હાલમાં સમગ્ર દેશ સહિત આપણે સૌ કોરોના વાયરસ સામે લડી રહ્યા છીએ ત્યારે સરકારી હોસ્પિટલમા બેડ ખાલી ના હોવા ના કારણે મોટા પ્રમાણ હીરાઉધોગ ના…
Trishul News Gujarati News જાણો કોણે કરી મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારતના કાર્ડથી કોરોનાની મફત સારવાર કરવાની રજૂઆતસુરત
સુરતમાં જીવન અને મરણ વચ્ચે ઝઝુમતી 14 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને કોરોના ભરખી ગયો, ગુજરાતમાં સૌથી નાની વયે કોરોનાથી મૃત્યુ
કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી…
Trishul News Gujarati News સુરતમાં જીવન અને મરણ વચ્ચે ઝઝુમતી 14 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીને કોરોના ભરખી ગયો, ગુજરાતમાં સૌથી નાની વયે કોરોનાથી મૃત્યુહર્ષ સંઘવીએ મોટા ઉપાડે ઓપન ડીબેટની ચેલેંજ કરી દીધી, પણ આપના નેતાઓએ ચેલેન્જ સ્વીકારી છતાં ન આવ્યા
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે લોકોને રેમડેસીવીર ઇન્જેક્શનની ખુબ જ જરૂર પડી રહી છે. ગુજરાત સરકારને નથી મળી…
Trishul News Gujarati News હર્ષ સંઘવીએ મોટા ઉપાડે ઓપન ડીબેટની ચેલેંજ કરી દીધી, પણ આપના નેતાઓએ ચેલેન્જ સ્વીકારી છતાં ન આવ્યાસુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન ધાડપાડુંઓનો આતંક: જુઓ કેવી રીતે વૃદ્ધ દંપતિના બંગલામાં બારીની ગ્રીલ તોડીને કરી ચોરી
આજકાલ વધતી જતી ચોરીની ઘટનામાં ફરીવાર સુરતના ડભોલી સિંગણપોર વિસ્તારમાં તસ્કરોનો આંતક સામે આવ્યો છે. મોટી વેડ ગામમાં એકલા રહેતા NRI વૃદ્ધ દંપતિના બંગલામાં ચોરોએ…
Trishul News Gujarati News સુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન ધાડપાડુંઓનો આતંક: જુઓ કેવી રીતે વૃદ્ધ દંપતિના બંગલામાં બારીની ગ્રીલ તોડીને કરી ચોરીસુરતમાં વિધવા ભાભી પર તેના જ દિયરે આચર્યું દુષ્કર્મ, બે વાર ગર્ભવતી કરી અને કર્યું હિચકારું કામ
આજકાલ કોરોનાની જેમ દુષ્કર્મના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજના આ કળયુગી સમયમાં પોતાના સંબંધીઓ પર પણ વિશ્વાસ કર્યા જેવો નથી. આ દરમિયાન…
Trishul News Gujarati News સુરતમાં વિધવા ભાભી પર તેના જ દિયરે આચર્યું દુષ્કર્મ, બે વાર ગર્ભવતી કરી અને કર્યું હિચકારું કામરાત પડતા જ સુરતના સ્મશાનના ભયંકર દ્રશ્યો: 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરાયું, એકસાથે 50 લોકોને અપાય છે અગ્નિદાહ
ગુજરાત રાજ્યમાં પહેલી વખત કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ…
Trishul News Gujarati News રાત પડતા જ સુરતના સ્મશાનના ભયંકર દ્રશ્યો: 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન શરૂ કરાયું, એકસાથે 50 લોકોને અપાય છે અગ્નિદાહCM રૂપાણીના બીભત્સ વિડીયો એડીટીંગ કરીને મુકવા ઇન્સ્ટાગ્રામરને ભારે પડ્યા- સુરત ક્રાઈમ બ્રાંચે યુવકને ઉંચક્યો
હાલમાં જુવાનીયાઓ થી માંડીને ઘરડા પણ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટીવ રહેતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર અવારનવાર લોકો બીભત્સ વીડીયો એડીટીંગ કરીને મુકતા…
Trishul News Gujarati News CM રૂપાણીના બીભત્સ વિડીયો એડીટીંગ કરીને મુકવા ઇન્સ્ટાગ્રામરને ભારે પડ્યા- સુરત ક્રાઈમ બ્રાંચે યુવકને ઉંચક્યોગૃહ મંત્રાલયના નામે લોકડાઉન લાગવાનો ખોટો પત્ર વાઈરલ કરનાર પકડાયો- પોલીસ પુછપરછમાં બહાર આવી ચોંકાવનારી વિગતો
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં કોરોના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે દેશવાસીઓ lockdown લાગશે કે નહીં તે બાબતે ચિંતા કરી રહ્યા છે. ત્યારે…
Trishul News Gujarati News ગૃહ મંત્રાલયના નામે લોકડાઉન લાગવાનો ખોટો પત્ર વાઈરલ કરનાર પકડાયો- પોલીસ પુછપરછમાં બહાર આવી ચોંકાવનારી વિગતોફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા, ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર
સુરત શહેરમાં દિવસેને દિવસે લુખ્ખાતત્વો આને ગુંડાઓનો આતંક વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કેટલાય કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે. ખુલ્લેઆમ સુરત શહેરમાં કોની ક્યારે હત્યા…
Trishul News Gujarati News ફરી એકવાર સુરતમાં ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકને ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા, ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરારસુરતમાં ન મળ્યું વેન્ટીલેટર અને થયું મોત: PPE કીટ ન મળી તો પ્લાસ્ટીકમાં વીંટાળીને મૃતદેહ લારીમાં લઇ જવો પડ્યો
સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. બીજી બાજુ સુરતમાં કોરોનાના સતત વધતા જતા કેસની વચ્ચે વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ અને ઈન્જેકશનની ખુબ…
Trishul News Gujarati News સુરતમાં ન મળ્યું વેન્ટીલેટર અને થયું મોત: PPE કીટ ન મળી તો પ્લાસ્ટીકમાં વીંટાળીને મૃતદેહ લારીમાં લઇ જવો પડ્યોગુજરાત સરકારને ન મળ્યા એ રેમડીસીવીર ઇન્જેક્શન સી આર પાટીલને ‘કેડીલા’ એ કેવી રીતે આપ્યા?
સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર…
Trishul News Gujarati News ગુજરાત સરકારને ન મળ્યા એ રેમડીસીવીર ઇન્જેક્શન સી આર પાટીલને ‘કેડીલા’ એ કેવી રીતે આપ્યા?સુરતમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બુટલેગરો બેફામ: જુઓ કેવી રીતે ખુલેઆમ ગાડી ઉપર કરી રહ્યા છે દારૂની હેરાફેરી
ગુજરાતમાં ગાંધીજીના સમયથી દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી ઘટનાઓ સામે આવતી રહે છે. મોટાભાગે પોલીસ દ્વારા…
Trishul News Gujarati News સુરતમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન બુટલેગરો બેફામ: જુઓ કેવી રીતે ખુલેઆમ ગાડી ઉપર કરી રહ્યા છે દારૂની હેરાફેરી