મંગળવારે અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક રેલીને સંબોધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, “મુસ્લિમો પાસે જવા માટે ૧૫૦ છે, જ્યારે હિન્દુઓ માટે એક જ દેશ છે…
Trishul News Gujarati મુસ્લિમોને રહેવા માટે ૧૫૦ દેશ છે, જયારે હિન્દુ માટે એક જ દેશ : વિજય રૂપાણીCategory: National
અયોધ્યા વિવાદથી લઇ રાફેલ ડીલ સુધી, આ વર્ષમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યા પાંચ ઐતિહાસીક ફેસલા
સુપ્રીમ કોર્ટ તરફથી વર્ષ 2019 ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે.આ વર્ષમાં ઘણા એવા મામલામાં સુપ્રીમ કોર્ટે ફેસલા સંભળાવ્યા છે જેણે ઇતિહાસ રચી દીધો.ઘણા વર્ષોથી કાયદાકીય માંચડે…
Trishul News Gujarati અયોધ્યા વિવાદથી લઇ રાફેલ ડીલ સુધી, આ વર્ષમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યા પાંચ ઐતિહાસીક ફેસલાભારતની અર્થવ્યવસ્થાને કારણે IMF ચિંતામાં કહ્યું, ‘ભારત ગંભીર આર્થિક મંદીની ઝપેટમાં’
ભારત હાલમાં ગંભીર આર્થિક મંદીની વચ્ચે છે એમ જણાવી ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) દ્વારા આ લાંબી મંદીને પહોંચી વળવા તાત્કાલિક પગલાં હાથ ધરવા ભારત સરકારને…
Trishul News Gujarati ભારતની અર્થવ્યવસ્થાને કારણે IMF ચિંતામાં કહ્યું, ‘ભારત ગંભીર આર્થિક મંદીની ઝપેટમાં’૨૦૧૯ના ચંદ્રયાન મિશન વખતે બહાર આવ્યું કે આ લોકોએ ચંદ્ર પર જમીન ખરીદી છે- જાણો વધુ
ઈસરોએ ટેકનીકલ ખામીને દુર કરીને 22મી જુલાઈએ બપોરે ચંદ્રયાન-2નું લોન્ચિંગ કર્યું છે. આ મિશન પર દુનિયાભરની નજર છે કારણ કે ચંદ્રયાન-2એ જગ્યાએ જશે જ્યાં અત્યાર…
Trishul News Gujarati ૨૦૧૯ના ચંદ્રયાન મિશન વખતે બહાર આવ્યું કે આ લોકોએ ચંદ્ર પર જમીન ખરીદી છે- જાણો વધુફ્લેશબેક ૨૦૧૯ “સાડી ખરીદો અને ડુંગળી ફ્રી મેળવો” દુકાનમાં વધી ગઈ લોકોની સંખ્યા
મહારાષ્ટ્રના થાણેમાં કપડાંની દુકાનમાંથી ખરીદી કરવા પર કિલો ડુંગળી તદન ફ્રી આપવામાં આવે છે. દુકાનના માલિકજ જણાવ્યા મુજબ, ગ્રાહકોને તેમની કપડાની દુકાન પર 1000 રૂપિયાની…
Trishul News Gujarati ફ્લેશબેક ૨૦૧૯ “સાડી ખરીદો અને ડુંગળી ફ્રી મેળવો” દુકાનમાં વધી ગઈ લોકોની સંખ્યારેલ્વેના ભાડામાં પ્રતિ કિમીએ 5 પૈસાથી 40 પૈસા સુધી વધી શકે છે
રેલવે ટૂંક સમયમાં તમામ વર્ગના મુસાફરી ભાડામાં વધારો કરશે. આ અંગેની જાહેરાત આ સપ્તાહે થવાની શક્યતા છે. રેલવેના એસીથી લઈ સામાન્ય અને લોકલ ટ્રેનના માસિક-ત્રિમાસિક…
Trishul News Gujarati રેલ્વેના ભાડામાં પ્રતિ કિમીએ 5 પૈસાથી 40 પૈસા સુધી વધી શકે છેમાં દીકરાને બનાવવા માંગતી હતી એન્જીનીયર, પરંતુ દીકરો બનશે ઝારખંડનો મુખ્યમંત્રી
ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં હેમંત સોરેનના વડપણ હેઠળ ઝારખંડ મુક્તિ મોરચાએ જબરદસ્ત વાપસી કરી છે. જેએમએમના શ્રેષ્ઠ પ્રદર્શનનો શ્રેય સ્વાભાવિક રીતે જ તેના અધ્યક્ષ અને…
Trishul News Gujarati માં દીકરાને બનાવવા માંગતી હતી એન્જીનીયર, પરંતુ દીકરો બનશે ઝારખંડનો મુખ્યમંત્રીભાજપના ‘અબ કી બાર 65 પાર’ ઝારખંડમાં સપનું રેહશે અધૂરું
ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના ધીમે ધીમે શરૂ થયા છે. અને ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનું ગઠબંધન બહુમતનો આંકડા…
Trishul News Gujarati ભાજપના ‘અબ કી બાર 65 પાર’ ઝારખંડમાં સપનું રેહશે અધૂરુંPM મોદીએ કહ્યું, મારા પૂતળા સળગાવો, ચપ્પલ મારો પણ…
આજે પીએમ મોદી એ દિલ રામલીલા મેદાનમાં “આભાર રેલી”ને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે દિલ્હીની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી પર નિશાન…
Trishul News Gujarati PM મોદીએ કહ્યું, મારા પૂતળા સળગાવો, ચપ્પલ મારો પણ…આ સંસદ સભ્યએ કોઈ ના કરી શકે તેવું કામ કર્યું, ચાટ્યા પોલીસ કર્મીના બુટ: જાણો કેમ?
રાજકારણમાં ક્યારે શું થઈ જાય કઈ કહી શકાતુ નથી. વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સાંસદ ગોરંતલા માધવે તેલુગુ દેશમ પાર્ટીનાં નેતા જે.સી. દિવાકર રેડ્ડી દ્વારા કરાયેલી કથિત…
Trishul News Gujarati આ સંસદ સભ્યએ કોઈ ના કરી શકે તેવું કામ કર્યું, ચાટ્યા પોલીસ કર્મીના બુટ: જાણો કેમ?ફિલ્મ જગતનો આ કલાકાર નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ રસ્તા પર આવ્યો, પોલીસે કરી અટકાયત
બોલીવુડ તેમજ સાઉથની ફિલ્મોમાં કામ કરનાર એક્ટર સિદ્ધાર્થ સૂર્યનારાયણ નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ ચેન્નઈમાં પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનમાં ભાગ લેવાને કારણે સિદ્ધાર્થ સહિત ૬૦૦…
Trishul News Gujarati ફિલ્મ જગતનો આ કલાકાર નાગરિક સંશોધન કાયદા વિરુદ્ધ રસ્તા પર આવ્યો, પોલીસે કરી અટકાયતઝારખંડ એક્ઝિટ પોલ: ઝારખંડમાં ભાજપના સુપડા સાફ થઈ શકે છે
દેશભરમાં નાગરિકતા કાયદામાં સુધારા (સીએએ) અને એનઆરસીનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે ઝારખંડમાં ભાજપ સત્તા ગૂમાવે શકે છે એવા તારણો બહાર આવ્યા છે. ઝારખંડમાં…
Trishul News Gujarati ઝારખંડ એક્ઝિટ પોલ: ઝારખંડમાં ભાજપના સુપડા સાફ થઈ શકે છે