સુરતના સરદાર બ્રિજ ઉપર અકસ્માત દરમ્યાન માંસ ભરેલો પીકઅપ ટેમ્પો પલટ્યો

આજકાલ વધતા અકસ્માતના કિસ્સામાં આજે ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી…

સુરતમાં ભાજપના કાર્યકરે એકલતાનો લાભ લઈ ટેરેસ પર 15 વર્ષીય યુવતી સાથે કર્યા શારીરિક અડપલાં

સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલે કિશોરીની…

સુરતમાં મહિલા સફાઈ કામદાર પાસે 10 હજારની લાંચ લેતા સરકારી કર્મચારી ઝડપાયા -જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા

રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત મહાનગરપાલિકામાં સફાઇ…

સુરતનું યુવાધન નશાના રવાડે- લાખો રૂપિયાના ચરસ સાથે એક મહિલા સહીત 3 ઝડપાયા

આજકાલ સુરતમાંથી દારૂની હેરાફેરીના કેસ સતત વધી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, યુવાનો જાણે નશાના રવાડે ચઢી રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ સામે…

સુરતનો રત્નકલાકાર 16 વર્ષની છોકરીને ભગાડી લઇ ગયો હોટલ અને પછી… -જુઓ CCTV ફૂટેજ

સુરત શહેરમાં વધુ એક વાર લગનની લાલચ આપી 16 વર્ષની કિશોરીને અપહરણ કરી અમદાવાદ હોટલમાં લઇ ગયો હતો. જ્યાં બળજબરી પોતાની હવસ નો શિકાર બનાવી…

સુરતના કિન્નરનું આવું રોદ્ર સ્વરૂપ ક્યારેય નહીં જોયું હોય! હાથમાં ગન અને… -જુઓ વાયરલ વિડીયો

આજકાલ આધુનિક યુગમાં યુવાનોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વિવિધ પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, ઘણી વખત સોશિયલ મીડિયામાં વાઇરલ…

સુરતમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ઝડપાઈ, મહિલા સહિત બેની ધરપકડ

સુરત શહેરમાં કેટલાક સમયથી રીક્ષામાં બેસેલા પેસેન્જરની નજર ચૂકવી તેના કિંમતી માલ સામાન લૂંટી લેવાના કિસ્સાઓ વધી રહ્યા હતા ત્યારે ચોક બજાર વિસ્તારમાં હીરાના વેપારી…

સુરતના ઉધના વિસ્તારમાં જર્જરિત ઈમારતનો બાલ્કનીનો ભાગ તૂટી પડતા અફરાતફરી, જુઓ વિડીઓ

વર્ષો જુના મકાનો વરસાદને કારણે પલળીને જર્જરિત અથવા તો કાચા થઇ જતા હોય છે. ઘણી વાર તેવા કાચા મકાનો અને જર્જરિત મકાનોને ખાલી કરીને તાત્કાલિક…

સુરતમાં પોલીસકર્મીએ જ વૈભવીકારમાં આતશબાજી કરી ફાર્મ હાઉસમાં જન્મદિવસની કરી ઉજવણી- જુઓ વિડીયો

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર સુરતના પુણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના…

વાહ રે ભાજપ વાહ!! સરકારી તિજોરી નીચવી નાખી સુરતના મેયરને બાંધી દીધો કરોડોનો આલીશાન મહેલ

કોરોનાની મહામારી વચ્ચે કેટલાય લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કરોડોના ખર્ચા કરીને સુરતના મેયર શું બતાવવા માંગતા હશે? જેને લીધે …

સુરતમાં બૂટલેગરના લગ્ન પ્રસંગમાં ત્રાટક્યા ‘ખાખી મહેમાન’, વિડીયો Viral થતા થઈ કાર્યવાહી

સુરત પોલીસ અવાર-નવાર ચર્ચાનો વિષય બનતી આવે છે. સુરતમાં પોલીસ ઇન્સપેક્ટરના વિદાય સમારંભની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં ફરી એકવાર એક સ્વરૂચી ભોજનના પ્રસંગોનો વીડિયો…

સુરતમાં બુટલેગરોને નથી રહ્યો ખાખીનો ડર: રાત્રી કર્ફ્યૂમાં જાહેરમાં કેક કાપીને કાયદાના ઉડાડ્યા ધજાગરા

સુરતમાં જાણે કાયદાનો કે કોરોનાનો કોઈને ભય જ ન હોય તેવું લઈ રહ્યું છે. જાહેરમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને પાર્ટી અરવી અથવા મહેફિલ જમ્વવી…