હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોમવારે મતદાન થવાનું છે. આ પહેલાં જ અસાંધ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બખ્શીશ સિંહ વિર્કના એક વીડિયોએ ભારે વિવાદ સર્જ્યો છે.વિર્કે જનતાને…
Trishul News Gujarati News ખૂદ ભાજપના ઉમેદવારે કહ્યું, ‘બટન કોઈપણ દબાવો, મત તો ભાજપને જ જશે’Category: Politics
પાસ કન્વીનર જોડાયો ભાજપમાં, મુખ્યમંત્રી રૂપાણી એ ખેસ પહેરાવીને અપાવ્યો પ્રવેશ.
2017 વિધાનસભા ચૂંટણી પહેલા અને લોકસભા ચૂંટણી પહેલા અનેક પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો અને કન્વીનરો ભાજપના કેસરી એ રંગાઈ ગયા હતા. વધ્યા ઘટ્યા પાસ…
Trishul News Gujarati News પાસ કન્વીનર જોડાયો ભાજપમાં, મુખ્યમંત્રી રૂપાણી એ ખેસ પહેરાવીને અપાવ્યો પ્રવેશ.નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના માઈક્રોફોન છે : રાહુલ ગાંધી
હરિયાણા વિધાનસભાની ચૂંટણી નિમિત્તે નૂંહમાં એક ચૂંટણી સભાને સંબોધતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના લાઉડસ્પીકર…
Trishul News Gujarati News નરેન્દ્ર મોદી અંબાણી અને અદાણીના માઈક્રોફોન છે : રાહુલ ગાંધીખાતામાં ન તો 15 લાખ આવ્યા, ન તો 6 હજાર, મોદી જ્યાં જાય ત્યાં ખોટું બોલે છે, આ શું બોલી રહ્યાં છે રાહુલ ગાંધી…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના યાવતમાલમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જૂઠ્ઠાણું કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું કે,નરેન્દ્ર મોદી…
Trishul News Gujarati News ખાતામાં ન તો 15 લાખ આવ્યા, ન તો 6 હજાર, મોદી જ્યાં જાય ત્યાં ખોટું બોલે છે, આ શું બોલી રહ્યાં છે રાહુલ ગાંધી…અહેમદ પટેલ અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?
કોંગ્રેસના 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળી જવાબદાર કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એવું તે શું કહ્યું કે તેમને…
Trishul News Gujarati News અહેમદ પટેલ અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?શું નેહરુએ સરદારને પહેલા પ્રધાનમંત્રી ન બનવા દીધા? જાણો પુરી હકીકત
લોકસભા ચૂંટણી હવે પૂરી થવાની છે. આ ચૂંટણીમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓને પણ ફરિયાદ કરવામાં આવી. હાલમાં જ એક ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત જવાહરલાલ…
Trishul News Gujarati News શું નેહરુએ સરદારને પહેલા પ્રધાનમંત્રી ન બનવા દીધા? જાણો પુરી હકીકતહરિયાણા કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈ ભાજપની ઉંઘ ઉડી જશે..
હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મેનિફેસ્ટોની જાહેરાત કરી છે. એ પ્રમાણે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવું 24 કલાકમાં માફ થશે, ખેડૂતોને મફત વીજળી અપાશે.…
Trishul News Gujarati News હરિયાણા કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈ ભાજપની ઉંઘ ઉડી જશે..હાર્દિક પટેલે CM વિજય રૂપાણીને પત્ર લખીને દારૂ મામલે કર્યો કટાક્ષ- વાંચો અહી.
ગઈ કાલે રાજસ્થાન ને મુખ્યમંત્રી એ ગુજરાતના દારૂબંધી અંગે ના નિયમોની મજાક ઉડાવી હતી ત્યરે કોંગ્રેસ ના યુવા નેતા હાર્દિક પટેલે ગુજરાત ના મુખ્યમંત્રી રુપાણી…
Trishul News Gujarati News હાર્દિક પટેલે CM વિજય રૂપાણીને પત્ર લખીને દારૂ મામલે કર્યો કટાક્ષ- વાંચો અહી.મોદીજી પર કોંગ્રેસી નેતાએ કહ્યું-“લોકોની સાથે રહો, નહિતર “મન કી બાત” ની જગ્યાએ “મૌન કી બાત” થઈ જશે
કોંગ્રેસ નેતા શશી થરુરે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 49 હસ્તીઓની વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવવા પર ચિંતા વ્યક્ત કરી છે. કલા સાહિત્ય અને અન્ય ક્ષેત્રો…
Trishul News Gujarati News મોદીજી પર કોંગ્રેસી નેતાએ કહ્યું-“લોકોની સાથે રહો, નહિતર “મન કી બાત” ની જગ્યાએ “મૌન કી બાત” થઈ જશેકોંગ્રેસી નેતાએ કહ્યું, પૂર્વ સાંસદે ટિકિટો વેચી, તેના ભાઈના સંબંધ અંડરવર્લ્ડ સાથે-બીજાએ કહ્યું કોંગ્રેસ ખત્મ થઈ જશે
કોંગ્રેસ નું સંગઠન મજબૂત થવાને બદલે દિવસે દિવસે તૂટતું જઈ રહ્યું હોય તેના વધુ બે તાજા કિસ્સાઓ સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ…
Trishul News Gujarati News કોંગ્રેસી નેતાએ કહ્યું, પૂર્વ સાંસદે ટિકિટો વેચી, તેના ભાઈના સંબંધ અંડરવર્લ્ડ સાથે-બીજાએ કહ્યું કોંગ્રેસ ખત્મ થઈ જશેભાજપના નેતાએ કોંગ્રેસની હારનું ખોલ્યું ચોકાવનારું રહસ્ય, આતો તમે પણ નહિ વિચાર્યું હોય
ભારતમાં ફરી વાર બહુમતીથી મોદી સરકાર આવ્યા બાદ રાહુલની પાર્ટીની પગ તળે જમીન સરકી ગઈ છે. આ ચુંટણીમાં રાહુલની સરકારે લોકસભામાં જીતવા દિવસ-રાત એક કરી…
Trishul News Gujarati News ભાજપના નેતાએ કોંગ્રેસની હારનું ખોલ્યું ચોકાવનારું રહસ્ય, આતો તમે પણ નહિ વિચાર્યું હોયગુજરાત કોંગ્રેસને મોટો જટકો, આ નામાંકિત નેતાએ આપ્યું રાજીનામું
ગુજરાતમાં ચુંટણી આવતાની સાથે દરેક કોંગ્રેસી નેતા એક પછી એક રાજીનામું આપવા લાગ્યા છે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા કોંગ્રેસ છોડવાની વાત કરવામાં આવતા રાજકારણમાં…
Trishul News Gujarati News ગુજરાત કોંગ્રેસને મોટો જટકો, આ નામાંકિત નેતાએ આપ્યું રાજીનામું