પૈસા, બ્લડ અને મિલ્ક સહિતની બેંકો તો ઠેર ઠેર જોવા મળે છે. પરંતુ રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બેંક ચાલી રહી છે. રોટી જમા કરાવવા…
Trishul News Gujarati News આ સ્થળે ચાલી રહી છે ભૂખ્યા માટે એક અનોખી બેંક, જ્યાં હજારો લોકો રોટી જમા કરાવવા લગાવે છે લાઈનCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
જાણો તક્ષશિલા અગ્નિકાંડ તપાસ મામલે સુરત કમીશનરે કહ્યું…
સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય વીતી ચુક્યો છે. છતાં પણ મૃતક બાળકોના પરિવારજનો…
Trishul News Gujarati News જાણો તક્ષશિલા અગ્નિકાંડ તપાસ મામલે સુરત કમીશનરે કહ્યું…સુરતમાં વધુ એક અગ્નિકાંડ સર્જાતા રહી ગયો- જ્ઞાનગંગા સ્કુલમાં લાગેલી આગથી ૧૫૦ બાળકોને બચાવાયા
તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22ના મોત નીપજ્યા હતા. આ કાળમુખી ઘટનાને એક મહિનો વીતિ ગયા બાગ ફરી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વિદ્યાર્થીઓને સલામત રીતે…
Trishul News Gujarati News સુરતમાં વધુ એક અગ્નિકાંડ સર્જાતા રહી ગયો- જ્ઞાનગંગા સ્કુલમાં લાગેલી આગથી ૧૫૦ બાળકોને બચાવાયાBJP મહિલા કોર્પોરેટરની ધમકી: દહેજમાં 50 તોલા સોનું આપો, નહિ તો જીવતા સળગાવી…
દહેજ એવી વસ્તુ છે જેના કારણે જ લોકોના સબંધમાં દરાર ઉભી થતી હોય છે. આટલા સધ્ધર દેશમાં રહેવા છતાં પણ લોકો પોતાની આદતોથી નહિ જ…
Trishul News Gujarati News BJP મહિલા કોર્પોરેટરની ધમકી: દહેજમાં 50 તોલા સોનું આપો, નહિ તો જીવતા સળગાવી…લવ-જેહાદ નો વધુ એક કિસ્સો આવ્યો બહાર, વિધર્મી યુવકે ૧૬ વર્ષની યુવતી સાથે…
માંજલપુરની હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરનારા તોસીફ પઠાણને પોલીસે ઝડપી લીધો હતો. સયાજી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લવાયેલી સગીરાએ તબીબ સમક્ષ જણાવ્યું હતું…
Trishul News Gujarati News લવ-જેહાદ નો વધુ એક કિસ્સો આવ્યો બહાર, વિધર્મી યુવકે ૧૬ વર્ષની યુવતી સાથે…છેલ્લી વાર કિસ કરી લવ ? આમ પૂછીને ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડ સાથે…
છેલ્લી વાર કિસ કરી લઉં… એમ કહી એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીની જીભ કાપી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલાની હાલ ધરપકડ કરવામાં આવી છે.…
Trishul News Gujarati News છેલ્લી વાર કિસ કરી લવ ? આમ પૂછીને ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડ સાથે…ગુજરાતના લાખોના પગાર મેળવનાર “ગરીબ” ધારાસભ્યો મેડિકલ બિલના 881 રૂપિયા પણ નથી છોડતા: વાંચો રીપોર્ટ
ગુજરાત વિધાનસભા સચિવાલયમાં માહિતી અધિનિયમ-2005 હેઠળ એક RTI કરવામાં આવી હતી. જેમાં 13મી વિધાનસભાના સમયકાળ વર્ષ 2012-2017 દરમિયાન ધારાસભ્યોને મુસાફરી માટે આપવામાં આવતા પેટ્રોલ-ડીઝલ એલાઉન્સ,…
Trishul News Gujarati News ગુજરાતના લાખોના પગાર મેળવનાર “ગરીબ” ધારાસભ્યો મેડિકલ બિલના 881 રૂપિયા પણ નથી છોડતા: વાંચો રીપોર્ટગુજરાતની આ અસ્થિર મહિલા પર દુષ્કર્મ કરી, ત્રણ-ત્રણ વખત બનાવાઈ ગર્ભવતી. જાણો વિગતે
ગુજરાતમાં મહિલા સુરક્ષાની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ દિન પ્રતિદિન બળાત્કાર, છેડતી, માનસિક ત્રાસ જેવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ઘણી જગ્યાઓ પર મહિલા…
Trishul News Gujarati News ગુજરાતની આ અસ્થિર મહિલા પર દુષ્કર્મ કરી, ત્રણ-ત્રણ વખત બનાવાઈ ગર્ભવતી. જાણો વિગતેજો અંગ્રેજો આઝાદી માટે ઉપવાસની પરમિશન આપતા હતા તો પોલીસને શુ ચૂક આવે છે ? : ગબ્બર ટીમ
‘જો અમને ઉપવાસ કરવા દેવામાં નહીં આવે તો આંદોલનનું સ્વરૂપ બદલાઈ જશે’ આવતી કાલે તા.24ના રોજ તક્ષશિલા પાસે લોકોએ આમરણાંત ઉપવાસ પર ઉતરવાની વાત કરી…
Trishul News Gujarati News જો અંગ્રેજો આઝાદી માટે ઉપવાસની પરમિશન આપતા હતા તો પોલીસને શુ ચૂક આવે છે ? : ગબ્બર ટીમસુરત ભાજપના જ એક ધારાસભ્યે ભાજપના મંત્રીની ખોલી પોલ: જુઓ વિડીયો
તાજેતરમાં જ સુરતમાં ભાજપના એક ધારાસભ્ય દ્વારા સુરતની સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને તંત્રની પોલ ખોલી ને દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય મંત્રી…
Trishul News Gujarati News સુરત ભાજપના જ એક ધારાસભ્યે ભાજપના મંત્રીની ખોલી પોલ: જુઓ વિડીયોસુરતના આ વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યો ધુમાડો, જુઓ વિડીયો
તમારા ખિસ્સામાં રહેલો મોબાઈલ તમારા ઘણા કામો ચપટી વગાડતામાં કરી નાંખે છે. પણ આ મોબાઈલ ક્યારેક તમારા માટે જોખમકારક પણ સાબિત થઇ શકે છે. કારણે કે, તમારા ખિસ્સામાં…
Trishul News Gujarati News સુરતના આ વ્યક્તિના પેન્ટમાંથી નીકળ્યો ધુમાડો, જુઓ વિડીયોઆ ગામમાં ટીવી ફાટવાથી લાગી ભીષણ આગ, મા-દીકરી જીવતા બળ્યા, જાણો વિગતે
જો હવે તમારા ઘરમાં આખી રાત ટીવી ચાલુ રહેતું હોય તો તમારા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામના એક…
Trishul News Gujarati News આ ગામમાં ટીવી ફાટવાથી લાગી ભીષણ આગ, મા-દીકરી જીવતા બળ્યા, જાણો વિગતે