જૂનાગઢમાં 24 વર્ષીય યુવકને હનીટ્રેપમાં ફસાવીને પડાવી લીધા 48 હજાર રૂપિયા- ત્રાસથી કંટાળી કર્યો આપઘાત

Youth commits kills in Honeytrap Junagadh: યુવક જૂનાગઢના દડવા ગામ પાસે રહેતો હતો જેનું નામ છે અમિતભાઈ રાઠોડ. છે અજાણી યુવતી આઈડી પરથી રિક્વેસ્ટ આવી હતી. ત્યાર પછી યુવતીએ તરફથી આ યુવકને મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. કે પછી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. એક દિવસ યુવતીએ અમિતને વિડીયો કોલ કર્યો હતો અને જ્યાં અમે વિડિયો કોલ ઉપાડતા જ તેને અમિતનો અશ્વિન વિડીયો રેકોર્ડ કરી અમિત ના whatsapp પર મોકલ્યો હતો.

વીડિયો જોઈને અમિત એકદમ ચોકી ગયો હતો. ત્યાર પછી અનિતા ગેંગ અમિત પાસેથી પૈસાની માંગણી કરવાનું શરૂ કરી દીધું હતું. જે મારો બે અમિતને કહ્યું હતું કે જો તું પૈસા નહીં આપે તો આ તારો અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે અને તું સમાજમાં બદનામ થઈ જઈશ. સમાજના બદનામ થવાની બીકે અમિતે કટકે કટકે કરીને 48 હજાર રૂપિયા જેટલી મોટી રકમ આરોપીઓને આપી દીધી હતી.

આરોપીઓ અટકતા નથી અને પૈસાની માંગણી કરવાનો વધુ ચાલુ કરી દીધું હતું. જેના કારણે અમિતને અવારનવાર ધમકી મળતી હતી જેના કારણે કંટાળી ગયો હતો. અને છેવટે તેને ગળેફાસો ખાય આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધો હતો. અમિત ની આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે જ્યારે તેને ફોન ચેક કર્યો ત્યારે તેને જાણવા મળ્યું કે અમિત અને ટ્રેકનો શિકાર બન્યો છે. ત્યારબાદ પોલીસે 5 અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નંદી આરોપીઓને પકડવાની તપાસ ચાલુ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *