પંચમહાલ(ગુજરાત): તાજેતરમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાંથી જૂની વાડી ગામના 14 વર્ષીય સગીરની લાશ મળી આવતા ચકચાર મચી…
Trishul News Gujarati News મહીસાગર નદીમાંથી 14 વર્ષીય સગીરની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં મચી ચકચારગુજરાત
સિવિલમાં મોરબીની બ્રેઈન ડેડ આરતી પટેલના પરિવારના એક વિચારથી પાંચ લોકોને મળશે નવજીવન
મોરબી(ગુજરાત): અંગદાનએ એક મહાનદાન ગણવામાં આવે છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્ય લોકોના અંધકારમય જીવનને મદદરૂપ કરીને તેમને નવજીવન અર્પે છે. મોરબીના કોયલી ગામની આરતી પટેલના…
Trishul News Gujarati News સિવિલમાં મોરબીની બ્રેઈન ડેડ આરતી પટેલના પરિવારના એક વિચારથી પાંચ લોકોને મળશે નવજીવનપટેલ પરિવારના એકના એક દીકરાનું મોત- માતા પિતાએ ભીની આંખે આપી દીકરાને અંતિમ વિદાય ‘ઓમ શાંતિ’
પાટણ(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. માતા-પિતા પોતાના…
Trishul News Gujarati News પટેલ પરિવારના એકના એક દીકરાનું મોત- માતા પિતાએ ભીની આંખે આપી દીકરાને અંતિમ વિદાય ‘ઓમ શાંતિ’નીતિન પટેલ VS ધાનાણી: પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરતા સર્જાયો વિવાદ, કહી દીધું એવું કે…
ગુજરાત: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદમાં આવેલ સરદાર ધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે નીતિન પટેલે કાર્યક્રમ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પર નિશાન…
Trishul News Gujarati News નીતિન પટેલ VS ધાનાણી: પરેશ ધાનાણીએ ગુજરાત સરકારની તુલના તાલિબાન સાથે કરતા સર્જાયો વિવાદ, કહી દીધું એવું કે…સુરતમાં મધરાત્રે પુરપાટ ઝડપે આવી રહેલ કાર રોડ સાઈડની ગ્રિલ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત
માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક ઘટનાને લઈ સુરત શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવ્યા…
Trishul News Gujarati News સુરતમાં મધરાત્રે પુરપાટ ઝડપે આવી રહેલ કાર રોડ સાઈડની ગ્રિલ સાથે અથડાતા સર્જાયો ભયંકર અકસ્માતઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૭ દિવસ પછી ખોવાયેલ બાળકી મળતા માતા-પિતા સહિત પરિવારમાં છવાયો ખુશીનો માહોલ
અમદાવાદ(ગુજરાત): માતા-પિતા સૌથી વધારે વ્હાલ તેમના બાળકોને કરે છે. જે બાળકો તેમનાથી કોઈ કારણસર પળવાર પણ દૂર જતા રહે છે તે માતા પિતાને તેમની ખુબ…
Trishul News Gujarati News અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૭ દિવસ પછી ખોવાયેલ બાળકી મળતા માતા-પિતા સહિત પરિવારમાં છવાયો ખુશીનો માહોલગુજરાતમાં વધુ એક મહિલાની ઈજ્જત લુંટાઈ: એકલતાનો લાભ લઇ મશીન રીપેર કરવા આવેલા યુવકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ
અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ દરમિયાન ફરીવાર અમદાવાદમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રામોલમાં એક પરિચિત મહિલા પર એક પરિણીત યુવાને…
Trishul News Gujarati News ગુજરાતમાં વધુ એક મહિલાની ઈજ્જત લુંટાઈ: એકલતાનો લાભ લઇ મશીન રીપેર કરવા આવેલા યુવકે મહિલા સાથે આચર્યું દુષ્કર્મફેસબુકમાં આ ભાઈ બહેન મીઠી વાતો અને શરીરસુખ લેવા માંગતા લોકોને ફસાવતા અને પડાવતા લાખોની રકમ…
સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાં છેતરપીંડીનાં કિસ્સા સતત વધી રહ્યા છે. ઉપરાંત, લોકોને અલગ અલગ FB એકાઉન્ટ મારફતે મિત્ર બનાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાના કિસ્સા…
Trishul News Gujarati News ફેસબુકમાં આ ભાઈ બહેન મીઠી વાતો અને શરીરસુખ લેવા માંગતા લોકોને ફસાવતા અને પડાવતા લાખોની રકમ…વહેલી સવારના પરોઢમાં યુવાને બ્રીજ પરથી સાબરમતીમાં લગાવી મોતની છલાંગ- જુઓ live દ્રશ્યો
આજે એટલે કે, 11 સપ્ટેમ્બરનાં રોજ સમગ્ર દેશમાં ‘વિશ્વ સુસાઇડ પ્રિવેન્શન દિન’ ની ઉજવણી કરવામાં આવી છે. આવા સમયે રાજ્યના અમદાવાદ શહેરમાંથી આપઘાતની આવી જ…
Trishul News Gujarati News વહેલી સવારના પરોઢમાં યુવાને બ્રીજ પરથી સાબરમતીમાં લગાવી મોતની છલાંગ- જુઓ live દ્રશ્યોસાચવજો બાપલ્યા..! ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમા હજું પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરતા જણાવ્યું…
Trishul News Gujarati News સાચવજો બાપલ્યા..! ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઅમદાવાદમાં હિટ એન્ડ રન: ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને મહિલાને અડફેટે લેતા નીપજ્યું કમકમાટીભર્યું મોત
અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વાર અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના જોવા મળી છે. આ અકસ્માતમાં એક…
Trishul News Gujarati News અમદાવાદમાં હિટ એન્ડ રન: ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને મહિલાને અડફેટે લેતા નીપજ્યું કમકમાટીભર્યું મોતપાડોશી મહિલાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકે પ્રેમ-સંબંધમાં પાર કરી તમામ હદો
‘પ્રેમ કરવામાં ઉંમરની કોઈ સીમા હોતી નથી’ આ કહેવતને સાર્થક કરતી ઘટના હાલમાં રાજ્યમાંથી સામે આવી છે. રાજ્યના નડીયાદ જીલ્લામાં આવેલ ખેડા તાલુકાના એક ગામમાં…
Trishul News Gujarati News પાડોશી મહિલાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકે પ્રેમ-સંબંધમાં પાર કરી તમામ હદો