મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનામા ભાજપે એન.સી.પી.ના અજીત પવારને પોતાની નારફ લઈને રાતોરાત પોતાની સરકાર બનાવી નાખી હતી. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી…
Trishul News Gujarati News ભાજપની ‘મહા’ નૈયા અધવચ્ચે ડૂબી : બહુમતના ફાંફા પડતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામુCategory: Politics
મહારાષ્ટ્રના રાજકીય ખેલ વચ્ચે મધ્યપ્રદેશમાં સરકાર ગુમાવી શકે છે કોંગ્રેસ- વાંચો અહી
હાલ આખા દેશનું ધ્યાન મહારાષ્ટ્રની રાજનીતિ પર છે. મહારષ્ટ્રમાં કોની સરકાર બનશે તેને લઈને રોમાંચક માહોલ રચાયો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની 44 સીટ આવી છે. કોંગ્રેસ,…
Trishul News Gujarati News મહારાષ્ટ્રના રાજકીય ખેલ વચ્ચે મધ્યપ્રદેશમાં સરકાર ગુમાવી શકે છે કોંગ્રેસ- વાંચો અહીઅજીત પવાર નામક એક ભેંસને વાડામાં બાંધી દૂધ દોહવાનું છે ઓપરેશન લોટસ : શિવસેના
મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને જ્યાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે, તો બીજી તરફ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી ભાજપ પર નિશાન સાધ્યું છે. સામનામાં…
Trishul News Gujarati News અજીત પવાર નામક એક ભેંસને વાડામાં બાંધી દૂધ દોહવાનું છે ઓપરેશન લોટસ : શિવસેનામહારાષ્ટ્રમાં ભાજપનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર,અગાઉ પણ આ રાજ્યમાં સત્તા પલટો કરી ચુક્યું છે ભાજપ
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપને બહુમત સિદ્ધ કરવા પૂર્વે ‘ઓપરેશન લોટસ’ શરૂકરવાની માહિતી મળી છે. એમાં જવાબદારી પક્ષપલ્ટો કરીને આવેલા વિધાનસભ્યોને સોંપવામાં આવી છે. એવી…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં ભાજપનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર,અગાઉ પણ આ રાજ્યમાં સત્તા પલટો કરી ચુક્યું છે ભાજપશું અંબાણી-અદાણીને નોટબંધીની પહેલેથી જ જાણ હતી? ભાજપા ધારાસભ્ય એ કર્યો ખુલાસો
રાજસ્થાનમાં આવેલ કોટા શહેર ના ભાજપા ધારાસભ્ય ભવાની સિંઘ રાવત દ્વારા કહેવામાં આવ્યું છે કે અંબાણી-અદાણીને 500 અને 1000 ની નોટ બંધ થવાની અગાઉથી જ…
Trishul News Gujarati News શું અંબાણી-અદાણીને નોટબંધીની પહેલેથી જ જાણ હતી? ભાજપા ધારાસભ્ય એ કર્યો ખુલાસોભત્રીજાઓના દમ પર ભાજપ હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકી
હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર વિપક્ષી નેતાઓ ના ભત્રીજાઓની મદદ દ્વારા સરકાર બનાવી શકી છે. હરિયાણામાં અભય ચૌટાલાના ભત્રીજા દુષ્યંત ચૌટાલા અને મહારાષ્ટ્રમાં શરદ પવારના…
Trishul News Gujarati News ભત્રીજાઓના દમ પર ભાજપ હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકીમહારાષ્ટ્રમાં જે રાજકારણ થયું તેની ભવિષ્યવાણી પહેલેથી જ કરી હતી આ નેતાએ, જાણો વિગતે
મહારાષ્ટ્રમાં ભજવાય રહેલા ડ્રામા અંગે એનડીએના સાથી પક્ષ RPIના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ વાત પહેલેથી જ નક્કી હતી કે, અમારી પાર્ટી,…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં જે રાજકારણ થયું તેની ભવિષ્યવાણી પહેલેથી જ કરી હતી આ નેતાએ, જાણો વિગતેશા માટે BJP સાથે મિલાવયો હાથ ? ડેપ્યૂટી CM અજીત પવારે કરી સ્પષ્ટતા
મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવાર સવારે એક મોટો ઉલટફેર જોવા મળ્યો. રાતોરાત બદલાયેલા સમીકરણો બાદ રાજભવનમાં રાજ્યપાલે મુખ્યમંત્રી પદનાં શપથ બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસને અપાવ્યા અને ડેપ્યૂટી…
Trishul News Gujarati News શા માટે BJP સાથે મિલાવયો હાથ ? ડેપ્યૂટી CM અજીત પવારે કરી સ્પષ્ટતાઅમિત શાહને અમથા કોઈ નથી કહેતું ભાજપનો ચાણક્ય ! છેલ્લા 24 કલાકમાં રચ્યો હતો આ ખેલ
મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર ભાજપે એન.સી.પી. નેતા અજીત પવારનો સાથ મેળવીને સરકાર રચાવી છે. ફરી એક વખત દેવેન્દ્ર ફડનવીસે…
Trishul News Gujarati News અમિત શાહને અમથા કોઈ નથી કહેતું ભાજપનો ચાણક્ય ! છેલ્લા 24 કલાકમાં રચ્યો હતો આ ખેલમહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી બાજી ખેલનાર અજીત પવારનો આ છે પાવર, જાણો વિગતે
મહારાષ્ટ્રની સરકારમાં એક મોટો પલટો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર ભાજપે એન.સી.પી. નેતા અજીત પવારને સાથે રાખીને સરકાર બનાવી છે. ફરી એક વખત દેવેન્દ્ર ફડનવીસે મુખ્યપ્રધાન…
Trishul News Gujarati News મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટી બાજી ખેલનાર અજીત પવારનો આ છે પાવર, જાણો વિગતેમહારાષ્ટ્રમાં એવુંતો શું થયું કે, મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત બદલાય ગઈ….
મહારાષ્ટ્રમાં શિવસેનાના હાથમાં આવેલી મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને ભાજપે છીનવી લીધી છે. આશ્ચર્યજનક વાત છે કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરને અથવા કોંગ્રેસને પણ…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાં એવુંતો શું થયું કે, મુખ્યમંત્રીની ખુરશી રાતોરાત બદલાય ગઈ….અત્યાર સુધી કોંગ્રેસ અયોધ્યામાં રામમંદિર બનતા અટકાવતી હતી: અમિત શાહ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં પહેલી ચૂંટણી સભામાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, દરેકની ઇચ્છા છે કે, અયોધ્યામાં રામ…
Trishul News Gujarati News અત્યાર સુધી કોંગ્રેસ અયોધ્યામાં રામમંદિર બનતા અટકાવતી હતી: અમિત શાહ