ચૂંટણી પુરી થતાં જ બંગાળમાં મમતા દીદીની દિવાલ ડગમગી રહી છે. દીદીના ગઢમાં બીજેપીએ ગાબડા પાડવાનું શરૂ કરી દીધુ છે. ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલય…
Trishul News Gujarati News મમતાનો ગઢ મૂકીને મોદીના ગઢમાં પ્રવેશ કર્યો આ MLA અને કોર્પોરેટરે, જાણો વધુCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું, હાઇકમાન્ડને કરી આ વિનંતી
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકપણ સીટ પર વિજય ન મળ્યા બાદ અને અમરેલી લોકસભા સીટ પર પણ હારી ગયા બાદ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના…
Trishul News Gujarati News પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું, હાઇકમાન્ડને કરી આ વિનંતીઆગનો સિલસિલો ચાલુ: આજે ફરી સેલવાસમાં લાગી ભીષણ આગ, જાણો વધુ
કેન્દ્ર સાશિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી પ્લાસ્ટીકની વસ્તુઓ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી…
Trishul News Gujarati News આગનો સિલસિલો ચાલુ: આજે ફરી સેલવાસમાં લાગી ભીષણ આગ, જાણો વધુશાળાઓ છે કે કતલખાના? : સુરતની આ શાળાઓ કે જેમાં આગ લાગે તો બચવાના કોઈ જ રસ્તા નથી
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં ગઈ કાલે આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે આસપાસના વિસ્તારના અફર તફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકારળ સ્વરૂપ…
Trishul News Gujarati News શાળાઓ છે કે કતલખાના? : સુરતની આ શાળાઓ કે જેમાં આગ લાગે તો બચવાના કોઈ જ રસ્તા નથીઆગ દુર્ઘટના સમયે જહાંનવીનો છેલ્લો કરુણ વાર્તાલાપ :”પપ્પા…
અગ્નિકાંડમાં ફસાયેલા બાળકોએ તેમના પિતા-ભાઈ-સંબંધીઓને ફોન કરીને ઘટનાની જાણ કરીને મદદ માંગી હતી. તેમાં એક જહાંનવી મહેશ વેકરિયા હતી.તેને પિતા મહેશભાઈ સાથે છેલ્લે રળતા-રળતા જે…
Trishul News Gujarati News આગ દુર્ઘટના સમયે જહાંનવીનો છેલ્લો કરુણ વાર્તાલાપ :”પપ્પા…સુરત અગ્નિકાંડ બાદ આ બાળકોની હોસ્પીટલમાં લાગી આગ, જાણો વધુ
સુરતની ઘટના બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી છે. સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી…
Trishul News Gujarati News સુરત અગ્નિકાંડ બાદ આ બાળકોની હોસ્પીટલમાં લાગી આગ, જાણો વધુસુરત આગથી દાઝી ગયેલા લોકોને પીડામાંથી રાહત અપાવવા વિનામૂલ્યે આ કંપની AC ફિટ કરી આપશે
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં શુક્રવારે બપોરના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ ધીમે-ધીમે બિલ્ડિંગના દાદર સુધી પ્રસરી ગઈ અને બાળકો માટે બહાર…
Trishul News Gujarati News સુરત આગથી દાઝી ગયેલા લોકોને પીડામાંથી રાહત અપાવવા વિનામૂલ્યે આ કંપની AC ફિટ કરી આપશેઆગ લાગી તે બિલ્ડીંગ વિરુદ્ધ જાગૃત નાગરિકે ફરિયાદ કરેલી: SMC અધિકારીઓની નિષ્ક્રિયતાને પગલે ઘટના બની- વાંચો અહીં.
સુરતના તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાથી ટેવાયેલ પાલિકા કમિશનર એમ.થેન્નારસન સહિતના તમામ વિભાગના વડાઓ, ઝોનના અધિકારીઓ સાથે ચીફ…
Trishul News Gujarati News આગ લાગી તે બિલ્ડીંગ વિરુદ્ધ જાગૃત નાગરિકે ફરિયાદ કરેલી: SMC અધિકારીઓની નિષ્ક્રિયતાને પગલે ઘટના બની- વાંચો અહીં.સુરત આગ દુર્ઘટના પર બોલીવુડના સુપર સ્ટારે આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો વધુ
સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. તેમાં ગૂંગળાઈ જવાથી કે જીવ બચાવા માટે કૂદી પડતાં 4 લોકો સહિત 23 વ્યક્તિનાં…
Trishul News Gujarati News સુરત આગ દુર્ઘટના પર બોલીવુડના સુપર સ્ટારે આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો વધુખુલ્લો પત્ર: રૂપાણીજી તપાસના નાટક બંધ કરો: મેયરનુ રાજીનામુ લઇ અને કમિશનરને દૂર કરો.
સામાન્ય રીતે જ્યારે રાજ્યમાં કોઈ દુર્ઘટના બનતી હોય છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા પોપટની જેમ એક જ વાત ઉચ્ચારાતી હોય છે કે તપાસના આદેશ આપી દીધા…
Trishul News Gujarati News ખુલ્લો પત્ર: રૂપાણીજી તપાસના નાટક બંધ કરો: મેયરનુ રાજીનામુ લઇ અને કમિશનરને દૂર કરો.સુરતના ભૂલકાઓ મોતને ભેટ્યા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ડાયરાની મોજ માણી રહ્યા હતા.
સુરતમાં બાળકોના કમકમાટીભર્યા મોતા બાદ સમગ્ર ગુજરાત અને ભારત શોકમાં છે. ત્યારે બીજી તરફ ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો એક નવો અવતાર સામે આવ્યો છે. એક…
Trishul News Gujarati News સુરતના ભૂલકાઓ મોતને ભેટ્યા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ડાયરાની મોજ માણી રહ્યા હતા.સળગતી બિલ્ડીગ પરથી કુદકો લગાવનાર રામ વાઘાણીને લેશમાત્ર પણ ઈજા ના થઇ, જાણો કઈ રીતે.
સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશીલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યા હતાં. જેમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં રામ વાઘણીએ પણ…
Trishul News Gujarati News સળગતી બિલ્ડીગ પરથી કુદકો લગાવનાર રામ વાઘાણીને લેશમાત્ર પણ ઈજા ના થઇ, જાણો કઈ રીતે.