સુરતના અડાજણ વિસ્તારમાંથી વિદેશી દારૂના 11 લાખના જથ્થા સાથે 3 ઝડપાયા

સુરત(ગુજરાત): માહિતીના આધારે, દારૂના કેસમાં ઇચ્છાપોર પાલ-ભાઠા અને અડાજણમાંથી પોલીસે વોન્ટેડ ઈશ્વર મારવાડીનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડીને 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે…

સુરતનો પોલીસ કર્મી પોતાની જ કારમાં તોડ કરતો ઝડપાયો- તંત્રએ લૂંટ અને અપહરણનો ગુનો નોંધી કરી અટકાયત

સુરતમાં અવાર-નવાર પોલીસ કર્મીઓ તોડપાણી કરતા જોવા મળે છે. લાંચ લેતા પણ LCBની ટીમ ઝડપી પાડતી હોય છે. ત્યારે ફરી એક વખત સુરતના ઉમરા પોલીસ…

સુરતનું બુલેટ બટાલીયાન ગ્રુપ કોરોના રસીકરણ જાગૃતિ અભિયાન માટે કરશે ઉત્તર ભારતની બાઇક યાત્રા

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સુરતના કાપોદ્રામાં મીરા જેમ્સના રત્નકલાકારોમા ભારે આક્રોશ પગાર વધારાની માંગ સાથે રોડ ઉપર ઉતરી આવી ભારે સૂત્રોચ્ચાર કર્યા

દેશભરમાં કોરોનાના કારણે ધંધા-રોજગાર ઠપ થયા હતા, જે હવે ધીરે-ધીરે ધંધા ખુલી રહ્યા છે. ત્યારે સુરતના વરાછા વિસ્તાર મા આવેલ મીરા જેમ્સ મા કામ કરતા…

પરિવારને છેલ્લી સેલ્ફી મોકલી સુરતના યુવાને કેબલ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી આત્મહત્યાની ઘટના દરમિયાન ફરીવાર સુરતમાંથી એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સુરતના અઠવા લાઇન્સ કેબલ બ્રિજ ઉપરથી ગુરુવારની મોડી સાંજે…

સુરતના લિંબાયતમાં અંગત અદાવતમાં મિત્રએ જ મિત્ર ઉપર ચપ્પુ ના ઘા જીકી કરી કરપીણ હત્યા

હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનની ગરદન કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાનું…

કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સુરતના સ્વયંસેવકે પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી મહેકાવી માનવતાની મહેક

હાલમાં ગુજરાતમાંથી અંગદાનના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન ડોનેટ લાઈફના સ્વયંસેવક અને સુરતી મોઢ વણિક સમાજના બ્રેઈનડેડ ગીતેશ ચંદ્રવદન મોદી પરિવારે તેમના…

સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા: પોલીસના બાતમીદારની હત્યામાં કુખ્યાત અનિલ કાઠી અને તેના સાગરીતોની ધરપકડ

સુરતમાંથી અવારનવાર હત્યાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા જ એટલે કે, 18 જુનના રોજ પોલીસના જ ખબરીને ગંભીર રીતે હત્યા કરવામાં…

સુરત વધુ એક વાર શર્મસાર: 24 વર્ષીય નરાધમે વોચમેનની નાની દીકરી સાથે કર્યું પાશવી દુષ્કર્મ

આજકાલ જાણે યુવતીઓથી લઈને નાની બાળકીઓ એક પણ જગ્યાએ સુરક્ષિત નથી. એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં હવસખોરો નાની નાની બાળકી સાથે પણ…

સુરતમાં આવાસના જર્જરિત મકાનમાં છતનો પોપડો પડતા આઠ મહિનાની બાળકીનું મોત

રવિવારે રાતે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સરસ્વતી આવાસમાં છતના પોપડા પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા આખા વિસ્તારમાં હોબાળો મચી ગયો છે. આ ઘટનામાં સિયા…

​​​​​​​સુરતમાં બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલ અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન

કોરોના સંક્રમણ વચ્ચે પણ સુરતથી અંગદાનનું માનવતાનું કાર્ય સતત સામે આવી રહ્યું છે. કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે તેમના કિડની, લિવર અને…

ઈમાનદાર & શિક્ષિત પાર્ટીના ટોળા: ઇસુદાન અને ગોપાલે માસ્ક બાબતે ભાજપ પર બરાડા નાખ્યા’તા હવે ભૂલી ગયા

ભાજપના નેતાઓ જ્યારે કોરોના મહામારી દરમ્યાન રેલીઓ કાઢતા હતા, ત્યારે પૂર્વ પત્રકાર રહી ચૂકેલા ઈશુદાન ગઢવી પોતાના મહામંથન કાર્યક્રમ માં બહુ ગાજતા હતા. પરંતુ હવે…