શું જીવન ગોલ છે તે વિશે વાત કરીએ. સૌ પ્રથમ તેઓ વૈશ્વિક અને નાના વિભાજિત કરી શકાય છે. વૈશ્વિક ઉદ્દેશ મોટે ભાગે જીવન અર્થ સાથે જોડાયેલ છે. ક્યારેય નોંધ્યું કોઇ ધ્યેય તમે અનુભવી રહ્યા છો આનંદ અને આનંદ, પરંતુ કંઈક વિચિત્ર નથી કે પહોંચ્યા પછી નુકશાન એક અર્થમાં જેમ? હકીકત એ છે કે ધ્યેય – તે કંઈક અમને રહેવા માટે સહાય કરે છે. સ્વપ્ન સાચું આવે છે – તે સારું છે, કારણ કે અમે કંઈક નવું કરી હતી. ખરાબ છે કે આપણામાંના કેટલાક ભાગ તેના અમલીકરણ પછી મૃત્યુ પામે છે.
પોતાને રી-ઈન્વેન્ટ કરવા એટલે કંઇક નવું શીખીને હકારાત્મક પરિવર્તન લાવવું, ખામીઓ સુધારીને નવા પડકારો માટે તૈયાર થવું. જ્ઞાન-વિજ્ઞાન, સમાજ-સંસ્કૃતિ અને ખેલકૂદની દુનિયાથી માંડીને દેશ-વિદેશના એવા તમામ પાત્રો છે કે જે આપણને પરિવર્તન માટે જુસ્સો આપે છે, રી-ઇન્વેન્ટ કરવાનું શીખવે છે.
જાતને રી-ઈન્વેન્ટ કરીને ભવિષ્ય માટે તૈયાર કરવાની જાપાની સંસ્કૃતિ એટલે ઈકિગાઈ. આ એક જીવન મંત્ર છે, જેને પરિવારના વડીલો દરેક બાળકને શીખવે છે. સરળ શબ્દોમાં કહીએ તો ઈકિગાઈનો અર્થ છે, સવારે ઉઠવાનું કારણ. એટલે કે પ્રત્યેક સવારે દરેક વ્યક્તિ સામે ચાર વાત સ્પષ્ટ હોવી જોઈએ. પોતાની પસંદ, પોતાનો સૌથી મોટો ગુણ, પોતાની જવાબદારીઓ અને પોતાનું કામ. આ ચાર બાબત જીવનનું લક્ષ્ય સ્પષ્ટ કરી દે છે. એટલે કે તમે પોતાના માટે દરેક દિવસે એક નવું લક્ષ્ય નક્કી કરો છો અને તેને હાંસલ કરવા પ્રયાસ કરો છો. બીજા દિવસે તમારી સામે ફરી એક નવું લક્ષ્ય આવે છે અને તમે તેને હાંસલ કરીને સંતુષ્ટ થાઓ છો. જીવનમાં સફળતાનું આ ચક્ર તમને જીવનભર તરોતાજા અને યુવાન રાખે છે.
દરેક સવારે પોતાને ચાર સવાલ પૂછીને તમે પણ ઈકિગાઈ એટલે કે રોજ સવારે જાગવાનું કારણ પૂછી શકો છો. આ સવાલોના જવાબમાં સફળતા કે નિષ્ફળતા બંનેનું કારણ તમારી સામે આવી જશે.
આ જગ્યાએ 90% લોકો 100 વર્ષથી વધુ ઉંમરના છે
આ ઉત્સાહ, આનંદ, પ્રગતિ, સમૃદ્ધિ અને આનંદ આપવાની ઉત્તમ પદ્ધતિ છે. પોતાને રી-ઈન્વેન્ટ કેવી રીતે કરવા એ જાણવા દર વર્ષે 6 લાખ લોકો ઓકિનાવા જાય છે. ઈકિગાઈની મદદથી જાપાની લોકો લાંબુ અને ખુશહાલ જીવન જીવે છે. જેમ ઓકિનાવામાં 90% લોકો 100 વર્ષથી વધુ ઉંમરના છે. અહીં વડીલો બાળકોને શીખવે છે કે, રોજ સવારે ઉઠીને તમારે તમારી ઈકિગાઈ પ્રમાણે કામ કરવાનું છે. ઓકિનાવાની આ સંસ્કૃતિને સમજવા અને જીવનમાં ઉતારવા અહીં દર વર્ષે છ લાખ લોકો આવે છે. અહીંના લોકોને કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બિમારીઓ નથી થતી. તેઓ વૃદ્ધાવસ્થામાં બાગકામમાં રસ લે છે. એવું મનાય છે કે, શારીરિક શ્રમ જેમ બહાર હરવા-ફરવા સાથે તેઓને બહુ જૂનો સંબંધ છે.
શું જીવનનો હેતુ આપણા દરેકના હાથમાં છે? બીજા શબ્દોમાં કહીએ તો, શું આપણે પોતે જે કંઈ કરીએ એ જ જીવનનો હેતુ છે? ના, એવું જરાય નથી. ઈશ્વરે આપણને બનાવ્યા પછી કંઈ સાવ નિરાધાર છોડી દીધા નથી. બાઇબલ અગાઉથી જણાવે છે કે આપણે શા માટે અહીં છીએ. એ આપણા જીવનનો હેતુ બતાવે છે. આપણે કંઈ આપોઆપ આવી ગયા નથી. આપણી પૃથ્વીનો જ વિચાર કરો. મનુષ્યને બનાવતા પહેલાં ઈશ્વરે આ પૃથ્વીને તૈયાર કરવામાં વર્ષો લીધા છે. વળી, પૃથ્વી પર એવી એક પણ વસ્તુ નથી જે આપોઆપ આવી ગઈ હોય. ખુદ ઈશ્વરે દરેક વસ્તુ બનાવી અને ખાતરી કરી કે એ “ઉત્તમોત્તમ” હોય.
આ ચાર સવાલના જવાબથી જીવનને હેતુ, ઉત્સાહ અને ખુશી પણ મળે છે
1. મને શું પસંદ છે? આ સવાલ તમને કહે છે કે, તમારી પસંદ ઓળખો અને તે પ્રમાણે કામ કરો. ઉદાહરણ તરીકે, આ સવાલમાં જવાબ મળે કે, મને રમવાનું પસંદ છે, તો પ્રયાસ કરો કે, રોજ રમતગમત માટે થોડો સમય ફાળવો. કારણ કે, શોખ તમને ઉત્સાહ અને આનંદથી ભરી દે છે.
2. હું કયા કામમાં સારો છું? આ જવાબ આપીને તમે તમારી ક્ષમતા ઓળખી શકો છો. તે પ્રમાણે તમારે તમારો વ્યવસાય પસંદ કરવો જોઈએ. જો વ્યવસાય તમારી ક્ષમતા પ્રમાણે નથી તો તમે કામ કરી લેશો, પરંતુ બની શકે કે તમને સતત અધૂરાપણાનો અહેસાસ થાય. કારણ કે, વ્યવસાય તમને ઓળખ અને સમૃદ્ધિ અપાવે છે.
3. હું મારા વ્યવસાયમાં કેટલો કાબેલ છું? આ સવાલ કહે છે કે, વ્યવસાય માટે કઈ ક્ષમતા હાંસલ કરવી જરૂરી છે. આ ક્ષમતાના આધારે જ તમારી આવક વધશે. તેના વિના તમે કામ તો કરી લેશો, પરંતુ કારકિર્દીમાં સતત અનિશ્ચિતતા રહેશે. કારણ કે, ક્ષમતા સફળતા, સમૃદ્ધિ અને સંતોષ આપે છે.
4. મારાથી લોકોની અપેક્ષા શું છે? આ સવાલ પરિવાર અને સંપૂર્ણ સમાજ માટે જવાબદારીનો અહેસાસ કરાવે છે. તે જીવનનો હેતુ જણાવે છે, જેના વિના તમે સુવિધાઓનો લાભ તો લઈ શકો છો, પરંતુ સુખ-શાંતિ મળવી મુશ્કેલ છે. કારણ કે, હેતુ તમારા જીવનમાં સંપૂર્ણતા લાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.