4 children die from suffocation in car: આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની. રમતા રમતાં ચાર બાળકો એક કારમાં ઘૂસી ગયા હતા. ત્યારે કાર અંદરથી…
Trishul News Gujarati બાળકોને કારમાં એકલા છોડીને જતા માં-બાપ માટે લાલ બત્તી સમાન કિસ્સો, થયા ચાર બાળકોના મૃત્યુઆંધ્રપ્રદેશ
‘ટેમ્પો પલટ્યો અને રસ્તા પર વિખેરાયાં કરોડો રૂપિયા’; ચૂંટણી ટાણે વધુ એક નોટોનો પહાડ- જુઓ વિડીયો
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન પહેલા આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરીમાં પોલીસે એક ટેમ્પોમાંથી 7 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ટેમ્પોમાં મોટી માત્રામાં…
Trishul News Gujarati ‘ટેમ્પો પલટ્યો અને રસ્તા પર વિખેરાયાં કરોડો રૂપિયા’; ચૂંટણી ટાણે વધુ એક નોટોનો પહાડ- જુઓ વિડીયોઘર આંગણે રમી રહેલી દોઢ વર્ષની બાળકી પર કુતરાનું ટોળું બેરહેમીથી તૂટી પડ્યું, માસુમને મળ્યું દર્દનાક મોત
Andhra Pradesh attacked by dogs: જો વાત કરવામાં આવે તો અવારનવાર અનેક કુતરા કરડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના શ્રીકાકુલમ…
Trishul News Gujarati ઘર આંગણે રમી રહેલી દોઢ વર્ષની બાળકી પર કુતરાનું ટોળું બેરહેમીથી તૂટી પડ્યું, માસુમને મળ્યું દર્દનાક મોતલુંટેરી દુલ્હનને શરમાવે તેવો લુંટેરો દુલ્હો ઝડપાયો, છ-છ યુવતી સાથે લગ્ન કરી લગાવ્યો લાખો રૂપિયાનું ચૂનો
આંધ્રપ્રદેશમાં એક વ્યક્તિએ 7 યુવતીઓ સાથે લગ્ન કરીને અત્યાર સુધીમાં કુલ 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. તેમાંથી તેણે 6 મહિલાઓ સાથે લગ્ન કરીને છેતરપિંડી…
Trishul News Gujarati લુંટેરી દુલ્હનને શરમાવે તેવો લુંટેરો દુલ્હો ઝડપાયો, છ-છ યુવતી સાથે લગ્ન કરી લગાવ્યો લાખો રૂપિયાનું ચૂનોપિતાએ લીધો દીકરી પર થયેલા દુષ્કર્મનો બદલો! એક જ પરિવારના છ લોકોને મોતને ઘાટ ઉતાર્યા
એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં વ્યક્તિએ એક જ પરિવારના છ સભ્યોની હત્યા કરી હતી. આ ઘટના વિશાખાપટ્ટનમના જટ્ટડા ગામમાં બની હતી, હત્યા કર્યા…
Trishul News Gujarati પિતાએ લીધો દીકરી પર થયેલા દુષ્કર્મનો બદલો! એક જ પરિવારના છ લોકોને મોતને ઘાટ ઉતાર્યાઅનોખી કળા: આ યુવકે પોતાની જીભને જ બનાવી પેઈન્ટબ્રશ, જીભથી બનાવે છે અવનવા ચિત્રો – જુઓ વિડીયો
આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના અનાકાપલ્લી(Anakapalli) જિલ્લાના બાલીઘાટમ(Balighatam) ગામની 18 વર્ષીય સુરલા વિનોદ(Surla Vinod) તેની જીભનો પેઇન્ટબ્રશ, કાગળ અને દિવાલોને તેના કેનવાસ તરીકે ઉપયોગ કરીને અજાયબીઓ કરી રહ્યો…
Trishul News Gujarati અનોખી કળા: આ યુવકે પોતાની જીભને જ બનાવી પેઈન્ટબ્રશ, જીભથી બનાવે છે અવનવા ચિત્રો – જુઓ વિડીયોજન્મતાં જ લોકોએ કહ્યું હતું, ફેંકી દો- 29 વર્ષની ઉંમરે આ અંધ વ્યક્તિએ ખડકી દીધું ખુદનું કરોડોનું સામ્રાજ્ય
કહેવાય છે કે કોઈ પણ મુકામ હાંસલ કરવા માટે સખત મહેનત અને દૃઢ સંકલ્પ જરૂરી છે. આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના શ્રીકાંત બોલા(Srikanth Bolla)એ આ વાત સાચી સાબિત…
Trishul News Gujarati જન્મતાં જ લોકોએ કહ્યું હતું, ફેંકી દો- 29 વર્ષની ઉંમરે આ અંધ વ્યક્તિએ ખડકી દીધું ખુદનું કરોડોનું સામ્રાજ્યઆવું કોઈ સાથે ન થાય! ST બસ નહેરમાં ખાબકવાથી ડ્રાઈવર સહિત 9 મુસાફરોના નીપજ્યા કરુણ મોત
આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના પશ્ચિમ ગોદાવરી(West Godavari) જિલ્લામાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક બસ કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં 5 મહિલાઓ સહિત 9 લોકોના…
Trishul News Gujarati આવું કોઈ સાથે ન થાય! ST બસ નહેરમાં ખાબકવાથી ડ્રાઈવર સહિત 9 મુસાફરોના નીપજ્યા કરુણ મોતઆવી રહ્યું છે ‘જવાદ’ વાવાઝોડું! આ રાજ્યોમાં મચાવશે ભારે તબાહી- જાણો ગુજરાતમાં શું થશે અસર?
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘જવાદ’ને લઈને આંધ્રપ્રદેશ(Andhra Pradesh) અને ઓડિશા(Odisha)માં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ સહિત આસપાસના ઘણા…
Trishul News Gujarati આવી રહ્યું છે ‘જવાદ’ વાવાઝોડું! આ રાજ્યોમાં મચાવશે ભારે તબાહી- જાણો ગુજરાતમાં શું થશે અસર?કાળ બનીને તૂટી પડ્યો ભારે વરસાદ, 17 લોકોના મોત થતા મચ્યો હાહાકાર- 100થી વધુ લોકો લાપતા
આંધ્રપ્રદેશ(Andhra Pradesh)માં ભારે વરસાદ(Heavy rain)ને કારણે આવેલા પૂરે તબાહી મચાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂરના કારણે ઓછામાં ઓછા 17 લોકોના મોત(17 deaths) થયા છે, જ્યારે…
Trishul News Gujarati કાળ બનીને તૂટી પડ્યો ભારે વરસાદ, 17 લોકોના મોત થતા મચ્યો હાહાકાર- 100થી વધુ લોકો લાપતાગુજરાત સહીત દેશના 14 રાજ્યોમાં CBIએ હાથ ધરી મોટી કાર્યવાહી, બાળ યૌન શોષણ રોકવા એક સાથે આટલા આરોપીઓની ધરપકડ
બાળકોના યૌન શોષણના કેસમાં કાર્યવાહી કરતા CBIએ 83 આરોપીઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા છે. આ તમામ આરોપીઓ પર બાળકોનું યૌન શોષણ કરવાનો અને તેમના વીડિયો…
Trishul News Gujarati ગુજરાત સહીત દેશના 14 રાજ્યોમાં CBIએ હાથ ધરી મોટી કાર્યવાહી, બાળ યૌન શોષણ રોકવા એક સાથે આટલા આરોપીઓની ધરપકડદશેરાના તહેવાર નિમિત્તે 5.16 કરોડ રુપિયા ખર્ચીને ચલણી નોટોથી ભવ્ય રીતે સજાવામાં આવ્યું મંદિર- જુઓ વિડીયો
આંધ્રપ્રદેશ(Andhra Pradesh)ના નેલ્લોર(Nellore)માં કન્યાકા પરમેશ્વરી મંદિર(Kanyaka Parameshwari Temple)ને દશેરાના અવસર પર 5 કરોડ રૂપિયાથી વધુની ચલણથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરમાં વર્ષના વિવિધ સમયે દેવીના…
Trishul News Gujarati દશેરાના તહેવાર નિમિત્તે 5.16 કરોડ રુપિયા ખર્ચીને ચલણી નોટોથી ભવ્ય રીતે સજાવામાં આવ્યું મંદિર- જુઓ વિડીયો