રેનુ મંડળ પહેલા ગીત માટે આટલી લીધી ફી, જાણે નહીં થાય ખાતરી…..

જોકે તમે બધા જાણો છો કે, રેનું મંડળે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેણે હિમેશ રેશમિયા ની આગલી ફિલ્મ માટે ગીત પણ રેકોર્ડ કરીયું છે. તમને…

જોકે તમે બધા જાણો છો કે, રેનું મંડળે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તેણે હિમેશ રેશમિયા ની આગલી ફિલ્મ માટે ગીત પણ રેકોર્ડ કરીયું છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. જે વીડિયોમાં કોલકાતા સ્ટેશન ઉપર ગરીબ મહિલા લતા મંગેશકર નું ગીત ગાઈ રહી હતી. દરેક લોકો તેના અવાજથી પ્રભાવિત થયા હતા. હવે તે મહિલા માત્ર પ્રખ્યાત જ થઇ નથી પરંતુ સંગીત નિર્દેશક ગાયક એવા હિમેશ રેશમિયા એ પણ તેની સાથે એક ગીત રેકોર્ડ કરીયું છે.

હિમેશ રેશમિયા તેના અવાજથી ખૂબ પ્રભાવિત થયા હતા. અને તેમણે તેની ફિલ્મમાં ગીત કરવાની તક આપી હતી. આજે બોલીવુડના મોટા મોટા સુપરસ્ટાર પણ રેનું મંડળને તેની ફિલ્મો માટે ગીત ગાવાનું કઈ રહ્યા છે. હિમેશ રેશમિયા ની આગામી ફિલ્મ ગીત તેરી મેરી કહાની પણ રેનું મંડળેજ ગાયુ છે. અને તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવાયેલું ગીત બની ગયું છે..

તમને જણાવી દઈએ કે,હિમેશ રેશમિયાએ રેનુ મંડળને તેના પહેલા ગીત માટે 6-7 લાખ આપ્યા છે. પરંતુ રેણુ મંડળ આ પૈસા લઈ રહ્યા ન હતા, તે પછી હિમેશ રેશમિયાએ તેમને જબરદસ્તી પૈસા સાથે આપ્યા અને તેણે મહિલાને કહ્યું કે,કોઈ તમને બોલીવુડ સુપરસ્ટાર બનતા રોકી શકે નહીં. તાજેતરમાં જ સલમાન ખાને એમ પણ કહ્યું છે કે તે સ્પેનગિલમમાં રેનુનું ગીત મુકશે અને તે અક્ષય કુમારની ફિલ્મ માટે પણ ગીત ગાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *