સુરતના આ વિસ્તારમાં મસ્જિદ પાસેના મકાનમાં મળ્યો ગૌ માસનો જથ્થો- દ્રશ્યો જોઇને હેરાન રહી જશો

સુરત(Surat): શહેરના સચિન લાજપોર(Sachin Lajpore) વિસ્તારમાંથી ગૌ માસ(Gau mass)નો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગૌ રક્ષકો દ્વારા દરોડા પાડવામાં આવતા અંદરથી ગૌ માસ મળી આવ્યું હતું જેને લીધે ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ગૌ રક્ષકોના દરોડા:
શહેરના સચિન લાજપોર વિસ્તારમાં એક મકાનમાંથી ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. મસ્જિદ પાસેના મકાનમાં બાતમીના આધારે ગૌ રક્ષકો દ્વારા દરોડા પાડવામાં આવતા મોટા પ્રમાણમાં માસ મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ગૌ માસનો જથ્થો પોલીસને સોંપી દેવાયો:
દરોડા પાડતા મળી આવેલ ગૌ માસના જથ્થાને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં ગૌ માસનો જથ્થો મળી આવતા લોકોના મનમાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે, આ માસ આવ્યું ક્યાંથી? પરંતુ હાલમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *