ખોફનાક ડરનાં કારણે આખું ગામ થઈ ગયું ખાલી, ગ્રામજનો બોલ્યા કે….

Due to fear of fear the whole village was empty, the villagers said that….

ઉત્તર પ્રદેશનાં ભદોહીથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં એક કુવામાંથી આવે છે અજીબો ગરીબ આવાઝનાં કારણે ના તો ફક્ત લોકો વચ્ચે ડર ઉત્પન્ન કર્યો છે અને સાથે સાથે આખું ગામ ખાલી કરીને ધીરે ધીરે ગામ લોકો છોડીને જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના ભદોહીનાં પિપરી ગામની છે. એક અહેવાલ મુજબ ગામનાં પ્રધાન રામ નરેશ યાદવે જણાવ્યું હતું કે સમગ્ર ગામમાં ડરનો માહોલ છે.તેમણે એપણ જણાવ્યું કે કૂવાની આસપાસ ભૂંકપની જેમ કંપન્ન પણ થાય છે. આ ઘટના પછી પ્રશાસને આસપાસનાં વિસ્તારનાં લોકોને તકેદારી રૂપે ઘર ખાલી કરવા માટે ખાસ જાણકારી આપી હતી. અને જણાવ્યું કે કુવાની પાસે બેરિકોડ કરવામાં આવ્યો છે.

પિપરી ગામનાં રહેવાસીઓ એ જણાવ્યું હતું કે આ ઘટનાથી લોકો એટલા બધા ડરેલા છે કે બહોળી સંખ્યામાં લોકો ગામ છોડીને સુરક્ષિત જગ્યા પર પ્રસ્થાન કર્યું છે. ઘણા પોતાના સગા સંબધીઓને ત્યાં જતા રહ્યા છે. જ્યારે આ સમગ્ર ઘટના પર તંત્ર નજર બનાવીને રાખી છે. પરંતુ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી કશું નહી થાય કે જ્યાં સુધી કુવા માંથી અવાજ નિકળવાનું બંધના થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: