wકોરોના કાળમાં (Surat) સુરતના કેટલાય કોરોના ગ્રસ્ત પરિવારોને ઘરે ઘરે જઈને ટિફિન સેવા આપીને સુરતના અડાજણ, કતારગામ, વરાછા વિસ્તારમાં જાણીતો ચહેરો બનેલા હિમાંશુ જેઠવા આજે…
Trishul News Gujarati News હિમાંશુ જેઠવા: ગઈકાલે જ 15મી ઓગસ્ટે સુરતના આ યોદ્ધાએ ઉજવી આઠમી લગ્નતિથિ અને આજે થયું અવસાનસુરત
સુરત સિવિલના ગેટ બહાર જાહેરમાં જ બે દારૂડિયા સુઈ ગયા અને પછી…, video જોઈ તમે પણ ચોકી ઉઠશો
સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી એક ચકચાર મચાવતો વિડીયો વાઈરલ થવા પામ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના ગેટ પર બે દારૂડિયા કુસ્તીના દાવપેચ કરતાં કેમેરામાં કેદ થઈ ગયા…
Trishul News Gujarati News સુરત સિવિલના ગેટ બહાર જાહેરમાં જ બે દારૂડિયા સુઈ ગયા અને પછી…, video જોઈ તમે પણ ચોકી ઉઠશોઅજાયબીથી ઓછી નથી સુરતની આ મસ્જિદ, છેલ્લા 200 વર્ષથી એક પિલર પર ઉભી છે
સુરત(ગુજરાત): સુરતની કુવતે ઇસ્લામ મસ્જિદ કોઈ શિક્ષિત આર્કિટેક્ચર વગર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. આ મસ્જિદ અંદાજે 200 વર્ષ જૂની અજાયબીથી ઓછી નથી. કારણ કે,…
Trishul News Gujarati News અજાયબીથી ઓછી નથી સુરતની આ મસ્જિદ, છેલ્લા 200 વર્ષથી એક પિલર પર ઉભી છેસુરતની ભૂમિને આ જગ્યાએ અર્પણ થશે ક્રાંતિ ચોક: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કરી જાહેરાત
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે, તે 15 ઓગસ્ટના સ્વાતંત્ર દિવસે એક મહત્વની જાહેરાત કરશે. અલ્પેશ કથીરિયાના…
Trishul News Gujarati News સુરતની ભૂમિને આ જગ્યાએ અર્પણ થશે ક્રાંતિ ચોક: PAAS નેતા અલ્પેશ કથીરિયાએ કરી જાહેરાતPSI ની ગુંડાગીરી- જૈન વેપારીનું માસ્ક ઉતરેલું જોઈને પત્નીની સામે જ બોલાવ્યા સપાટા, ઉઘરાવ્યો આટલા રૂપિયાનો દંડ
સુરતથી એક સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે સુરત શહેરમાં PSI ની ગુંડાગીરી સામે આવી છે. જેમાં વેપારીનું માસ્ક ઉતરેલું જોઈને પત્નીની સામે જ લાફાવાળી કરી…
Trishul News Gujarati News PSI ની ગુંડાગીરી- જૈન વેપારીનું માસ્ક ઉતરેલું જોઈને પત્નીની સામે જ બોલાવ્યા સપાટા, ઉઘરાવ્યો આટલા રૂપિયાનો દંડસુરતની દીકરીની ઈન્ટરનેશનલ યોગ કોમ્પિટિશનમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ- PM મોદીને લખશે આ ખાસ પત્ર
સુરત શહેરની દીકરી રાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય યોગ ચેમ્પિયનશિપ માટે પસંદગી પામી છે. યોગાની નેશનલ ચેમ્પિયનશિપ પંજાબના અમૃતસરમાં “યુથ એન્ડ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ…
Trishul News Gujarati News સુરતની દીકરીની ઈન્ટરનેશનલ યોગ કોમ્પિટિશનમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ- PM મોદીને લખશે આ ખાસ પત્રસુરતમાં આશાદીપ સ્કુલમાં વાલીઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધ, 50 ટકા ફી માફીની કરી માંગ- જુઓ વિડીઓ
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News સુરતમાં આશાદીપ સ્કુલમાં વાલીઓ અને કોંગ્રેસ કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધ, 50 ટકા ફી માફીની કરી માંગ- જુઓ વિડીઓસુરત ‘કાર મેળા’ માં માલિકની હાજરીમાં ટેસ્ટ ડ્રાઈવના નામે બે ઈસમો ગણતરીની સેકેંડમાં કાર લઈને થયા ફરાર- જુઓ વિડીયો
સુરત(ગુજરાત): સુરતમાં કાર ચોરીનો એક અજીબોગરીબ બનાવ જોવા મળ્યો છે. કાપોદ્રાના નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ કરી છે. ગણતરીની મિનિટમાં બે ચોરોએ કાર…
Trishul News Gujarati News સુરત ‘કાર મેળા’ માં માલિકની હાજરીમાં ટેસ્ટ ડ્રાઈવના નામે બે ઈસમો ગણતરીની સેકેંડમાં કાર લઈને થયા ફરાર- જુઓ વિડીયોસુરતમાં માતાની એક ભૂલે 12 વર્ષની બાળકીનો લીધો જીવ- આ લેખ વાંચી તમે જ કહો કોની ભૂલ છે?
સુરત(ગુજરાત): સુરતના ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમની એક રેસીડેન્સીમાં રહેતી એક 12 વર્ષની સગીર માસુમ બાળકીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર,…
Trishul News Gujarati News સુરતમાં માતાની એક ભૂલે 12 વર્ષની બાળકીનો લીધો જીવ- આ લેખ વાંચી તમે જ કહો કોની ભૂલ છે?સુરત આપ ની મહિલા કાર્યકર્તાએ પોતાના જ પક્ષના મહામંત્રીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા પાસેથી તેમના જ પતિએ વ્યાજે લીધેલા રૂપિયા ચાર હજારની સામે 10 હજાર રૂપિયાનું માંગણી કરી આમ…
Trishul News Gujarati News સુરત આપ ની મહિલા કાર્યકર્તાએ પોતાના જ પક્ષના મહામંત્રીના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસસુરતનું લોકલ વોકલ બીઝનેસ ગ્રુપ બનશે ગ્લોબલ- ટૂંકાગાળામાં યુવા બિઝનેસમેનોને અપાવ્યો ૩૫ કરોડનો બીઝનેસ
સુરત(ગુજરાત): કોરોનાની મહામારી દરમિયાન ઘણા લોકોના ધંધા ઉદ્યોગ ભાંગી પડ્યા છે. આ પડી ભાગેલા ધંધા રોજગારને ફરીથી એક ઉડાન અપાવવા લોકલ વોકલ બિઝનેસ ગૃપ દ્વારા…
Trishul News Gujarati News સુરતનું લોકલ વોકલ બીઝનેસ ગ્રુપ બનશે ગ્લોબલ- ટૂંકાગાળામાં યુવા બિઝનેસમેનોને અપાવ્યો ૩૫ કરોડનો બીઝનેસઇતિહાસમાં પહેલીવાર સુરતમાં બનાવવામાં આવી સૌથી મોંઘી સોના-ચાંદીની રાખડી, કિંમત જાણી આખે અંધારા આવી જશે
સુરત(ગુજરાત): તારીખ 22એ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર ભાઈ-બહેન માટે ખુબ જ મહત્વનો હોય છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને પર રાખડી બાંધે…
Trishul News Gujarati News ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં બનાવવામાં આવી સૌથી મોંઘી સોના-ચાંદીની રાખડી, કિંમત જાણી આખે અંધારા આવી જશે