હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો અને ફોટો વાઈરલ થયા છે જેમાં શિવાજી મહારાજની વિરાટકાય તસ્આવીર જોવા મળી રહી છે. આ ફોટાને 2,40,000 ફૂટ ખેતીની જમીન પર 2500 કિલોગ્રામ અલગ-અલગ અનાજ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. આ મહેશ નીપાનીકર નામ ના કલાકારે બનાવ્યું છે.
મહારાષ્ટ્રના એક ગામના ખેતરનો વિડીયો જે સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થઈ ગયો છે. બધા લોકો આ ગામને ગુગલ મેપ પર સર્ચ કરી રહ્યા છે. તેનું કારણ છે કે મહારાષ્ટ્રમાં આવેલ નીલંગા ગામ માં ગૂગલ મેપ એક ખેતરમાં શિવાજી મહારાજનુ ચિત્ર જોવા મળે છે.
આ ચિત્ર ને કલાકાર મહેશ નીપાનીકર ને શિવાજી જયંતિ માટે બનાવવામાં આવ્યું છે. આ ચિત્ર અને તેણે 2,40,000 ફૂટ સ્ક્વેરમાં ખેતી ની જમીન પર 2500 કિલોગ્રામ જુદા-જુદા ઘણા અનાજથી બનાવ્યું છે. મહેશ જણાવે છે કે અલગ અલગ અન્ય કેટલા બધા પેન્ટિંગ ઓ તે પહેલા બનાવી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર જ્યારે સૌથી પહેલા બતાવવામાં આવ્યો ત્યારે આ વાત કંઈક અદભુત જ હતી. આ ખેતર મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ના નીલંગા ગામ માં ખેડૂતો એ શિવાજી મહારાજ ની અદભુત કોપી આર્ટ બનાવી છે. જેનું અદભુત વિડીયો નીચે જોવા મળશે જોવા માટે ક્લિક કરો.
This is an incredible Chhatrapati Shivaji Maharaj crop art from the Farmers of small village in Nilanga, Latur, Maharashtra. (WA) pic.twitter.com/QG3sSJqed0
— Godman Chikna (@Madan_Chikna) June 18, 2019
મહેશની નીપાનીકરે કહ્યું છે કે ”હું જ્યારે નાનો હતો ત્યારથી જ મને ચિત્રકામમાં ખૂબ જ શોખ હતો ધીરે-ધીરે મારો આ શોખ પૂરો થવા લાગ્યો અને હું જોતજોતામાં કલાકાર બની ગયો”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.