Saurashtra University Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતી બીસીએ સેમે – 4ની પરીક્ષાનાં પ્રશ્ન પેપરો લીંક થયા હોવાનાં ચોંકાવનારા આક્ષેપો બાદ આ મુદ્દે સવારે 11…
Trishul News Gujarati વધુ એક પેપર લીક…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ.4નાં 3 પેપરના પ્રશ્નો થયા લીક; જાણો સમગ્ર મામલોગુજરાત
5 કરોડ વર્ષ જુના અને મહાકાય ‘વાસુકી’ નાગના અવશેષો ગુજરાતમાંથી મળ્યા; વિજ્ઞાને પણ તેના અસ્તિત્વની કરી પુષ્ટિ
Vasuki Indicus: સમુદ્ર મંથનની પૌરાણિક કથામાં મંદરાચલ પર્વત પર વિટરાયેલ વાસુકી નાગના અસ્થિત્વને વિજ્ઞાનિકો તરફથી નક્કર પૂરાવા એટલે કે સમર્થન મળ્યું છે. IIT રુડકીના એક…
Trishul News Gujarati 5 કરોડ વર્ષ જુના અને મહાકાય ‘વાસુકી’ નાગના અવશેષો ગુજરાતમાંથી મળ્યા; વિજ્ઞાને પણ તેના અસ્તિત્વની કરી પુષ્ટિસુરતના પરિવારે માતમમાં પણ માનવતા ખીલવી… 46 વર્ષીય બ્રેઇનડેડ કિરણકુમારના અંગદાનથી 5 લોકોને મળશે નવજીવન
Organ Donation in Surat: ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. લેઉવા પટેલ સમાજના…
Trishul News Gujarati સુરતના પરિવારે માતમમાં પણ માનવતા ખીલવી… 46 વર્ષીય બ્રેઇનડેડ કિરણકુમારના અંગદાનથી 5 લોકોને મળશે નવજીવનઅગામી 2 દિવસમાં ગુજરાતના પોલીસ બેડામાં થશે ધરખમ ફેરફાર! IPS અધિકારીઓની બદલી થઈ શકે છે, જાણો વિગતે
IPS Officer Transfer: લોકસભા-2024ની ચૂંટણીને લઈને પોલીસ વિભાગમાં મોટાપાયે અધિકારીઓની બદલી થવાની વાતો છેલ્લાં કેટલાય સપ્તાહથી થઈ રહી છે.સૂત્રોનું માનીએ તો, કેન્દ્રીય ચૂંટણી પંચને ગઈકાલે…
Trishul News Gujarati અગામી 2 દિવસમાં ગુજરાતના પોલીસ બેડામાં થશે ધરખમ ફેરફાર! IPS અધિકારીઓની બદલી થઈ શકે છે, જાણો વિગતેવડોદરામાં બેફામ ફરતા ભારે વાહનોનો ત્રાસ યથાવત: ડમ્પર ચાલકે બે યુવાનોને લીધા અડફેટે; એકનું મોત
Vadodara Accident: વડોદરા શહેરમાં ગોઝારા અકસ્માતની ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે.જેમાં 11 વાગ્યાના અરસામાં બાઈક ચાલક અને ડમ્પર ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.…
Trishul News Gujarati વડોદરામાં બેફામ ફરતા ભારે વાહનોનો ત્રાસ યથાવત: ડમ્પર ચાલકે બે યુવાનોને લીધા અડફેટે; એકનું મોતમોબાઈલની જેમ વીજળીના મીટરમાં પણ થશે પ્રીપેઈડ રિચાર્જ- સુરતના આ વિસ્તારમાં લાગી રહ્યાં છે સ્માર્ટ વીજમીટર
Smart Meters in Surat: સુરત શહેરમાં ડીજીવીસીએલે સ્માર્ટ વીજ મીટર બેસાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં મોબાઈલમાં પ્રિપેઇડ રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે…
Trishul News Gujarati મોબાઈલની જેમ વીજળીના મીટરમાં પણ થશે પ્રીપેઈડ રિચાર્જ- સુરતના આ વિસ્તારમાં લાગી રહ્યાં છે સ્માર્ટ વીજમીટરકામરેજના ખડસદ નજીક કાર અને પુરપાટ ઝડપે આવતી બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત: 1 નું મોત, ફૂટેજ CCTVમાં કેદ
રિપોર્ટર: દિનેશ પટેલ Surat Acciden:સુરત શહેરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે.તેવામાં ફરી એકવાર અકસ્માતના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.જેમાં…
Trishul News Gujarati કામરેજના ખડસદ નજીક કાર અને પુરપાટ ઝડપે આવતી બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત: 1 નું મોત, ફૂટેજ CCTVમાં કેદઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરતમાં વધુ એક અંગદાન: 7 વર્ષીય બાળકના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવન
Child Organ Donation: ટેકસ્ટાઈલ અને ડાયમંડ સીટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે સુરતમાં વાટલીયા પ્રજાપતિ સમાજમાં શિવમ નિલેશભાઈ ખસતીયા…
Trishul News Gujarati ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહેલાં સુરતમાં વધુ એક અંગદાન: 7 વર્ષીય બાળકના અંગદાનથી ત્રણ લોકોને મળશે નવજીવનસુરત/ કીકાણી પરિવારે માનવતા મહેકાવી… 28 વર્ષીય બ્રેઇનડેડ પીનલ બેનના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન
Organ Donation in Surat: અંગદાનના મહાદાન વિશે વધતી જાગૃતતા સાથે સુરતમાં આજે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે.જેમાં મોટા વરાછા ખાતે રહેતા 28 વર્ષીય પીનલ…
Trishul News Gujarati સુરત/ કીકાણી પરિવારે માનવતા મહેકાવી… 28 વર્ષીય બ્રેઇનડેડ પીનલ બેનના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવનવાંકાનેરમાં માતા-પિતાએ પોતાની મોટી દીકરી સાથે મળી નાની દીકરીને મોતને ઘાટ ઉતારી; પ્રેમ પ્રકરણમાં દીકરીને મળી તાલીબાની સજા, જાણો મામલો
Morbi News: મોરબીના વાંકાનેરમાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમી સાથે વાત કરવાની ના પાડવા છતા સગીર દીકરી તેની સાથે ફોન પર વાત…
Trishul News Gujarati વાંકાનેરમાં માતા-પિતાએ પોતાની મોટી દીકરી સાથે મળી નાની દીકરીને મોતને ઘાટ ઉતારી; પ્રેમ પ્રકરણમાં દીકરીને મળી તાલીબાની સજા, જાણો મામલોવડોદરામાં બુટલેગરે ફોરવ્હીલમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે…પોલીસપણ ગોથું ખાઈ ગઈ; જુઓ
Liquor in Vadodara: બુટલગરો દારૂને પોલીસથી બચાવવા તેમજ સંતાડવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે,ત્યારે વડોદરામાં(Liquor in Vadodara) ફરી એકવાર બુટલેગરનો એક નવો કીમિયો સામે…
Trishul News Gujarati વડોદરામાં બુટલેગરે ફોરવ્હીલમાં એવી જગ્યાએ દારૂ સંતાડ્યો કે…પોલીસપણ ગોથું ખાઈ ગઈ; જુઓહોળી પર્વ પર વધુ એક અંગદાન: સુરતના 50 વર્ષીય બ્રેઈનડેડના અંગોના દાનથી 7 લોકોને મળશે નવજીવન
Organ Donation in Surat: અંગદાન મામલે સુરતમાં યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. અંગદાન કરવામાં ગુજરાતીઓ વધારે જાગૃત બન્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 135મુ…
Trishul News Gujarati હોળી પર્વ પર વધુ એક અંગદાન: સુરતના 50 વર્ષીય બ્રેઈનડેડના અંગોના દાનથી 7 લોકોને મળશે નવજીવન