પ્રથમ એક કલાકમાં થયું 4.52 ટકા મતદાન, સૌથી વધુ અને ઓછું આ જિલ્લામાં નોંધાયું

ગુજરાત(Gujarat): આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન(voting live) શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા…

View More પ્રથમ એક કલાકમાં થયું 4.52 ટકા મતદાન, સૌથી વધુ અને ઓછું આ જિલ્લામાં નોંધાયું

દીવો લઈને ગોતવા જશો તો પણ નહિ મળે આવા ધારાસભ્ય! સતત 4 ટર્મથી જીતતા હોવા છતાં નહિ મોબાઇલ કે કાર, ST બસમાં ફરે છે

આજ સુધી તમે મોટા ભાગના રાજકારણીઓ લખપતિ કે કરોડપતિ જ જોયા હશે. ભાગ્યે જ કોઈ એવા ઉમેદવાર હશે જે સામાન્ય જીવન જીવતા હોય છે. ત્યારે…

View More દીવો લઈને ગોતવા જશો તો પણ નહિ મળે આવા ધારાસભ્ય! સતત 4 ટર્મથી જીતતા હોવા છતાં નહિ મોબાઇલ કે કાર, ST બસમાં ફરે છે

સુરતના વરાછામાં ફરી રાજકારણ ગરમાયું- આચારસંહિતા હોવા છતાં પેમ્પ્લેટ વહેચી થઇ રહ્યો છે ભાજપનો પ્રચાર- ચુંટણી પંચ કરશે કાર્યવાહી?

આવતીકાલે ચૂંટણી(Gujarat election 2022) હોવાથી હાલ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા(Varachha) વિધાનસભા બેઠકમાં આવેલી મીનીબજાર ચોકસી માર્કેટ (Mini Market…

View More સુરતના વરાછામાં ફરી રાજકારણ ગરમાયું- આચારસંહિતા હોવા છતાં પેમ્પ્લેટ વહેચી થઇ રહ્યો છે ભાજપનો પ્રચાર- ચુંટણી પંચ કરશે કાર્યવાહી?

AAP ને મુસ્લિમ પાર્ટી ગણાવતી હજારો નકલી પત્રિકાઓ ભરેલી ગાડી પકડાઈ, ભાજપ પર લાગ્યા આરોપ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણીના મતદાનનો પ્રથમ તબ્બકો ગઈકાલે એટલે કે પહેલી ડીસેમ્બરના રોજ યોજાવવા જઈ રહ્યો છે. ગઈકાલથી જ પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. પરંતુ…

View More AAP ને મુસ્લિમ પાર્ટી ગણાવતી હજારો નકલી પત્રિકાઓ ભરેલી ગાડી પકડાઈ, ભાજપ પર લાગ્યા આરોપ

‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહિ ખુલે’- ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

ગુજરાત(Gujarat): રાજ્યમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાન પહેલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) આમ આદમી પાર્ટી(AAP) પર ટોણો મારતા કહ્યું કે, પરિણામો પછી…

View More ‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહિ ખુલે’- ભાજપના આ દિગ્ગજ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

‘હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી’ – આંદોલનના ક્યાં જૂના જોગીએ કર્યા આક્ષેપ?

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણીમાં ફરી પાટીદાર અનામત આંદોલન(PAAS)ના એક જૂના જોગીએ હાર્દિક પટેલ(Hardik Patel) પર મોટા આક્ષેપ કરીને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. ગઈકાલે પાટીદાર…

View More ‘હાર્દિક પટેલે સમાજને ગુમરાહ કરીને 250 કરોડની સંપત્તિ બનાવી’ – આંદોલનના ક્યાં જૂના જોગીએ કર્યા આક્ષેપ?

ચૂંટણી જીતવા કઈ પણ કરી શકે ભાજપ? લોકોને પૈસા આપતો વિડીયો સામે આવતા રાજકારણમાં ખળભળાટ

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યુ છે. મહત્વનું છે…

View More ચૂંટણી જીતવા કઈ પણ કરી શકે ભાજપ? લોકોને પૈસા આપતો વિડીયો સામે આવતા રાજકારણમાં ખળભળાટ

સચ કડવા હૈ! રવિન્દ્ર જાડેજાએ ભાજપમાં તો, તેના પિતાએ કોંગ્રેસ માટે માગ્યા મત- જનતાના હિત માટે રાજકારણ કરે છે કે પોતાના…

ગુજરાત(Gujarat): જામનગર(Jamnagar)ની 78 ઉત્તર વિધાનસભા બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ના ધર્મપત્ની રીવાબા જાડેજા(Rivaba Jadeja) ભાજપ(BJP)ના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. જ્યારે કોંગ્રેસ(Congress) દ્વારા જામનગર…

View More સચ કડવા હૈ! રવિન્દ્ર જાડેજાએ ભાજપમાં તો, તેના પિતાએ કોંગ્રેસ માટે માગ્યા મત- જનતાના હિત માટે રાજકારણ કરે છે કે પોતાના…

ભાન ભૂલ્યા ભાજપ ઉમેદવાર, કહ્યું- ‘હું જીતીશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ’

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના પડઘમ વચ્ચે રાજકીય નેતાએ મતદારોને રીઝવવા કંઇપણ નિવેદનો આપી રહ્યા હતા. ત્યારે બે કે ત્રણ દિવસ અગાઉ બનાસકાંઠા(Banaskantha)ના દાંતા…

View More ભાન ભૂલ્યા ભાજપ ઉમેદવાર, કહ્યું- ‘હું જીતીશ તો ટોપલામાં દારૂ વેચાવડાવીશ’

ઉમેદવાર બોલ્યા: તમે મારી બેન સાથે ઘરે રાતે રહો તો મારો મતદાર વધે… સાંભળો બીજુ શું કહ્યું?

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આજે છેલ્લો દિવસ છે, દરેક પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના મતવિસ્તારમાં…

View More ઉમેદવાર બોલ્યા: તમે મારી બેન સાથે ઘરે રાતે રહો તો મારો મતદાર વધે… સાંભળો બીજુ શું કહ્યું?

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરમાં ઝેર ઓક્યું, જાણો કોને કહ્યું કે આ બધા તો છક્કા છે…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. તમામ પક્ષો ખુબ જ જોરમાં પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા…

View More દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરમાં ઝેર ઓક્યું, જાણો કોને કહ્યું કે આ બધા તો છક્કા છે…

ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. તમામ પક્ષો ખુબ જ જોરમાં પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા…

View More ચુંટણીના એક દિવસ પહેલા મોટી ઉથલપાથલ? કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી પહોંચ્યા ભાજપ કાર્યાલય