ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બન્યાં બેફામ- વડોદરામાં ગણેશ વિસર્જન અને નર્મદામાં બજરંગ દળની યાત્રા પર કર્યો પથ્થરમારો

Narmada Throw Stones News: ગુજરાતમાં આજે ફરી એક્કવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં…

Trishul News Gujarati ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બન્યાં બેફામ- વડોદરામાં ગણેશ વિસર્જન અને નર્મદામાં બજરંગ દળની યાત્રા પર કર્યો પથ્થરમારો

નર્મદા નદી પર 225 કરોડના ખર્ચે બનાવાયો 3.5 કિમી લાંબો બ્રિજ, PM મોદી કરશે લોકાર્પણ

New bridge over Narmada river: વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર 225 કરોડના…

Trishul News Gujarati નર્મદા નદી પર 225 કરોડના ખર્ચે બનાવાયો 3.5 કિમી લાંબો બ્રિજ, PM મોદી કરશે લોકાર્પણ

પૂર અસરગ્રસ્ત લોકોના વ્હારે આવી BAPS સ્વામિનારાયણ સંસ્થા- યુધ્ધના ધોરણે 1500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી કર્યું વિતરણ

BAPS Swaminarayan came to help people in floods: સરદાર સરોવર નર્મદા ડેમ પછી કડાણા ડેમમાંથી 10.50 લાખ કયુસેક પાણી મહીનદીમાં છોડવામાં આવતા મહીનદી હાલ બે…

Trishul News Gujarati પૂર અસરગ્રસ્ત લોકોના વ્હારે આવી BAPS સ્વામિનારાયણ સંસ્થા- યુધ્ધના ધોરણે 1500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી કર્યું વિતરણ

વડોદરામાં સાંપ્રદાયિક ષડયંત્રનો ખુલાસો: વોટ્સએપ દ્વારા ચાલતા નેટવર્કનો પર્દાફાશ, ત્રણ ઈસમોની ધરપકડ

Communal conspiracy exposed in Vadodara: ગુજરાતના વડોદરામાં એક મોટા સાંપ્રદાયિક ષડયંત્રનો પર્દાફાશ થયો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કેટલાક…

Trishul News Gujarati વડોદરામાં સાંપ્રદાયિક ષડયંત્રનો ખુલાસો: વોટ્સએપ દ્વારા ચાલતા નેટવર્કનો પર્દાફાશ, ત્રણ ઈસમોની ધરપકડ

વડોદરા/ નશામાં ટલ્લી થયેલી મોના હિંગુએ મચાવી બબાલ, પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

Girl fights with police in vadodara: સંસ્કારી નગરીને લાન્છન લગાવતી વધુ એક ઘટના સામે આવી રહી છે, આ વખતે એક યુવતી નશામાં ભાન ભૂલી હતી…

Trishul News Gujarati વડોદરા/ નશામાં ટલ્લી થયેલી મોના હિંગુએ મચાવી બબાલ, પોલીસ પર કર્યો હુમલાનો પ્રયાસ

ગુજરાતમાં હાર્ટ એટેકે લીધો વધુ એક વિદ્યાર્થીનો જીવ- વડોદરામાં મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો, પળવારમાં જ આંબી ગયો કાળ

Student dies of heart attack in Vadodara: છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે.ઘણા કારણો હોય છે…

Trishul News Gujarati ગુજરાતમાં હાર્ટ એટેકે લીધો વધુ એક વિદ્યાર્થીનો જીવ- વડોદરામાં મિત્રો સાથે વાત કરતા કરતા ઢળી પડ્યો, પળવારમાં જ આંબી ગયો કાળ

બરબાદીના રસ્તે ગુજરાતનું યુવાધન! ભણવાની ઉંમરે વડોદરાની M.S. યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ

M.S. University drinking party in vadodara: ગાંધીના ગુજરાત (Gujarat)માં દારૂ(Alcohol) પર પ્રતિબંધ હોવા છતાં કેટલોય દારૂ પકડાઈ રહ્યો છે. આવા દ્રશ્યોથી અનેક સવાલો ઉભા થાય…

Trishul News Gujarati બરબાદીના રસ્તે ગુજરાતનું યુવાધન! ભણવાની ઉંમરે વડોદરાની M.S. યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ

વડોદરામાં કચરા વાળાની બેદરકારીએ લીધો માસુમનો જીવ- 4 વર્ષની બાળકીને કચડીને આપ્યું દર્દનાક મોત

4 year old girl died in Vadodara: રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માત કિસ્સાઓ સામે આવતા હોય છે.તેમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે. કોઈ…

Trishul News Gujarati વડોદરામાં કચરા વાળાની બેદરકારીએ લીધો માસુમનો જીવ- 4 વર્ષની બાળકીને કચડીને આપ્યું દર્દનાક મોત

વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે થયો લોહીલુહાણ: ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ઘટનાસ્થળે જ બેના મોત

Vadodara-Bharuch National Highway Accident: રાજ્યમાં અકસ્માત બંધ થાવનું નામ જ નથી લેતા.વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી…

Trishul News Gujarati વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે થયો લોહીલુહાણ: ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા ઘટનાસ્થળે જ બેના મોત

અકસ્માતથી હાઇવે થયો રક્તરંજિત- ફ્રેશ થવા બહાર નીકળી અને મળ્યું દર્દનાક મોત, IT ની વિદ્યાર્થિનીને આંબી ગયો કાળ

Student dies in Accident:ગુજરાત રાજ્યમાં અકસ્માતો દિવસને દિવસે વધી રહ્યા છે. ત્યારે વડોદરામાંપણ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં વડોદરાના પંડ્યા બ્રીજ પાસે…

Trishul News Gujarati અકસ્માતથી હાઇવે થયો રક્તરંજિત- ફ્રેશ થવા બહાર નીકળી અને મળ્યું દર્દનાક મોત, IT ની વિદ્યાર્થિનીને આંબી ગયો કાળ

Breaking News / વડોદરાના કરજણમાં મોટી દુર્ઘટના- બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડી, એક શ્રમિકનું મોત

Worker died when a crane collapsed: દેશમાં અને ઘણા રાજ્યોમાં બુલેટ ટ્રેન કામગીરી ખુબ જોરથી ચાલી રહી છે. તેમ જ ગુજરાત રાજ્યના ઘણા જીલ્લામાં એલ…

Trishul News Gujarati Breaking News / વડોદરાના કરજણમાં મોટી દુર્ઘટના- બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડી, એક શ્રમિકનું મોત

વડોદરામાં પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત: પુત્ર અને પત્ની સાથે ઝેરી દવા ગટગટાવી, માતા-પુત્રનાં મોત

Family suicide in Vadodara: ગુજરાતના વડોદરા શહેરમાં આજે એક ચોકવાનારી ઘટના સામે આવી રહી છે. જેમાં શેરમાં એક પરિવારએ સામુહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે…

Trishul News Gujarati વડોદરામાં પંચાલ પરિવારનો સામૂહિક આપઘાત: પુત્ર અને પત્ની સાથે ઝેરી દવા ગટગટાવી, માતા-પુત્રનાં મોત