કુતરાને હવસ ચડી ગઈ માથે! બાંધ્યા મરઘી સાથે સબંધ- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો

સોસીયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. આ વચ્ચે એક એવો વિડીયો વાયરલ થયો છે તેને ખરેખર સોસીયલ મીડિયા હલાવી દીધું છે. વાયરલ થયેલા…

સોસીયલ મીડિયામાં ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. આ વચ્ચે એક એવો વિડીયો વાયરલ થયો છે તેને ખરેખર સોસીયલ મીડિયા હલાવી દીધું છે. વાયરલ થયેલા વિડીયોમાં એક શ્વાને એક કુકડા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા અને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આનો વિડીયો લઈને સોસીયલ મીડિયામાં ફરતો કર્યો હતો.

સોસીયલ મીડિયામાં વાયરલ થતા લાખો લોકોએ આ વિડીયોને જોયો છે, અને કેટલાય લોકોએ આ વિડીયોને લઈને અતરંગી અતરંગી કોમેન્ટો પાસ કરી હતી. એક યુઝરે તો લખ્યું હતું કે, ‘એક પરફેકટ ઉદાહરણ છે કે, પ્રેમ આંધળો છે! અને તે કોઈ કલર, સાઈઝ પર નિર્ભર રહેતો નથી’.

સાથે સાથે બીજા યુઝર્સે લખ્યું હતું કે, ‘હવે મરઘી કોને જન્મ આપશે? ઈંડા આપશે કે, ગલુડિયાને જન્મ આપશે? યુઝર્સે આ વિડીયો જોઇને ભાત ભાતની કોમેન્ટો આપી હતી. આ વિડીયો સોસીયલ મીડિયામાં ચાર દિવસ પહેલા વાયરલ કરવામાં આવ્યો હતો. અને આજે આ વીડિયોના લાખો વ્યુઅર્સ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *