માતાજીના ફોટા વાળો આ સિક્કો તમારી પાસે છે તો તમને લખપતિ બનતા કોઈ નહિ રોકી શકે- જાણો કેવી રીતે?

જો તમારી પાસે માતાજી એટલે કે વૈષ્ણો દેવી(Vaishno Devi)ના ફોટા સાથે 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો તમે ઘરે બેસીને કરોડપતિ બની શકો છો.…

જો તમારી પાસે માતાજી એટલે કે વૈષ્ણો દેવી(Vaishno Devi)ના ફોટા સાથે 5 અને 10 રૂપિયાના સિક્કા છે, તો તમે ઘરે બેસીને કરોડપતિ બની શકો છો. માતાજીના ફોટા સાથેનો આ સિક્કો તમને 10 લાખ રૂપિયા સુધી મળી શકે છે. આ સિક્કાના બદલામાં તમે ભારતીય ચલણ(Indian currency)માં 10 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. એટલે કે માત્ર એક સિક્કો જ તમારું નસીબ બદલી શકે છે.

આ સિક્કાને ભાગ્યશાળી માનવામાં આવે છે:
વાસ્તવમાં, હિન્દુ ધર્મમાં વૈષ્ણો દેવીના ચિત્ર સાથેનો સિક્કો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને માતાનો આશીર્વાદ માનીને ઘણા લોકો તેને પોતાના પર્સમાં પણ રાખે છે. તે કહે છે કે આમ કરવાથી તેને ક્યારેય પૈસાની કમી રહેતી નથી. આ સિક્કાઓ સાથે અન્ય ઘણી સમાન માન્યતાઓ જોડાયેલી છે. આ જ કારણ છે કે હરાજીમાં લોકો 5 કે 10 રૂપિયાના સિક્કા માંગી કિંમતે ખરીદે છે. તમને જણાવી દઈએ કે આવા સિક્કા વર્ષ 2002 માં સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા હતા.

તમે આ રીતે 2 રૂપિયાનો સિક્કો વેચી શકશો:
જો તમારી પાસે 5 અથવા 10 રૂપિયાનો સિક્કો અથવા વૈષ્ણો દેવીના ફોટાવાળી નોટ હોય, તો તમે તેને એડ પ્લેટફોર્મ ક્વિકર પર ઓનલાઈન વેચી શકો છો. આ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કા માટે ખરીદદારો તગડી રકમ ચૂકવી રહ્યા છે. માતાજીના ફોટા સાથેનો સિક્કો વેચવા માટે, તમારે સૌપ્રથમ તમારી જાતને ક્વિકર પર વેચનાર તરીકે નોંધણી કરાવવી પડશે. ત્યાર બાદ સિક્કાનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો. તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી નાખો. વેબસાઈટ પર તમે આપેલી માહિતી ચકાસો.

અશોક સ્તંભની નોટો 20-25 હજારમાં વેચી શકાય છે:
તેવી જ રીતે જો તમારી પાસે બ્રિટીશ શાસન દરમિયાન નોટો ચાલતી હોય, તો તેના સારા પૈસા તમને મળી શકે છે. તે સમયે નોટ પર અશોક ચક્ર છપાયેલું હતું. હવે આ નોટ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ જો તમારી પાસે આ ખાસ નોટ હોય તો તમારું નસીબ ચમકી શકે છે. તમે એક નોટના બદલામાં 20-25 હજાર રૂપિયા મેળવી શકો છો. સારી વાત એ છે કે તમે ઘરે બેઠા આ ઓનલાઈન વેચી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *