વિદેશી હોવા છતાં આ સ્ટાર બોલિવૂડ પર રાજ કરે છે, નંબર.1 પર તો કોઈ ને વિશ્વાસ નહિ આવે

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા એક્ટર છે જેમને લોકો ભારતીય માને છે પરંતુ હકીકતમાં આ એક્ટર પાસે ભારતીય નાગરિકત્વ નથી. છતાં પણ આ બોલિવૂડના એક્ટરસો…

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા એક્ટર છે જેમને લોકો ભારતીય માને છે પરંતુ હકીકતમાં આ એક્ટર પાસે ભારતીય નાગરિકત્વ નથી. છતાં પણ આ બોલિવૂડના એક્ટરસો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરી રહ્યા છે. આજે અમે તમને બોલિવૂડના આવા ઘણા એક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. અક્ષય કુમાર:

અક્ષય કુમાર બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક સારામાં સારો અભિનેતા છે. અને તેની ઘણી બધી ફિલ્મોમાં દેશભક્તિની ઝલક જોવા મળે છે. જેને લોકો ખુબ જ પસંદ કરે છે પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, અક્ષય કુમાર ભારતીય નથી પરંતુ તેમની પાસે કેનેડાની નાગરિકતા છે.

2. સની લીયોન:

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી સની લિયોન સરખી રીતે હિન્દી પણ બોલી શકતી નથી. તમને જણાવી દઇએ કે સની લિયોન પણ કેનેડાની નાગરિકતા ધરાવે છે.

3. કેટરીના કેફ:

કેટરીના કેફ ને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર અભિનેત્રી માનવામાં આવે છે. કેટરિના કૈફ તેની કારકિર્દીમાં અત્યાર સુધીની ઘણી સારામાં સારી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઇએ કે કેટરિના કૈફ ભારતીય નાગરિકતા નહીં પરંતુ બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે.

4. જેકલીન ફર્નાન્ડીઝ:

જેકલીન ફર્નાન્ડીઝ ને શ્રીલંકાની સુંદરી માનવામાં આવે છે અને 2006માં તેને શ્રીલંકાની સુંદરતા નો ખિતાબ પણ જીત્યો હતો.જેકલીન ફર્નાન્ડીઝ પાસે શ્રીલંકાની નાગરિકતા છે.

5. નરગીસ ફખરી:

નરગીસ ફાખરી એ યુએસ નું નાગરિકત્વ મેળવ્યું છે. બોલીવુડ ઉપરાંત યુએસ ના ઘણા રિયાલિટી શોમાં નરગીસનો ભાગ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *