તથ્ય બાદ સુરતના આ નબીરાએ માથે લીધું આખું શહેર! BRTS રૂટમાં ફૂલ સ્પીડે કાર દોડાવી માંડ બચેલા વિદ્યાર્થીની બનાવી રીલ

Video of Nabira in Surat: ગુજરાતમાં હાલ નબીરાઓની ખાસ ચર્ચા ચાલી રહ્યા છે.તેનું ઉદારહણ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર બનેલ અકસ્માત છે.કે જેમાં તથ્ય નામના નબીરાએ…

Video of Nabira in Surat: ગુજરાતમાં હાલ નબીરાઓની ખાસ ચર્ચા ચાલી રહ્યા છે.તેનું ઉદારહણ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર બનેલ અકસ્માત છે.કે જેમાં તથ્ય નામના નબીરાએ ફૂલ સ્પીડમાં ગગડી ચાલવીને 12 લોકોનો જીવ લઈ લીધો હતો. જેનું જોઈ રાજ્યના અનેક નબીરાઓ(Video of Nabira in Surat) ફૂલ સ્પીડમાં ગાડી ચાલવાના શોખીનો ઘણા અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કારનો દરવાજો ખોલી કાર ચલાવતો વીડિયો
અમદાવાદ અકસ્માત પછી સુરતના નબીરાના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે.તેમાં સુરતના અવી સતીયા નામના યુવકના અલગ અલગ વિસ્તારના જોખમી સ્ટંટ કરતા વીડિયો સામે આવી રહ્યા છે.BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની નબીરાએ રીલ બનાવી છે.કારનો દરવાજો ખોલી બેફામ રીતે અવી સતીયા કાર ચલાવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર,આવા લુખ્ખા તત્વો સામે ક્યારે કાર્યવાહી શરુ કરવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની માગ
રાજ્યમાં લુખ્ખા તત્વોને થોડક પણ પોલીસનો ડર નથી રહ્યો તેવું લાગી રહ્યું છે.કેમ કે જેવી રીતે તો ગાડી ચલાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.કેમ કે આટલા બધા વિડીયો સામે આવી રહ્યા છે તો પણ પોલીસ કોઈ એકસન નથી લઈ રહ્યું .લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની લોકો માગ પણ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *