બિલાસપુર માં કાલે રાત્રે પોલીસ દ્વારા કોલ હુકાબાર માં શોધખોળ કરી તે સમયે થોડા છોકરા અને છોકરીઓ પકડાયા પરંતુ આ કાર્યવાહી પછી પોલીસ નું મસ્તક શરમથી ઝૂકી ગયું જ્યારે છોકરીએ કહ્યું કે અમારી ઉપર કાર્યવાહી કરતા પહેલા આ જુઓ. જોકે પોલીસે પોતાની ટીમમાં આવેલ એક પોલીસ અધિકારીને પણ દારૂના નશામાં જોવા મળ્યો.
આ પોલીસ અધિકારી યુવક અને યુવતીઓ ની સાથે દારૂ પી રહ્યો હતો. પોલીસને જોઈને તેણે છોકરીની જન્મદિવસની પાર્ટી કહીને આવવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ તેણે આઈજી કાર્યાલયમાં પોતાની ઓળખાણ ના આધારે પોલીસ ઉપર કાર્યવાહી કરવા વિશે જણાવ્યું. કાર્યવાહીની ચેતવણી મળતાની સાથે જ શાંતિ છવાઈ ગઈ.
એક પોલીસ અને યુવતી વચ્ચે ઝઘડો થયો. જે વિવાદ ચાલો જાણીએ.
પોલીસ: મેડમ તમારું નામ જણાવો.
યુવતી:તમે કાનૂન વિશે નથી જાણતા મહિલા પોલીસ.જ અમારી પૂછતાછ કરી શકે છે તમે નહીં.
પોલીસ: મેડમ તમે જ્યાં ઊભા છો.તે તમારી લાયકાત નથી.
યુવતી: હું મારું નામ તમને જણાવીશ નહીં મને કાનૂન ની બધી જાણકારી છે.
જેની વચ્ચે જ કોઈ એક યુવક આવીને યુવતીને હેપી બર્થડે કહે છે.
શૈલેષ એ ઘટના વિશે સંસદભવનમાં જણાવ્યું.
બિલાસપુર માં બનેલી હુક્કાબાર ની ઘટના વિષે શૈલેષ દ્વારા સંસદભવનમાં જણાવ્યું છે. શૈલેષ દ્વારા સંસદ ભવનમાં કહેવામાં આવ્યું કે, યુવતીઓની સાથે પોલીસ કમિશનર પણ દારૂ પી રહ્યા હતા. પોલીસ કમિશનરને રંગેહાથ પકડવામાં આવ્યા છે. એક યુવતીની બર્થ ડે પાર્ટી ઉપર પોલીસ પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા.