અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરે દિવાળીના દિવસમાં રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાના ભંગ…
Trishul News Gujarati News અમદાવાદમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા બદલ વધુ એકની ધરપકડCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
જુવો તસ્વીરો: અટલાદરા સ્વામિનારાયણ મંદિર 5000 દીવડાઓથી ઝગમગ્યું
ધનતેરસની સાંજે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર 5 હજાર દીવડાઓની રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું. આ નજારો જોવા માટે ભક્તોની ભારે ભીડ મંદિર પરિસરમાં જામી હતી. બીએપીએસ…
Trishul News Gujarati News જુવો તસ્વીરો: અટલાદરા સ્વામિનારાયણ મંદિર 5000 દીવડાઓથી ઝગમગ્યુંઅમદાવાદઃ હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને ACB એ લાંચ લેતા ઝડપી પડ્યા
અમદાવાદઃ હિંમતનગર નગરપાલિકામાં ચીફ ઓફિસર તથા એન્જિનિયરને એસીબીની લાંચ લેતા પકડી પાડ્યા હતા. આ અંગે એસીબીએ ચીફ ઓફિસરને પોતાની ગાડીમાંથી લાંચના રૂ. 2.46 લાખ સ્વીકારતા ઝડપી…
Trishul News Gujarati News અમદાવાદઃ હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરને ACB એ લાંચ લેતા ઝડપી પડ્યારાતોરાત કેબિનેટ મંત્રી બનેલા બાવળિયાને સતાવી રહ્યો છે ચૂંટણી હારવાનો ડર, જાણો હકીકત…
જસદણ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે. જ્યાં અત્યાર સુધી પ્રજાએ કોગ્રેસના પંજાને આવકાર્યો છે. ભાજપ ભલે કુંવરજી બાવળીયાને કોંગેસમાંથી લાવવામાં સફળ થયું હોય, પરંતુ પ્રજાનો મૂડ…
Trishul News Gujarati News રાતોરાત કેબિનેટ મંત્રી બનેલા બાવળિયાને સતાવી રહ્યો છે ચૂંટણી હારવાનો ડર, જાણો હકીકત…ઘન્ય છે તમને: 1 દિવસના નવજાત બાળકને 108ની ટીમે સુરતથી જન્મતાના કલાકોમાં જ અમદાવાદ પહોચાડ્યું
સુરત: રાંદેરની એક મહિલાએ જન્મજાત હ્રદયના રોગથી પીડિત બાળકને જન્મ આપ્યો હતો, જેથી તેની સારવાર માટે અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. આમ તો 108 એમ્બ્યુલન્સને લોન્ચ…
Trishul News Gujarati News ઘન્ય છે તમને: 1 દિવસના નવજાત બાળકને 108ની ટીમે સુરતથી જન્મતાના કલાકોમાં જ અમદાવાદ પહોચાડ્યુંStatue Of Unityથી આદિવાસીઓને રોજગાર મળશે તેવો દાવો પડ્યો ખોટો, 200 આદિવાસી કામદારોને છુટા કરાયા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ગઇકાલે
Trishul News Gujarati News Statue Of Unityથી આદિવાસીઓને રોજગાર મળશે તેવો દાવો પડ્યો ખોટો, 200 આદિવાસી કામદારોને છુટા કરાયાઅમદાવાદના વિદ્યાર્થીને નમો ટેબ્લેટને બદલે માત્ર ચાર્જર મળ્યું, બોક્સમાંથી સરકારી જાહેરાતનાં કાગળ નીકળ્યાં
સહજાનંદ કોલેજના ત્રીજા સેમિસ્ટરના એક વિદ્યાર્થીઅે નમો ટેબ્લેટ માટે ગત વર્ષે માટે ફી ભરી હતી. લગભગ 1 વર્ષ પછી વિદ્યાર્થીને ટેબ્લેટને બદલે માત્ર ચાર્જર મળ્યું…
Trishul News Gujarati News અમદાવાદના વિદ્યાર્થીને નમો ટેબ્લેટને બદલે માત્ર ચાર્જર મળ્યું, બોક્સમાંથી સરકારી જાહેરાતનાં કાગળ નીકળ્યાંઅઢી વર્ષની બાળકી પર ઘરના લોકો એજ લૂંટી ઈજ્જત…કોઈ માણસ પોતાની દીકરી સાથે આવું કેમ કરી શકે??
નડિયાદ:‘સાક્ષરનગરી’નડિયાદને આજે લાંછન લાગ્યું છે! વિકૃત પિતા અને દાદા જ અઢી વર્ષની માસૂમ બાળકીને 6 મહિના સુધી ઘરમાં જ લૂંટતા રહ્યા હતા. પતિ અને સાસુ-સસરાની…
Trishul News Gujarati News અઢી વર્ષની બાળકી પર ઘરના લોકો એજ લૂંટી ઈજ્જત…કોઈ માણસ પોતાની દીકરી સાથે આવું કેમ કરી શકે??સરદારના નગરમાં જ સરદારનું અપમાન: BJP નેતાઓએ સરદારના પેટ પર સીડી મૂકી આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રીય એકતા અને અખંડતતા શિલ્પી વિરાટ સરદાર પટેલની જન્મજંયતિના શુભદિને ભાજપના નેતાઓએ વિવાદ ઉભો કર્યો છે. સરદારનગરમાં આવેલા સરદારની પ્રતિમા પર સીડી મૂકીને ભાજપના નેતાઓએ…
Trishul News Gujarati News સરદારના નગરમાં જ સરદારનું અપમાન: BJP નેતાઓએ સરદારના પેટ પર સીડી મૂકી આપી શ્રદ્ધાંજલિજાણીતા વેપારીને મોડી રાત્રે વ્હોટ્સએપ મેસેજ કરી યુવતી ફ્રેન્ડશીપ કરવા પાછળ પડી અને પછી….
વસ્ત્રાપુર સેટેલાઈટ સેન્ટરમાં રહેતા એક વેપારીને મોડી રાતે વોટસએપ ઉપર ફ્રેન્ડશીપ કરવા માટે મેસેજ કરીને એક યુવતી હેરાન પરેશાન કરી રહી હતી. સતત 3 રાત સુધી…
Trishul News Gujarati News જાણીતા વેપારીને મોડી રાત્રે વ્હોટ્સએપ મેસેજ કરી યુવતી ફ્રેન્ડશીપ કરવા પાછળ પડી અને પછી….પોલીસે યુવકને કહ્યુ- કુટણખાનામાં જાય છે લાવ 60,000 રૂપિયા અને સેટલમેન્ટ કર
મણિનગર પોલીસે નકલી પોલીસ બની તોડ કરતી ગેંગને ઝડપી પાડ્યો છે. આરોપીએ પોલીસની ઓળખ આપી યુવકને હોટેલમાં જઈને કુટણખાનાં માંથી આવે છે કહીને તેની પાસેથી…
Trishul News Gujarati News પોલીસે યુવકને કહ્યુ- કુટણખાનામાં જાય છે લાવ 60,000 રૂપિયા અને સેટલમેન્ટ કરસ્વામિનારાયણના સાધુ સામે દુષ્કર્મના આરોપમાં આવ્યો નવો વળાંક, જાણો વિગતો
થોડા દિવસ અગાઉ સુરતના ડભોલી વિસ્તારમાં
Trishul News Gujarati News સ્વામિનારાયણના સાધુ સામે દુષ્કર્મના આરોપમાં આવ્યો નવો વળાંક, જાણો વિગતો