આ સમયે ફિલ્મ ચાહકોને બોક્સ ઓફિસ પર એકથી એક શ્રેષ્ઠ ફિલ્મ મળી રહી છે. ધ કાશ્મીર ફાઈલ્સ(The Kashmir Files) ત્રણ અઠવાડિયા પહેલા રિલીઝ થઈ હતી.…
Trishul News Gujarati ત્રણ જ દિવસમાં 500 કરોડની કમાણી કરશે રાજમૌલીની ‘RRR’ – વિશ્વભરમાં થઇ રહી છે વાહવાહી1800 કરોડમાં પૂરું થયું આ હિંદુ મંદિર- તસ્વીરો દ્વારા કરો ‘દિવ્ય મંદિર’ના દર્શન
તેલંગાણા(Telangana)માં શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી(Shri Lakshmi Narasimha Swami) મંદિર(Temple)ના પુનઃનિર્માણ પછી, તેનું ઉદ્ઘાટન આજે 28 માર્ચેનાં રોજ થવાનું છે. પુનઃનિર્માણના કારણે આ મંદિર ભક્તો માટે…
Trishul News Gujarati 1800 કરોડમાં પૂરું થયું આ હિંદુ મંદિર- તસ્વીરો દ્વારા કરો ‘દિવ્ય મંદિર’ના દર્શનસાથીના મોતથી ભાવુક થયો પોપટ, આ રીતે આપી અંતિમ વિદાય- વિડીયો જોઇને ભીની થઇ જશે આંખો
આપણા જીવનમાં એવા ઘણા વ્યક્તિ હોય છે જે હંમેશા આપણા દિલની નજીક રહે છે. પરંતુ જયારે પણ તે વ્યક્તિ આપણાથી દુર થાય છે ત્યારે આપણને…
Trishul News Gujarati સાથીના મોતથી ભાવુક થયો પોપટ, આ રીતે આપી અંતિમ વિદાય- વિડીયો જોઇને ભીની થઇ જશે આંખોહિંદી વિષયનું પેપેર સારું ન જતા, 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ઉઠાવ્યું ખૌફનાક પગલું- માતા પિતાને આવ્યો રડવાનો વારો!
આજકાલ આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણવા મળ્યું છે કે, યુપી(UP)ના હરદોઈ જિલ્લા(Hardoi district)માં, હિન્દીનું પેપર બગડ્યા પછી એક 17…
Trishul News Gujarati હિંદી વિષયનું પેપેર સારું ન જતા, 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ઉઠાવ્યું ખૌફનાક પગલું- માતા પિતાને આવ્યો રડવાનો વારો!એક મહિનામાં કપાસિયા-સિંગતેલમાં ઝીકાયો 495નો ભાવ વધારો, હવે ગ્રાહકોને વધુ ચુકવવા પડશે 15 કરોડ રૂપિયા
રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુધ્ધને કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે. બજારમાં જૂના ભાવે ખરીદવામાં આવેલ માલ પૂરો થઇ ગયો છે. જેના કારણે…
Trishul News Gujarati એક મહિનામાં કપાસિયા-સિંગતેલમાં ઝીકાયો 495નો ભાવ વધારો, હવે ગ્રાહકોને વધુ ચુકવવા પડશે 15 કરોડ રૂપિયાહોસ્પિટલ ખોલવાના બહાને મહિલા ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવી પડાવી લીધા 1.80 કરોડ રૂપિયા
મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના ડિંડોરી(Dindori)માં હોસ્પિટલ(Hospital) ખોલવાના બહાને જબલપુર(Jabalpur)ના એક દુષ્ટ યુવકે પહેલા છિંદવાડા(Chhindwada)ની એક મહિલા ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવી, ત્યાર પછી તેની સાથે દુષ્કર્મ કરતો વીડિયો બનાવ્યો…
Trishul News Gujarati હોસ્પિટલ ખોલવાના બહાને મહિલા ડોક્ટરને પ્રેમજાળમાં ફસાવી પડાવી લીધા 1.80 કરોડ રૂપિયાસતત બીજા દિવસે પણ RRR ફિલ્મે કરી રેકોર્ડબ્રેક કમાણી, આંકડો જાણી બેભાન થઇ જશો
એસએસ રાજામૌલી(SS Rajamouli)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે. બાહુબલી(Bahubali) ફ્રેન્ચાઈઝી પછી રાજામૌલીની આ પહેલી ફિલ્મ છે. લોકો ઘણા ટાઇમથી આ ફિલ્મ રિલીઝ…
Trishul News Gujarati સતત બીજા દિવસે પણ RRR ફિલ્મે કરી રેકોર્ડબ્રેક કમાણી, આંકડો જાણી બેભાન થઇ જશોગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100 ને પાર… જાણો આજની નવી કિંમતો
આજે દેશમાં પેટ્રોલની કિંમત(The price of petrol)માં પ્રતિ લીટર 50 પૈસા અને ડીઝલની કિંમત(The price of diesel)માં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક…
Trishul News Gujarati ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100 ને પાર… જાણો આજની નવી કિંમતોમોતનો LIVE વિડીયો- સુરતના કતારગામમાં કારખાનાની દીવાલ ધરાશાયી થતા બે લોકોના દુઃખદ મોત
સુરત(surat) શહેરના કતારગામ(Katargam)માં જરીવાલા કંપાઉન્ડ(Jariwala compound)માં કારખાનાનું રીપેરીંગ(Repairing) કામ ચાલી રહ્યું હતું. રીપેરીંગ કામ દરમિયાન બ્રેકર મશીન દ્વારા આરસીસી સ્ટ્રક્ચર તોડી રહ્યા હતા. તે દરમિયાન…
Trishul News Gujarati મોતનો LIVE વિડીયો- સુરતના કતારગામમાં કારખાનાની દીવાલ ધરાશાયી થતા બે લોકોના દુઃખદ મોતશરુ ટ્રેનમાં 70 વર્ષીય વૃદ્ધને ચઢવું પડ્યું મોંઘુ -જુઓ કાળજું કંપાવતી ઘટનાનો લાઇવ વિડીયો
પાણી ખરીદવા સ્ટેશન પર ઉતરેલા એક વૃદ્ધ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેન અને પ્લેટફોર્મ(Platform) વચ્ચે પડી જાય છે. આ દરમિયાન ટ્રેન(Train)ની સ્પીડ…
Trishul News Gujarati શરુ ટ્રેનમાં 70 વર્ષીય વૃદ્ધને ચઢવું પડ્યું મોંઘુ -જુઓ કાળજું કંપાવતી ઘટનાનો લાઇવ વિડીયોલાજપોર જેલ માંથી ફરાર થયેલો વોન્ટેડ સજ્જુ કોઠારી સુરતમાં ઝડપાયો- ગુનાઓનું લીસ્ટ વાંચી આંખે અંધારા આવી જશે
સુરત(surat)ના રાંદેર પોલીસ(Rander Police) સાથે બે મહિના પહેલાં લાજપોર જેલ(Lajpore Jail) બહાર માથાકૂટ કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે કહેવાતા વોન્ટેડ સજ્જુ કોઠારી(sanju Kothari)ને શુક્રવારનાં રોજ…
Trishul News Gujarati લાજપોર જેલ માંથી ફરાર થયેલો વોન્ટેડ સજ્જુ કોઠારી સુરતમાં ઝડપાયો- ગુનાઓનું લીસ્ટ વાંચી આંખે અંધારા આવી જશેસુરતના જહાંગીરપૂરમાં એકસાથે છ દુકાનોના તાળા તૂટ્યા- ચોરીની રીત જોઇને પોલીસ પણ આશ્ચર્યમાં
હાલના સમયમાં સુરત (surat) શહેરમાં ચોરીના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરતના જહાંગીરપુરા પોલીસ (Jahangirpura Police) સ્ટેશન વિસ્તારમાં એકસાથે કેટલીય દુકાનોમાં…
Trishul News Gujarati સુરતના જહાંગીરપૂરમાં એકસાથે છ દુકાનોના તાળા તૂટ્યા- ચોરીની રીત જોઇને પોલીસ પણ આશ્ચર્યમાં