ભારતના રહસ્યો વિશે જાણીને આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. વિજ્ઞાનના યુગમાં આજે ભારતના ઘણા રહસ્યો બહાર આવી રહ્યા છે જેનું નિરાકરણ કરવું ખૂબ જ…
Trishul News Gujarati News ડિસ્કવરી ચેનલ પણ ભારતના આ રહસ્યને હલ કરી શકી નહીં, દરેક વ્યક્તિ માને છે હાર…Category: Religion
Religion, Rashi Bhavishya, Astronomy, Rashifal, todays horoscope, horoscope, today horoscope news update, today my horoscope
આ મંદિરમાં આજે પણ ઉપસ્થિત છે સમુદ્રમંથનમાંથી નીકળેલ અમૃત કળશ, જેની ઉપર સ્થાપિત છે પારદર્શક શિવલિંગ…
તમે અમૃત કળશ વિશે ઘણી વાતો સાંભળી છે જે સમુદ્ર મંથનમાંથી બહાર આવે છે. પરંતુ કેટલાક લોકો તેને સત્ય નહીં પણ માત્ર પૌરાણિક કથા માને…
Trishul News Gujarati News આ મંદિરમાં આજે પણ ઉપસ્થિત છે સમુદ્રમંથનમાંથી નીકળેલ અમૃત કળશ, જેની ઉપર સ્થાપિત છે પારદર્શક શિવલિંગ…14 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.
મેષ રાશી ભવિષ્ય તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમારો ભાગીદાર…
Trishul News Gujarati News 14 સપ્ટેમ્બર, શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.રંક બન્યો રાજા: જાણો કઈ રીતે ભગવાન સ્વામિનારાયણએ કર્યું હતું સગરામ વાઘરીનું જીવન પરિવર્તન
હાલમાં ગુજરાતમાં સ્વામીનારાયણ ભગવાન કે નીલકંઠ વર્ણી પર સવાલ ઉઠાવનારાઓ અને અમુક રાજકીય મહત્વાકાંક્ષા સમજીને સમાજના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરર્માર્ગે દોરવાનું કામ કરી રહ્યા…
Trishul News Gujarati News રંક બન્યો રાજા: જાણો કઈ રીતે ભગવાન સ્વામિનારાયણએ કર્યું હતું સગરામ વાઘરીનું જીવન પરિવર્તનજે કામ બ્રિટનની લોકશાહી સરકાર ન કરી શકે,તે કામ ચર્ચે કરી બતાવ્યું…
1919 ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે બ્રિટને હજી સુધી ભારતની માફી માંગી નથી. પરંતુ અંગ્રેજી ચર્ચના વડાએ અમૃતસરમાં પૂજા કરી અને હત્યાકાંડ માટે માફી માંગી.…
Trishul News Gujarati News જે કામ બ્રિટનની લોકશાહી સરકાર ન કરી શકે,તે કામ ચર્ચે કરી બતાવ્યું…શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.
મેષ રાશી ભવિષ્ય એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. તમે તેજસ્વી નવા વિચારો સાથે…
Trishul News Gujarati News શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.વિઘ્નહર્તા દેવનું વિસર્જન નિર્વિઘ્ને પૂર્ણ, સુરત પોલીસ અને FoPની પ્રશંસનીય કામગીરી
આજે ગણેશ ઉત્સવના આખરી દિન એ રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસના સહિયારા પ્રયાસથી ગત વર્ષ માફક આ…
Trishul News Gujarati News વિઘ્નહર્તા દેવનું વિસર્જન નિર્વિઘ્ને પૂર્ણ, સુરત પોલીસ અને FoPની પ્રશંસનીય કામગીરીલાલબાગના રાજાની ટક્કર મારી હૈદરાબાદી ગણપતિએ- પ્રસાદમાં વેચાશે 750 કિલોગ્રામ નો લાડુ
દર વર્ષે ગણપતિ વિસર્જન નો અદભૂત નજારો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. આ વખતે પણ, ‘મહારાષ્ટ્રના લાલબાગકા રાજા’માં ચંદ્રયાન -2 થીમ આધારિત ગણેશ મૂર્તિ સૌથી વધુ…
Trishul News Gujarati News લાલબાગના રાજાની ટક્કર મારી હૈદરાબાદી ગણપતિએ- પ્રસાદમાં વેચાશે 750 કિલોગ્રામ નો લાડુચાણક્ય નીતિ : આ 5 ગુણો ધરાવતી વ્યક્તિ ક્યારેય નથી થતાં અસફળ..
સફળતા અને અસફળતા વચ્ચે એક એવું બિંદુ હોય છે જેના પર પહોંચીને તમે નથી થતાં સફળ કે નથી થતાં અસફળ. શું તમે એવી સ્થિતિ અનુભવો…
Trishul News Gujarati News ચાણક્ય નીતિ : આ 5 ગુણો ધરાવતી વ્યક્તિ ક્યારેય નથી થતાં અસફળ..2 સપ્ટેમ્બર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.
મેષ રાશી ભવિષ્ય તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન…
Trishul News Gujarati News 2 સપ્ટેમ્બર, ગુરૂવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણો તમારી રાશિ મુજબ.અસામાજિક તત્વએ ગણેશ મંડપમાં ઘૂસીને ગણેશજીની મૂર્તિ કરી ખંડિત, જાણો કારણ
હાલમાં ગણેશોત્સવના અંતિમ દિવસ ચાલી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તો માટે એક દુખના સમાચાર આવ્યા છે. સુરતના ખટોદરા ગજજર કમ્પાઉન્ડમા શીવ ગણેશ યુવક મંડળ દ્વારા…
Trishul News Gujarati News અસામાજિક તત્વએ ગણેશ મંડપમાં ઘૂસીને ગણેશજીની મૂર્તિ કરી ખંડિત, જાણો કારણગણેશ વિસર્જન માટે બનાવાયેલ કૃત્રિમ તળાવ તાપીમાં ગરકાવ, ભક્તોમાં ચિંતા છવાઈ ક્યા કરશે વિસર્જન?
સુરતમાં વહેલી સવારથી અવિરતપણે વરસાદ વરસી રહયો છે. સુરતના ચોક બજાર, કતારગામ, અઠવાગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ મન મૂકી ને વરસી રહ્યો છે. ત્યારે બીજી…
Trishul News Gujarati News ગણેશ વિસર્જન માટે બનાવાયેલ કૃત્રિમ તળાવ તાપીમાં ગરકાવ, ભક્તોમાં ચિંતા છવાઈ ક્યા કરશે વિસર્જન?