અલ્પેશ ઠાકોરને લઈ ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. અલ્પેશ ઠાકોરની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથેની થયેલી મુલાકાત પછી અલ્પેશ ઠાકોર ભાજપ સાથે…
Trishul News Gujarati News અલ્પેશની ડબલ ઢોલકી ક્યાં સુધી ઠાકોર સમાજ સહન કરશે? જાણો શું કહ્યું ગેનીબેન ઠાકોર એ?Category: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
વિડીયો: ગૌમાતાની ભૂખ ઠારવા આ ક્ષત્રીય યુવાને પોતાનું લીલું ખેતર ખુલ્લું મૂકી દીધું
ગુજરાતમાં આ વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ગુજરાતના કેટલાક ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી હતી. પાણીની અછતના કારણે ઘણા ખેડૂતો વાવણી કરી શક્યા ન હતા.…
Trishul News Gujarati News વિડીયો: ગૌમાતાની ભૂખ ઠારવા આ ક્ષત્રીય યુવાને પોતાનું લીલું ખેતર ખુલ્લું મૂકી દીધુંહવે સૌરાષ્ટ્ર્રમાં પણ શિક્ષીત બેરોજગારો ની સંખ્યા 1 લાખને પાર
મોદી સરકારના છેલ્લાં 5 વર્ષોમાં શિક્ષીત બેરોજગારો નુ પ્રમાણ ખૂબ વધ્યું છે. સરકારે 2014 ના ઢંઢેરામા 2 કરોડ નોકરી દર વર્ષે દેવાની જાહેરાત કરી હતી…
Trishul News Gujarati News હવે સૌરાષ્ટ્ર્રમાં પણ શિક્ષીત બેરોજગારો ની સંખ્યા 1 લાખને પારજાણો ગુજરાતના આ ગામોમાં વરરાજાને પોતાની જ જાનમાં જવાની મનાઈ છે, જાણો વધુ
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે જ્યાં આવા અનોખા સંપ્રદાયો છે કે જેમના વિશે સાંભળીને બે પળ માટે તો અવાક થઇ જવાય. આવી જ એક અજોડ…
Trishul News Gujarati News જાણો ગુજરાતના આ ગામોમાં વરરાજાને પોતાની જ જાનમાં જવાની મનાઈ છે, જાણો વધુઅમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ હાર્દિકને લાગી ગયો ડર? કહ્યું મને મારી નાખવામાં આવશે…
મોદી કેબિનેટના મંત્રીઓની આજે ખાતા ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં ગાંધીનગર સીટથી જીતેલા અમિત શાહને હોમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજનાથ સિંહને ડિફેન્સ…
Trishul News Gujarati News અમિત શાહના ગૃહ મંત્રી બન્યા બાદ હાર્દિકને લાગી ગયો ડર? કહ્યું મને મારી નાખવામાં આવશે…નર્મદા કેનાલમાં 50 ફૂટનું મસમોટું ગાબડું તો પણ તંત્ર નિંદ્રાધીન
હાલ ગુજરાતમાં ગરમીએ માઝાં મૂકી છે અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં પાણીની તંગી અનુભવાઇ રહી છે. જો કે સરદાર સરોવરમાં પાણીનું સ્તર વધારે હોવાથી દુકાળની પરિસ્થિતિમાંથી…
Trishul News Gujarati News નર્મદા કેનાલમાં 50 ફૂટનું મસમોટું ગાબડું તો પણ તંત્ર નિંદ્રાધીનમનસુખ માંડવિયા બાદ ગુજરાતના આ નેતાને પણ મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન, જાણો વધુ
મોદી કેબિનેટને લઇને ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે, ત્યારે મનસુખ માંડવિયા સિવાય વધુ એક ગુજરાતના નેતાને PM મોદી સાથે મુલાકાત માટે ફોન આવી ગયાનો રિપોર્ટ…
Trishul News Gujarati News મનસુખ માંડવિયા બાદ ગુજરાતના આ નેતાને પણ મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન, જાણો વધુજાણો અનામત આંદોલનના કારણે વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો ?
હાર્દિક પટેલે પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે.…
Trishul News Gujarati News જાણો અનામત આંદોલનના કારણે વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો ?જે ફાયરસેફટી વગરના ક્લાસીસમાં આગ લાગી તેનું ઉદ્ઘાટન બીજેપીના ધારાસભ્યએ જ કર્યું હતું, જાણો અહીં…
ગયા શુક્રવારે સુરતમાં આગની ગોઝારી ઘટનામાં 20થી વધુ વિદ્યાર્થીઓ અને યુવતી હોમાય ગયા. ત્યારે દિવસે દિવસે તેમાં નવા ખુલાસાઓ થતા આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ ટ્યુશન…
Trishul News Gujarati News જે ફાયરસેફટી વગરના ક્લાસીસમાં આગ લાગી તેનું ઉદ્ઘાટન બીજેપીના ધારાસભ્યએ જ કર્યું હતું, જાણો અહીં…10% અનામત લાગુ થવા બાબતે જાણો શું કહ્યું નીતિન પટેલે…
વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પણ પુરેપુરી તકો મળે અને સરકારી નોકરી માટે પણ પુરેપુરી તકો મળે તે માટે સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા નવો કાયદો પસાર…
Trishul News Gujarati News 10% અનામત લાગુ થવા બાબતે જાણો શું કહ્યું નીતિન પટેલે…સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળે ડોમમાં ચાલે છે જીમ, SMC ક્યારે લેશે પગલા?
સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ પછી સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. SMCના અધિકારીઓ દ્વારા શાળાઓ, ટ્યુશન કલાસીસ કે અન્ય બિલ્ડીંગોમાં ટેરેસ પર બનાવવામાં…
Trishul News Gujarati News સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ચોથા માળે ડોમમાં ચાલે છે જીમ, SMC ક્યારે લેશે પગલા?સુરત અગ્નિકાંડ બાદ સામે આવી આ કાળજું કાંપે તેવી વાત, જાણો આરજુ ખુંટની અનોખી વાર્તા.
રામ રાખે તેને કોણ ચાખે? આ પ્રસિદ્ધ કહેવત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ દરમિયાન સાર્થક થઇ છે. જ્વેલરી ડિઝાઇનનો કોર્સ કરતી આરજુ કિશોરભાઇ ખુંટ ત્રીજા માળે ફસાઇ…
Trishul News Gujarati News સુરત અગ્નિકાંડ બાદ સામે આવી આ કાળજું કાંપે તેવી વાત, જાણો આરજુ ખુંટની અનોખી વાર્તા.