કોરોનાવાયરસ થી પિડીત ૩૧ વર્ષનો યુવક ૩૦ દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા બાદ ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. આ દરમિયાન યુવકને ડબલ્યુ ન્યૂમોનીયા, હાર્ટ ફેઇલ…
Trishul News Gujarati News 30 દિવસ રહ્યો વેન્ટિલેટર પર, હ્રદય થયું ફેલ, તેમ છતાં મોતને હરાવી બચી ગયોCategory: International
કોરોના બાબતે ચીનની પોલ ખોલે તે પહેલા જ વૈજ્ઞાનિકની ગોળી મારીને હત્યા
દુનિયાભરમાં કહેર વસાવનાર કોરોનાવાયરસ ની શરૂઆત ચીનમાંથી થતી.એવામાં મોટાભાગના દેશો ચીન પર જ આંગળી ઉઠાવી રહ્યા છે. પરંતુ ચીન આ વાઇરસને ફેલાવવામાં પોતાની ભૂમિકાને નકારી…
Trishul News Gujarati News કોરોના બાબતે ચીનની પોલ ખોલે તે પહેલા જ વૈજ્ઞાનિકની ગોળી મારીને હત્યાઇઝરાયલ બાદ હવે આ દેશે પણ કરી જાહેરાત કે તેમણે કોરોનાની દવા મળી ગઈ છે
આ સતત બીજા સારા સમાચાર છે. ઇઝરાયલ બાદ ઇટલીએ પણ કોરોનાવાયરસ ને ખતમ કરનારી રસી તૈયાર કરી લીધી છે. જી હા દુનિયામાં કોરોનાવાયરસ ની વધારે…
Trishul News Gujarati News ઇઝરાયલ બાદ હવે આ દેશે પણ કરી જાહેરાત કે તેમણે કોરોનાની દવા મળી ગઈ છેગુજરાતના આ ચાર શહેર WHO સાથે મળીને કોરોનાનો ઈલાજ શોધશે
કોરોના મહામારીનો ઉપચાર શોધવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની આગેવાનીમાં યોજાનાર ક્લીનિકલ ટ્રાયલમાં ગુજરાતના ચાર શહેર ભાગ લેશે. તેમાં અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટ સામેલ…
Trishul News Gujarati News ગુજરાતના આ ચાર શહેર WHO સાથે મળીને કોરોનાનો ઈલાજ શોધશેવિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ વિમાન દ્વારા પાછા લાવવા માટે સરકારે નક્કી કરી આ કિંમત
કોરોનાવાયરસની મહામારીના કારણે અન્ય દેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભારત સરકારે એક મોટી યોજના તૈયાર કરી છે. ભારત સરકારે વિદેશોથી પાછા આવનાર લોકો માટે…
Trishul News Gujarati News વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ વિમાન દ્વારા પાછા લાવવા માટે સરકારે નક્કી કરી આ કિંમતટ્રમ્પ નો દાવો આ વર્ષના અંત સુધીમાં અમેરિકા પાસે હશે કોરોનાની વેક્સિન
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે અમેરિકા પાસે આ વર્ષના અંતભાગ સુધીમાં કોરોનાવાયરસ ની વેક્સિન હશે.એક પ્રાઇવેટ ચેનલના કાર્યક્રમમાં તેમણે કહ્યું અમને પૂરો વિશ્વાસ…
Trishul News Gujarati News ટ્રમ્પ નો દાવો આ વર્ષના અંત સુધીમાં અમેરિકા પાસે હશે કોરોનાની વેક્સિન62 વર્ષ પહેલા પણ ચીનની આ એક ભૂલને કારણે માર્યા ગયા હતા કરોડો લોકો, જાણી તમે પણ ચોંકી જશો
ચાઈના માંથી જન્મેલો કોરોના વાઇરસ અત્યારે આખા વિશ્વમાં કહેર વરસાવી રહ્યો છે. આ વાયરસે હજારો લોકોના જીવ લઇ લીધા છે. જોકે, ઇતિહાસના પન્ના પર આવી…
Trishul News Gujarati News 62 વર્ષ પહેલા પણ ચીનની આ એક ભૂલને કારણે માર્યા ગયા હતા કરોડો લોકો, જાણી તમે પણ ચોંકી જશોઅમેરિકાનો દાવો ચાઈનાની આ લેબોરેટરીએ બનાવ્યો કોરોના અને દુનિયામાં ફેલાવ્યો
અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે આ વાતનો મોટો પુરાવો છે કે કોરોનાવાયરસનું સંક્રમણ ચીની લેબોરેટરીમાંથી ફેલાયું છે. જોકે વિદેશ મંત્રીએ મિડિયાને કોઈ પુરાવા આપ્યા…
Trishul News Gujarati News અમેરિકાનો દાવો ચાઈનાની આ લેબોરેટરીએ બનાવ્યો કોરોના અને દુનિયામાં ફેલાવ્યોમોટા સમાચાર: આખરે આ તારીખે ભારત સહીત સમગ્ર વિશ્વમાંથી 100% દુર થઇ જશે કોરોના વાયરસ. જાણો વિગતે
આજે સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, આખી દુનિયામાં લોકો ઘરમાં જેલની જેમ કેદ થઇ ચુક્યા છે. આવી પરિસ્થતિમાં સામાન્ય લોકોને ખુબ જ તકલીફો આવી…
Trishul News Gujarati News મોટા સમાચાર: આખરે આ તારીખે ભારત સહીત સમગ્ર વિશ્વમાંથી 100% દુર થઇ જશે કોરોના વાયરસ. જાણો વિગતેઆ જગ્યાએ થયો કોરોના માસ્કનો વરસાદ- હકીકત બહાર આવતા ખબર પડી કે…
કોરોનાવાયરસ મહામારી વચ્ચે કેલિફોર્નિયા હાઇવે પર કંઈક એવું જોવા મળ્યું જેના બાદ તમે પણ એક પળ માટે વિચારમાં પડી જશો. હાલમાં જ કેલિફોર્નિયાના હાઇવે પર…
Trishul News Gujarati News આ જગ્યાએ થયો કોરોના માસ્કનો વરસાદ- હકીકત બહાર આવતા ખબર પડી કે…અધધ આટલા રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનું લોહી
ઇન્ટરનેટ પર બિન કાયદાકીય રીતે કોરોનાથી સાજા થઇ ચુકેલા દર્દીઓના લોહીનું વેચાણ ચાલી રહ્યું છે.કોરોના ના ઈલાજ અને વેક્સિન ના નામે દર્દીઓનું લોહી ડાર્ક નેટ…
Trishul News Gujarati News અધધ આટલા રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે કોરોનાથી સાજા થયેલા દર્દીઓનું લોહીચીનાઓ નહી જ સુધરે- લોકડાઉન ખુલ્યું અને તરત શરુ કરી દીધા તળેલા જીવજંતુઓના માર્કેટ
આખી દુનિયામાં ચીનના વુહાન શહેરથી કોરોના મહામારી ફેલાઈ છે. અને સૌથી શક્તિશાળી ગણાતું અમેરિકા પણ હાલ સૌથી વધારે કેસ સાથે તેના હોટસ્પોટ સમાન બની ગયું…
Trishul News Gujarati News ચીનાઓ નહી જ સુધરે- લોકડાઉન ખુલ્યું અને તરત શરુ કરી દીધા તળેલા જીવજંતુઓના માર્કેટ