સુરતની પીસીબી શાખાએ બુટલેગરના ઘરે રેડ કરી તો દારૂ છુપાવવા બનાવેલી જગ્યા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

સુરત (surat): શહેરમાંથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સતત પેટ્રોલિંગ કરીને દારૂના અડ્ડાઓ, જુગારધામ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર…

સુરતમાં નશાનો કાળો કારોબાર પહોચ્યો ચરમસીમાએ: પોલીસે 47 કિલો અને SOGએ 91 કિલો ગાંજા સાથે 6 બુટલેગરોની કરી ધરપકડ

સુરત(ગુજરાત): SOG અને મહિધરપુરા(Mahidharpura) પોલીસ દ્વારા ઓડિશા(Odisha)થી ટ્રેનમાં લાવેલા ગાંજાને ઝડપી પાડવામાં આવ્યો છે. ટ્રેનમાં 47 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. સરથાણા(Sarthana) વિસ્તારમાં વોચ ગોઠવી…

કોણ છે મુખ્યમંત્રીને મળવા ગયેલો આ બુટલેગર ગોટીયો, જેને સુરતના બધા પોલીસ વાળા ઓળખે છે

ગુજરાત રાજ્યમાં છેલા ઘણાં સમયથી ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે, ગુજરાતમાં લુંટ,ખંડણી અને બળાત્કારના આરોપીઓને જાણે પોલીસ અને તંત્રનો જરા પણ ડરના હોય…

વલસાડમાં ‘નકલી પોલીસ’ બની દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઝડપાયા- એવો કીમિયો અપનાવ્યો કે, પોલીસ પણ માથું

આજકાલ ગુજરાત(Gujarat)માં દારૂની હેરાફેરી કરનાર અવારનવાર લોકો ઝડપાઈ રહ્યા છે. જ્યારે જાણવા મળ્યું છે કે, વલસાડ(Valsad) જીલ્લાના પારડી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિની…

હોળી-ધુળેટીના પર્વે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે… પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

વડોદરા(Vadodara): હોળીના તહેવારને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હોળી-ધુળેટીના પર્વને લઈ ગુજરાત પોલીસ(Gujarat Police) વડાના આદેશ મુજબ, પ્રોહીબીશનની કામગીરી માટે ડભોઇ પોલીસ સ્ટેશનના…

બુટલેગરે દારૂની તસ્કરી કરવા અપનાવી ‘પુષ્પા’ સ્ટાઈલ, નીચે દારૂ અને ઉપર કેમિકલ ભર્યું- જુઓ કેવી રીતે ખુલી ગઈ પોલ

હાલ યુપીમાં(UP) ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી(Assembly elections) વચ્ચે પોલીસને(Police) ચકમો આપવા માટે દારૂની દાણચોરી કરનાર(Alcohol smuggler) દરેક રીત અપનાવી રહ્યા છે. જેથી તકનો લાભ ઉઠાવીને…

બુટલેગરો પર રાજ્ય સરકાર મહેરબાન – હવે દારૂ પીવા ઉપર પોલીસ નહિ કરે કોઈ કાર્યવાહી, નહિ થાય જેલ

બિહાર(Bihar): રાજ્યમાં દારૂબંધી(Alcoholism) વચ્ચે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દારૂ પીનાર પકડાશે તો જેલમાં નહીં જાય. તેના બદલે તેણે માત્ર દારૂ માફિયાઓની માહિતી આપવાની…

સુરતમાં ગુંડારાજ! બુટલેગરો બેફામ બનીને કરી રહ્યા છે હપ્તા વસુલી- પૈસા ન આપતા ગરીબના પેટે માર્યું પાટું

ગુજરાત(Gujarat): રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે સુરત(Surat)માં લુખ્ખા તત્વોની કરતૂતો સામે આવી રહી છે. અહીં હપ્તા વસૂલી કરનાર શખ્સોની કરતૂત…

સુરત પોલીસે આ વિસ્તારોમાં રેડ પાડી તો દારૂની ખેપ મારતી 23 મહિલા ઝડપાઈ – મહિલા બુટલેગરોથી ઉભરાયું પોલીસ સ્ટેશન

સુરત(SURAT): સામાન્ય રીતે જોવા જઈએ તો મહિલાઓ રસોડાના કામકાજ માટે જાણીતી છે. પરંતુ સુરતમાં એવી એક ઘટના સામે આવી છે. જે જાણીને તમે પણ ચોકી…

ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવો કીમ્યો અપનાવ્યો કે, પોલીસ પણ ગોટે ચડી

રાજકોટ(ગુજરાત): શહેરમાં સાતમ આઠમમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા છે. તેવામાં રાજ્યમાં દારૂ લાવવા માટે અલગ અલગ કિમીયાઓ અજમાવી પોલીસથી બચી શહેરમાં દારૂની હેરાફેરી કરી…

અમદાવાદ પોલીસને ઉભા રોડે દોડાવીને મારનાર બુટલેગરો ઝડપાયા, તમામના ધર્મ જાણીને ચોંકી ઉઠશો

અમદાવાદ(Ahmedabad): પોલીસને દોડાવી દોડાવીને માર મારવાની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ(Ahmedabad Crime Branch) દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછી મોડી રાત્રે જ્યાં પોલીસકર્મીઓને…

વડોદરામાં દારુ ઘુસાડવા માટે બુટલેગરે એવો કીમિયો અપનાવ્યો કે.., પોલીસ પણ ચડી ગોટે

ગુજરાત: દારૂ (Alcohol) નું વેચાણ કરવા માટે બુટલેગર (Bootlegger) તેમજ દારૂનો જથ્થો પહોંચાડનાર ખેપિયાઓ પોલીસ (Police) થી બચવા માટે નતનવી તરકીબો અજમાવતા રહેતા હોય છે…