ઉત્તરાખંડ(Uttarakhand): ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આજે મોટો અકસ્માત સર્જાયો. અહીં દ્રૌપદીના દંડા-2 પર્વત શિખર પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહી હિમસ્ખલનમાં ફસાયા હતા. જેમાં અત્યાર…
Trishul News Gujarati News ઉત્તરાખંડમાં બરફનું તાંડવ… હિમસ્ખલનમાં ફસાયેલા 10 લોકોના મૃતદેહો મળ્યા, હજુ પણ 19 લાપતાઉત્તરાખંડ
શ્રદ્ધાળુઓ માટે ચારધામની યાત્રા બની કાળ- બે સપ્તાહમાં 34 શ્રદ્ધાળુઓના નીપજ્યા કરૂણ મોત “ઓમ શાંતિ”
ઉત્તરાખંડ(Uttarakhand)માં ચાલી રહેલી ચાર ધામ યાત્રામાં છેલ્લા બે સપ્તાહમાં 34 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બે અઠવાડિયામાં, ઓછામાં ઓછા 34 યાત્રાળુઓ હાર્ટ એટેક(Heart attack), હાઈ બ્લડ(High…
Trishul News Gujarati News શ્રદ્ધાળુઓ માટે ચારધામની યાત્રા બની કાળ- બે સપ્તાહમાં 34 શ્રદ્ધાળુઓના નીપજ્યા કરૂણ મોત “ઓમ શાંતિ”15000 ફૂટની ઉંચાઈએ દેશના જવાનોએ માઈનસ ડીગ્રી તાપમાનમાં એવું કરતબ કરી બતાવ્યું કે… – વિડીયો જોઇને છાતી ગદગદ ફૂલી જશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(International Yoga Day) પહેલા ઉત્તરાખંડ(Uttarakhand)માં હિમવીરને 15 હજાર ફૂટની ઉંચાઈએ યોગાસન કરતા જોવા મળ્યા હતા. યોગા પ્રેક્ટિસ કરતા હિમવીરનો એક વીડિયો સોશિયલ મીડિયા(Social…
Trishul News Gujarati News 15000 ફૂટની ઉંચાઈએ દેશના જવાનોએ માઈનસ ડીગ્રી તાપમાનમાં એવું કરતબ કરી બતાવ્યું કે… – વિડીયો જોઇને છાતી ગદગદ ફૂલી જશેતિરંગાથી સાઈકલ સાફ કરવી આ શખ્સને મોંઘી પડી ગઈ- વિડીયો વાયરલ થતા પોલીસે એવી કર્યવાહી કરી કે…
ઉત્તરાખંડ(Uttarakhand)ના હલ્દવાની(Haldwani)માં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાઈકલ સ્ટોરનો માલિક રાષ્ટ્રધ્વજ(National flag)થી સાઈકલ સાફ કરતો જોવા મળી રહ્યો છે. જયારે આ…
Trishul News Gujarati News તિરંગાથી સાઈકલ સાફ કરવી આ શખ્સને મોંઘી પડી ગઈ- વિડીયો વાયરલ થતા પોલીસે એવી કર્યવાહી કરી કે…આ ગુફામાં પડ્યું છે શ્રીગણેશનું કપાયેલું માથું, ભગવાન ગણેશનું અસલી મસ્તક આપી રહ્યું છે ભયંકર પ્રલયના એંધાણ
ભારત(India) દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યાઓ વિશે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ…
Trishul News Gujarati News આ ગુફામાં પડ્યું છે શ્રીગણેશનું કપાયેલું માથું, ભગવાન ગણેશનું અસલી મસ્તક આપી રહ્યું છે ભયંકર પ્રલયના એંધાણપંજાબમાં દાયકાઓથી ઘર કરી ગયેલા કોંગ્રેસ અકાલી દળના નેતાઓ પર ઝાડુ નહી વેક્યુમ ફરી વળ્યું
દેશની પાંચ વિધાનસભાની ચુંટણીના પરિણામો આવ્યા અને ખુબ આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. આજે અહી વાત છે, પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (election result 2022) વિધાનસભાની ચૂંટણીના…
Trishul News Gujarati News પંજાબમાં દાયકાઓથી ઘર કરી ગયેલા કોંગ્રેસ અકાલી દળના નેતાઓ પર ઝાડુ નહી વેક્યુમ ફરી વળ્યુંકોના શિરે સજશે યુપીનો તાજ, ઉત્તરાખંડમાં કોણ કરશે રાજ? પંજાબમાં કમલ ઉપર ફરશે આપનું ઝાડું? – વાંચો એક્ઝિટ પોલની 10 મોટી વાતો
એક્ઝિટ પોલ 2022(Exit poll 2022): પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી(Assembly elections) માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ પછી તરત જ આવેલા એક્ઝિટ પોલ્સે પણ પરિણામોનો…
Trishul News Gujarati News કોના શિરે સજશે યુપીનો તાજ, ઉત્તરાખંડમાં કોણ કરશે રાજ? પંજાબમાં કમલ ઉપર ફરશે આપનું ઝાડું? – વાંચો એક્ઝિટ પોલની 10 મોટી વાતોપાંચ રાજ્યોમાં જાહેર થઇ ચૂંટણીની તારીખ! જાણો સંપૂર્ણ માહિતી
દેશનાં પાંચ રાજ્યમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા આજરોજ જાહેરાત આજે કરવામાં આવશે. ત્યારે ઉત્તરપ્રદેશમાં લોકશાહીના સૌથી મોટા પર્વનાં આજે શ્રીગણેશ…
Trishul News Gujarati News પાંચ રાજ્યોમાં જાહેર થઇ ચૂંટણીની તારીખ! જાણો સંપૂર્ણ માહિતીઆ છે જનરલ બિપિન રાવતનું ગામ, ફક્ત તેનો પરિવાર જ રહે છે બીજું કોઈ નહી- જુઓ ફોટો
દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવત(CDS General Bipin Rawat)નું પૈતૃક ઘર ઉત્તરાખંડ(Uttarakhand)ના એક ગામમાં આવેલું છે. હવે આ ગામમાં જનરલ રાવત(Bipin Rawat village)ના પરિવારના અમુક જ…
Trishul News Gujarati News આ છે જનરલ બિપિન રાવતનું ગામ, ફક્ત તેનો પરિવાર જ રહે છે બીજું કોઈ નહી- જુઓ ફોટોઉત્તરાખંડમાં સર્જાયો મોટો માર્ગ અકસ્માત, વાન ખીણમાં ખાબકતા એક જ ગામના 14 લોકોના થયા કરુણ મોત
ઉત્તરાખંડ(Uttarakhand)ના વિકાસનગર(Vikasnagar)માં એક મોટો માર્ગ અકસ્માત(Road accident) થયો છે. એક વાહન કાબુ બહાર જઈને ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં એક જ ગામના 14 લોકોના મોત(14…
Trishul News Gujarati News ઉત્તરાખંડમાં સર્જાયો મોટો માર્ગ અકસ્માત, વાન ખીણમાં ખાબકતા એક જ ગામના 14 લોકોના થયા કરુણ મોતમુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકતા દંપતી સહિત પાંચ પ્રવાસીઓના કરુણ મોત, અન્ય 7 લોકો ઘાયલ
બંગાળ(Bengal)ના પ્રવાસીઓથી ભરેલી એક મિની બસ ઉત્તરાખંડ(Uttarakhand)ના મુન્સિયારીથી કૌસા(Kaunsa from Munsiyari)ની પરત ફરી રહી હતી અને બુધવારે બપોરે જસરૌલી ગામ(Jasrauli village)ના બિટોપ નજીક ઊંડી ખીણ(Deep…
Trishul News Gujarati News મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકતા દંપતી સહિત પાંચ પ્રવાસીઓના કરુણ મોત, અન્ય 7 લોકો ઘાયલકદ નાનું પણ કામ મોટું! 3 ફૂટ ત્રણ ઇંચની આ IAS ઓફિસર કરી રહી છે એક જિલ્લા પર રાજ- જાણો સફળતાની કહાની
જો તમારા હોસલાઓ બુલંદ હોય અને તમે કંઈક હાંસલ કરવા માટે સાચા સમર્પણ સાથે સખત મહેનત કરી રહ્યા છો, તો તમે સૌથી મોટી સફળતા પ્રાપ્ત…
Trishul News Gujarati News કદ નાનું પણ કામ મોટું! 3 ફૂટ ત્રણ ઇંચની આ IAS ઓફિસર કરી રહી છે એક જિલ્લા પર રાજ- જાણો સફળતાની કહાની