સુરતમાં સુર્યા મરાઠીના માણસો સહિત 4 શખ્સો ઝડપાયા, ઘાતકી હથિયારો સાથે ગેંગવોરની અટકાયત

સુરત(ગુજરાત): પુણા પોલીસે સુરત શહેરમાં ગેંગવોર થાય તે પહેલાં જ ઘાતક હથિયારો સાથે 4 આરોપીઓની ધડપકડ કરી હતી. પોલીસે પકડેલાં 4 આરોપીઓ પૈકી 2 સુર્યા…

સુરતમાં પિતાએ બીજા લગ્ન કરવા દીકરીને બાળાઆશ્રમમાં મૂકી, દાદી-પૌત્રીનું મિલન થતા સર્જાયા ભાવુક દ્રશ્યો

સુરત(ગુજરાત): બીજા લગ્ન કરવા માટે એક પિતાએ માસૂમ દીકરીને બાળ આશ્રમમાં મૂકી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ જોવા મળ્યો છે. 18 દિવસ પછી માસૂમ દીકરીને લઈને…

સુરતનો ‘સંદીપ પટેલ’ 39 વર્ષે સર્જરી કરાવી ‘અલીશા’ બન્યો, જુઓ કેવી રીતે આટલા વર્ષે આવ્યું પરિવર્તન

સુરત(ગુજરાત): 12 વર્ષની ઉંમરમાં સંદીપને અચાનક જ છોકરીઓની તમામ વસ્તુઓ ગમવા લાગી હતી. અચાનક જ તેને ગુલાબી રંગ ખૂબ જ પસંદ આવવા લાગ્યો હતો. તેને…

“હમસે જો ટકરાયેગા વો મીટ્ટીમેં મિલ જાએગા” શા માટે સુરતમાં આમ આદમી પાર્ટીએ નારા લગાવ્યા?

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…

લબરમુછીયાએ ગર્લફ્રેંડને મુંબઇ ફરવા લઇ જવા ભર્યું એવું પગલું, સુરત ક્રાઇમ બ્રાન્ચ થઈ દોડતી

ગુજરાતમાં છાસવારે હત્યા અને લુંટ ની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરત શહેરમા પણ અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે.…

સુરતમાં મહિલાએ પુલ પરથી લગાવી મોતની છલાંગ, કાદવમાં ફસાઈ જતાં બચી ગયો જીવ

સુરત(ગુજરાત): સુરતમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. વધુ એક મહિલાએ મંગળવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરતના મક્કાઈ પૂલ પરથી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને…

સુરતની તાપી નદીમાં નાહવા ગયેલા છ મિત્રો એકબીજાની નજર સામે ડૂબ્યાં, મળી આવ્યા આટલા મૃતદેહ

સુરત(ગુજરાત): સુરત જિલ્લામાં તાપીનો કિનારો લોકો માટે પર્યટન સ્થળ બન્યો છે. અહીંયા વાર તહેવારે નદીમાં નાહવા પડેલા લોકોના ડૂબી જવાના અનેક ઘટના જોવા મળી છે…

સુરતમાં દેખાયું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ધોધમાર 8 ઇંચ વરસાદથી જનજીવનને અસર- જુઓ દ્રશ્યો

સુરત(ગુજરાત): કાલે સુરત શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું. રવિવારે સાંજે 6:00થી સોમવાર સવારે 6:00…

સુરતની પી.પી. સવાણી સ્કુલના વિધાર્થીઓ ધોરણ 12 સાયન્સ બોર્ડમાં ચમક્યા, A-1 ગ્રેડ મેળવનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. કોરોના મહામારી ને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત થયા બાદ ધોરણ 12 સાયન્સ ના એક…

સુરતમાં નવમાં ધોરણમાં ભણતી ડીમ્પલને કરડ્યો ઝેરી સાપ, થેલીમાં સાપ લઈને પરિવાર હોસ્પિટલ પહોચ્યો

સુરત(ગુજરાત): એક વિદ્યાર્થિનીને ઝેરી સાપે ડંખ મારતાં તાત્કાલિક સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો. એટલું જ નહીં, જયારે ડોક્ટરોએ પરિવારને પૂછ્યું કે કયો…

ધોળાદિવસે સુરતના જવેલર્સમાં રિવોલ્વર અને છરા લઈને ઘુસ્યા લુંટારુ, માલિકે હિંમતભેર સામનો કરી ત્રણેયને ઉભી પૂંછડીએ દોડાવ્યા- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): પાંડેસરામાં જય અંબે જવેલર્સની દુકાનમાં ઘુસેલા લૂંટારુઓએ વેપારીને રિવોલ્વર બતાવી લૂંટનો પ્રયાસ કરતા હોબાળો મચી ગઇ હતી. ગ્રાહકના વેશમાં આવેલા 3 વ્યક્તિઓ ચાંદીની રિંગ…

સુરતની હોસ્પિટલમાં સફળ સર્જરી: 38 વર્ષની મહિલાના પેટમાંથી 4.9 કિલોની ગાંઠ કાઢી આપ્યું નવજીવન

સુરત(ગુજરાત): સુરતમાં પણ અંધશ્રદ્ધાનો એક બનાવ સામે આવ્યો છે. મોરા ગામમાં 38 વર્ષની એક મહિલાના પેટમાં ગાંઠ હતી. જ્યારે તે મહિલા ડોક્ટર પાસે ગઈ ત્યારે…