gujarati News પિરિયડ્સમાં થતાં અતિશય દુખાવાથી માત્ર 10 મિનીટમાં જ રાહત આપે છે ગુલમહોરના ફૂલનું સેવન- અન્ય રોગો માટે પણ છે ફાયદાકારકસુરત/ સિટી બસ બે કલાક જેટલી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘતો હોવાનો વીડિયો વાયરલ
Surat City Bus: સુરત શહેરમાં અકસ્માતના બનાવો બનતા રહે છે. તેમજ ભૂતકાળમાં સિટી બસ ચાલકોએ લોકોને અડફેટે લીધા બાદ મોત થયાની ઘટનાઓ પણ સામે આવી…
Trishul News Gujarati News સુરત/ સિટી બસ બે કલાક જેટલી ચાલુ રાખી ડ્રાઈવર ઊંઘતો હોવાનો વીડિયો વાયરલહથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત
Indian student Found Dead in America: એક યુવકને માનવતા બતાવવાની એટલી ભયાનક સજા મળી કે તેનો આત્મા કંપી ઉઠ્યો. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયામાં બની હતી.…
Trishul News Gujarati News હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોતબજેટ પહેલા શા માટે ઉજવવામાં આવે છે ‘હલવા સેરેમની’? જાણો આ પરંપરા પાછળનું મહત્વ
Budget 2024: બજેટ રજૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ(Budget…
Trishul News Gujarati News બજેટ પહેલા શા માટે ઉજવવામાં આવે છે ‘હલવા સેરેમની’? જાણો આ પરંપરા પાછળનું મહત્વગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર- ચાર બેઠક સહિત દેશની 56 સીટો પર થશે મતદાન
Rajya Sabha Elections: લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. રાજ્યસભાની(Rajya Sabha Elections) 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 8 ફેબ્રુઆરીએ…
Trishul News Gujarati News ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર- ચાર બેઠક સહિત દેશની 56 સીટો પર થશે મતદાનઆજથી ઠંડીનો નવો રાઉન્ડ થશે શરૂ? નલિયા નહીં પરંતુ ગાંધીનગર બન્યુ સૌથી ઠંડુ શહેર, જાણો હવામાન વિભાગેની શું કરી આગાહી
Meteorological Department Forecast: ગુજરામાં ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે(Meteorological Department Forecast) આગામી પાંચ દિવસના ગુજરાતના વાતાવરણ અંગે આગાહી…
Trishul News Gujarati News આજથી ઠંડીનો નવો રાઉન્ડ થશે શરૂ? નલિયા નહીં પરંતુ ગાંધીનગર બન્યુ સૌથી ઠંડુ શહેર, જાણો હવામાન વિભાગેની શું કરી આગાહીબોર્ડની એક્ઝામ પહેલાં વિદ્યાર્થીઓ સાથે PMની ‘પરીક્ષા પે ચર્ચા’, PM મોદીએ કહી આ ખાસ ફોર્મ્યુલા અને બાળકોને આપ્યો આ ગુરૂમંત્ર
Pariksha Pe Charcha 2024: ‘પરીક્ષા પે ચર્ચા’ની 7મી આવૃત્તિ હેઠળ, PM મોદીએ આજે બોર્ડ પરીક્ષાના(Pariksha Pe Charcha 2024) વિદ્યાર્થીઓને તણાવ અને પરીક્ષા દરમિયાન તૈયારીની ટિપ્સ…
Trishul News Gujarati News બોર્ડની એક્ઝામ પહેલાં વિદ્યાર્થીઓ સાથે PMની ‘પરીક્ષા પે ચર્ચા’, PM મોદીએ કહી આ ખાસ ફોર્મ્યુલા અને બાળકોને આપ્યો આ ગુરૂમંત્રઅધવચ્ચે ભરખી ગયો કાળ: પાલનપુર-આબુ હાઇવે પર ટાયર ફાટતાં કાર પલટી, એકનું ઘટનાસ્થળે જ મોત
Palanpur-Abu Highway Accident: છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તે જ…
Trishul News Gujarati News અધવચ્ચે ભરખી ગયો કાળ: પાલનપુર-આબુ હાઇવે પર ટાયર ફાટતાં કાર પલટી, એકનું ઘટનાસ્થળે જ મોત