એકસમયે પોતાનાથી 18 વર્ષ મોટા આ દિગ્ગજ અભિનેતા સાથે અભિનેત્રી પરિણીતા ચોપરાને થયો હતો ગાઢ પ્રેમ- નામ જાણીને…

બોલીવુડ અભિનેત્રીઓને ક્યારેય પ્રેમ કરનાર લોકોની ખોટ હોતી નથી પરંતુ જ્યાં વાત તેમની પસંદગીની આવે ત્યારે તો ઘણીવખત પરણિત પુરૂષો બાજુ આકર્ષિત થઇ જાય છે.…

બોલીવુડ અભિનેત્રીઓને ક્યારેય પ્રેમ કરનાર લોકોની ખોટ હોતી નથી પરંતુ જ્યાં વાત તેમની પસંદગીની આવે ત્યારે તો ઘણીવખત પરણિત પુરૂષો બાજુ આકર્ષિત થઇ જાય છે. અહીં અમે વાત તે સિંગલ અભિનેત્રીની કરવા જઇ રહ્યા છીએ કે, જે 4 બાળકોના પિતા તેમજ 2 લગ્ન કરી ચૂકેલ સૈફ અલી ખાન પર મરતી હતી.

પ્રિયંકા ચોપડાની બહેન પરણિતી ચોપડાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. આપને જણાવી દઇએ કે, આ વાતની જાણ કરીના કપૂરને પણ થયેલ છે.  ‘ઇશ્કજાદે’ ગર્લ પરિણિતી ચોપડાનું દિલ સૈફ અલી ખાન પર અટકી ગયું છે તેમજ તેમનું માનવું છે કે, તે સૈફને ખૂબ પસંદ કરે છે.

પરિણિતીએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, સૈફ અલી ખાન તેમનો ક્રશ છે તેમજ જો તેમને તક મળશે તો તે સૈફ અલીખાનનું અપહરણ પણ કરી શકે છે. ‘ધ કપિલ શર્મા શો’ આ એપિસોડની એક ક્લિપ યૂટ્યૂબ પર બોલીવુડ ગોસિપ ગર્લ પેજ પર શેર કરાઈ હતી.

જેમાં પરણિતી ચોપડા પોતાના સૈફ સંગ ક્રશનો ખુલાસો કરી રહી હતી. અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’ માં પહોંચ્યો તો તેમણે ક્લિપ બતાવવામાં આવી હતી. આ ક્લિપને જોઇ સૈફ બિલકુલ ચોંકી ઉઠ્યા હતા. 

આપને જણાવી દઇએ કે, શોમાં પણ પરિણિતીએ એકવખત સૈફ પ્રતિ પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો હતો. પરિણિતીએ જણાવ્યું હતું કે, સૈફ માટે તમામ વસ્તુને હા કહી શકે છે. આપને જણાવી દઇએ કે, સૈફ અલી ખાનના પહેલા લગ્ન અમૃતા સિંહની સાથે થયા હતા તેમજ તેમના 2 બાળકો હતા. છુટાછેડા પછી બીજા લગ્ન કરીના કપૂર સાથે કર્યા હતા. એના પણ હાલમાં 2 બાળકો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *