દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરને કારણે હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોનાવાયરસ ચેપમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે અને દરરોજ રેકોર્ડબ્રેક મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે.…
Trishul News Gujarati News દેશમાં સોમવારથી 18 દિવસનું સંપૂર્ણ લોકડાઉન? જાણો PM મોદીએ લોકડાઉન વિશે શું કહ્યુંCategory: Factcheck
Trishul News brings you the latest updates on Fake news, Fact Check from India and around the World.
RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાં
સોશ્યલ મીડિયા પર આરએસએસ સાથે સંકળાયેલા નારાયણરાવ ડાભાડકરના દેહ્ત્યાગની સ્ટોરી વાઈરલ થઇ રહી છે. નાગપુરના રહેવાસી 85 વર્ષીય ડાભાડકરને કેટલાય લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી જેમાં…
Trishul News Gujarati News RSS ના સેવકે પોતાનો બેડ બીજાને આપી બલિદાન આપ્યું- મુખ્યમંત્રીએ ફેલાવ્યા ફેક ન્યુઝ- જાણો અહિયાંઆ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?
હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે ભારતીય રેલવેએ ૬ હજારથી વધુ ડબ્બા ને હોસ્પિટલ માં રૂપાંતર કરી નાખ્યા છે. જુઓ આ છે,…
Trishul News Gujarati News આ સ્પેશીયલ ટ્રેન કોરોના માટે મોદી સરકારે આપી હોવાનો દાવા પાછળ શું છે સચ્ચાઈ?જો તમારા ફોનમાં પણ આ ફોટો છે તો ખાસ વાંચો આ હકીકત- “ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવા”
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે…
Trishul News Gujarati News જો તમારા ફોનમાં પણ આ ફોટો છે તો ખાસ વાંચો આ હકીકત- “ગુજરાતમાં લોકડાઉનની વાત માત્ર અફવા”Fact Check: કેજરીવાલ લોકોને માસ્ક આપે છે પણ પહેરતા નથી, પરંતુ આ ફોટોની હકીકત છે કઈક અલગ- જાણો અહી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ચહેરા ખુલ્લા હોવાના ફોટા ફેસબુક અને ટ્વિટર પર ફરતા થયા છે. ત્રિશુલ ન્યુઝ દ્વારા કરતા…
Trishul News Gujarati News Fact Check: કેજરીવાલ લોકોને માસ્ક આપે છે પણ પહેરતા નથી, પરંતુ આ ફોટોની હકીકત છે કઈક અલગ- જાણો અહીધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ બદલાઈ ગઈ? જાણો ગુજરાત શૈક્ષણિક બોર્ડે શું કરી જાહેરાત
છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થતો હોવાને લીધે 1 વર્ષથી દેશમાં શાળા-કોલેજો પણ…
Trishul News Gujarati News ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની તારીખ બદલાઈ ગઈ? જાણો ગુજરાત શૈક્ષણિક બોર્ડે શું કરી જાહેરાતમોદી સરકારે ફ્રી વેકસીન આપ્યાના બેનરો કોણે લગાવડાવ્યા હતા? કે જેને કેનેડા ગવર્નમેન્ટએ રાતોરાત દૂર કરાવ્યા
મોદી સમર્થકોએ બે દિવસ અગાઉ કેનેડા સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવામાં આવ્યો છે તેવી અફવા ફેલાવીને હોહા મચાવી હતી પરંતુ આ પાછળ મોદી સમર્થકોનો…
Trishul News Gujarati News મોદી સરકારે ફ્રી વેકસીન આપ્યાના બેનરો કોણે લગાવડાવ્યા હતા? કે જેને કેનેડા ગવર્નમેન્ટએ રાતોરાત દૂર કરાવ્યાશું ખરેખર સ્ટેડીયમનું નામ બદલ્યા બાદ ચોકનું નામ પણ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું? જાણો ચોંકાવનારી હકીકત
24 ફેબ્રુઆરી 2021 ના રોજ ગુજરાતમાં ‘મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ’ નું નામ બદલીને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવ્યું. ગુજરાતના સરદારપ્રેમીઓ આ માટે સરકારની સતત ટીકા કરી…
Trishul News Gujarati News શું ખરેખર સ્ટેડીયમનું નામ બદલ્યા બાદ ચોકનું નામ પણ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું? જાણો ચોંકાવનારી હકીકતપતંગ પકડી ઉભેલી બાળકી ઉડવા લાગી હવામાં- અમદાવાદનો ગણાવી વાઈરલ થયેલા વિડીયોની હકીકત આવી સામે
મકરસક્રાંતિ પર પતંગ ઉડાવવા સંબંધિત એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક નાની છોકરી…
Trishul News Gujarati News પતંગ પકડી ઉભેલી બાળકી ઉડવા લાગી હવામાં- અમદાવાદનો ગણાવી વાઈરલ થયેલા વિડીયોની હકીકત આવી સામેરજત શર્માએ ચલાવ્યું જુઠ્ઠાણું- ફરી એકવાર ત્રિશુલ ન્યુઝના ફેક્ટચેકમાં પકડાયું
એડિટર-ઇન-ચીફ અને ભારત ટીવીના અધ્યક્ષ રજત શર્માએ 3 જાન્યુઆરીએ ટિ્વટ કર્યું હતું કે 190 દેશોએ ભારત દ્વારા વિકસિત COVID-19 રસી પ્રી-બુક કરાવી છે. “આપણા દેશમાં…
Trishul News Gujarati News રજત શર્માએ ચલાવ્યું જુઠ્ઠાણું- ફરી એકવાર ત્રિશુલ ન્યુઝના ફેક્ટચેકમાં પકડાયુંપીએમ મોદીએ ઉદ્યોગપતિ અદાણીની પત્ની સામે કેમ માથું નમાવ્યું? સત્ય જાણો
પીએમ મોદીનો એક મહિલા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં મોદી મહિલા સામે માથું નમાવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં…
Trishul News Gujarati News પીએમ મોદીએ ઉદ્યોગપતિ અદાણીની પત્ની સામે કેમ માથું નમાવ્યું? સત્ય જાણોમોદી સરકાર દરેક મહિલાઓના ખાતામાં નાખી રહી છે 60 હજાર રૂપિયા? જાણો શું છે હકીકત…
આજના યુગમાં, લોકોમાં સારા સમાચાર ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાને બદલે કેટલાક લોકો બનાવટી સમાચાર ફેલાવવા માટે નકલી સમાચારનો ઉપયોગ કરી રહ્યા છે. આવનારા…
Trishul News Gujarati News મોદી સરકાર દરેક મહિલાઓના ખાતામાં નાખી રહી છે 60 હજાર રૂપિયા? જાણો શું છે હકીકત…