આ વર્ષે સપના ચૌધરી ના કેટલાક ફોટા પ્રિયંકા ગાંધી સાથે વાયરલ થયા હતા. ત્યારબાદ સપના ચૌધરીના કોંગ્રેસમાં જવાની અટકળો તેજ થઇ ગઈ હતી. જોકે તેમણે…
Trishul News Gujarati News રાજનીતિમાં એન્ટ્રી કરશે પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી, આજે આ પાર્ટીમાં થશે સામેલ.Category: Politics
ભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયો
અવારનવાર સત્તાના મદમાં મસ્ત થઈને બેકાબૂ બનેલા ભાજપના નેતાઓ ગુંડાગીરી કરવામાં પાછીપાની કરી રહ્યા ન હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. પોતાની દબંગાઇ…
Trishul News Gujarati News ભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયોઅલ્પેશ ઠાકોર ૨૦ કરોડમાં વેચાયો: આક્ષેપ
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મત ગણતરી પહેલા જ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યપદેથી રાજીનામું…
Trishul News Gujarati News અલ્પેશ ઠાકોર ૨૦ કરોડમાં વેચાયો: આક્ષેપનીતિન પટેલનું નામ પત્રિકામાં છપાયું નહી- વિવાદ થતા અમિત શાહના કાર્યક્રમની પત્રિકાઓ ફરી છપાવવામાં આવી
અમિત શાહ કેન્દ્રના ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આ…
Trishul News Gujarati News નીતિન પટેલનું નામ પત્રિકામાં છપાયું નહી- વિવાદ થતા અમિત શાહના કાર્યક્રમની પત્રિકાઓ ફરી છપાવવામાં આવીકોંગ્રેસમાં ગાંધી પરિવારનું રાજ પૂર્ણ: રાહુલ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, થોડાજ સમયમાં થશે ચૂંટણી
કોંગ્રેસનો સંકટ વધુ ઘેરાયો છે. અત્યારે કોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ સાફ કહી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસનો અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ કહ્યું…
Trishul News Gujarati News કોંગ્રેસમાં ગાંધી પરિવારનું રાજ પૂર્ણ: રાહુલ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, થોડાજ સમયમાં થશે ચૂંટણીભાજપને તેના ‘અસામાજિક તત્વ’ સમાન નેતાઓ ડુબાડીને જ રહેશે- વડોદરાના નેતાએ ઘરમાં ઘૂસીને કરી ગુંડાગીરી
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં નજીવી બાબતે રબારી સમાજના બે જૂથોએ સામસામે આવી જઇ એકબીજા ઉપર હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ છે. હુમલામાં ઇજાગ્રસ્ત…
Trishul News Gujarati News ભાજપને તેના ‘અસામાજિક તત્વ’ સમાન નેતાઓ ડુબાડીને જ રહેશે- વડોદરાના નેતાએ ઘરમાં ઘૂસીને કરી ગુંડાગીરીરાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારની તિજોરી પર 1071 કરોડ નો બોજો વધશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ આજે સરકારી કર્મચારીઓના પગાર બાબતે મહત્વની ઘોષણા કરી છે. જેમાં કેન્દ્ર સરકારનાં અનુસંધાનમાં રાજ્ય સરકારનાં કર્મચારીઓ અને પેન્શનરોને 1 -1-…
Trishul News Gujarati News રાજ્ય સરકારના આ નિર્ણયથી સરકારની તિજોરી પર 1071 કરોડ નો બોજો વધશેઅમિત શાહે કાશ્મીરની સમસ્યા માટે સંસદમાં નેહરુને જવાબદાર ઠરાવ્યા, જાણો વિગતે
આઝાદીને આજે એટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ અમિત શાહએ સંસદમાં કાશ્મીરની સમસ્યા માટે નેહરુને જવાબદાર ઠરાવ્યા. ભાજપ છેલ્લા 5 વર્ષોથી સત્તામાં હતી છતાં…
Trishul News Gujarati News અમિત શાહે કાશ્મીરની સમસ્યા માટે સંસદમાં નેહરુને જવાબદાર ઠરાવ્યા, જાણો વિગતેPM મોદીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવેલ જુગલ ઠાકોરે વડનગરના જ ખેડૂતની જમીન પચાવી પાડી? જાણો હકીકત
ભાજપ સરકાર ભલે ગમે એટલી સંસ્કારિતાની વાતો કરે છતાં પણ એક વાત સનાતન સત્ય છે કે તેના ધારાસભ્યો કે સાંસદો કોઇ દૂધે ધોયેલા નથી. તાજેતરમાં…
Trishul News Gujarati News PM મોદીએ રાજ્યસભાના ઉમેદવાર બનાવેલ જુગલ ઠાકોરે વડનગરના જ ખેડૂતની જમીન પચાવી પાડી? જાણો હકીકતમોદી સરકારે 19 જેટલી આ સરકારી કંપનીઓને મારી દીધા કાયમી તાળા, જાણો વિગતે
મોદી સરકારે HMT, હિન્દુસ્તાન કેબલ્સ અને ઇન્ડિયન ડ્રગ્સ જેવી સાર્વજનિક ક્ષેત્રની 19 કંપનીઓને બંધ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓ હવે ઇતિહાસ બની…
Trishul News Gujarati News મોદી સરકારે 19 જેટલી આ સરકારી કંપનીઓને મારી દીધા કાયમી તાળા, જાણો વિગતેધોળા દિવસે આ કોંગ્રેસના નેતાની થઇ હત્યા, જાણો અહીં.
હરિયાણાના ફરિદાબાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રવક્ત વિકાસ ચૌધરીની ધોળાં દિવસે હત્યા થઇ છે. સેક્ટર -9 માં હુમલાખોરોએ વિકાસ ચૌધરીને 8 થી 10 ગોળીઓ મારી હતી. વિકાસને…
Trishul News Gujarati News ધોળા દિવસે આ કોંગ્રેસના નેતાની થઇ હત્યા, જાણો અહીં.જાણો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામાં વિશે શું કહ્યું ?
ગુજરાતના રાજકારણમાં એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે, જેમાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવું કહ્યું છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું નથી આપ્યું. ઉલ્લેખનીય છે…
Trishul News Gujarati News જાણો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામાં વિશે શું કહ્યું ?