જલંધરમાં એક અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિદ્યાર્થી એક મહિલા શિક્ષિકાને પોતાના ફોનથી વીડિયો કોલ કરે છે અને મહિલાને અશ્લીલ હાલતમાં પોતાની પાસે બોલાવે છે. વીડિયોમાં મહિલા બાથરૂમમાં જોવા મળે છે યુવક વારંવાર મહિલાને વીડિયોની સામે આવવા માટે બોલાવે છે.
હકીકતમાં જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા જલંધરના એક શાળામાં ભણે છે અને યુવક તેમનો વિદ્યાર્થી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ મામલામાં જલંધરના સ્કૂલ પ્રિન્સિપલન કહે છે કે, આ વીડિયોમાં સ્કૂલનો કોઈ રોલ નથી કારણ કે આ સ્કૂલમાં નથી બન્યો. તેમણે કહ્યું કે વીડિયોમાં દર્શાવવામાં આવેલી મહિલા શિક્ષિકા સ્કૂલ પર આવી હતી પરંતુ મહિના પહેલા જ તેને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવી હતી.
બીજી બાજુ સ્કૂલના વિદ્યાર્થી માટે કહેવામાં આવી રહ્યું છે કે તેને થોડા સમય પહેલા જ શાળામાંથી કાઠી મુકવામાં આવ્યો હતો. પ્રિન્સિયલે જણાવ્યું કે તેની આવી હરકતોના કારણે તેને સ્કૂલમાંથી કાઠી મુકવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.