Rajkot Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત(Rajkot Accident) થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ…
Trishul News Gujarati કાળમુખા અકસ્માતે બે પરિવારને ઉજાડ્યા: જસદણમાં કારની ટક્કરે મામા અને તેની બે માસૂમ ભાણેજનાં કમકમાટીભર્યાં મોત, પરિવારમાં છવાયો માતમજસદણ
અકસ્માતથી હાઇવે રક્તરંજિત: જસદણ નજીક સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 5 માં ધોરણની વિદ્યાર્થિનીનું મોત
રાજકોટ(Rajkot): જસદણ(Jasdan)ના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગૌરી…
Trishul News Gujarati અકસ્માતથી હાઇવે રક્તરંજિત: જસદણ નજીક સ્કૂલવેન અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 5 માં ધોરણની વિદ્યાર્થિનીનું મોતહજુતો હાથની મહેંદી પણ નહોતી સુકાઈને પતિએ આપ્યું દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના
આજકાલ હત્યાના કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે. તેમજ હવે લોકોમાં એક બીજા…
Trishul News Gujarati હજુતો હાથની મહેંદી પણ નહોતી સુકાઈને પતિએ આપ્યું દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટનાસાંજના સુવારે બની હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે ફૂટબોલના દડાની જેમ બે યુવતીઓને ઉલાળી- જુઓ વિડીયો
ગુજરાત(Gujarat): જસદણ(Jasdan)માં આટકોટ રોડ બાયપાસ સર્કલ નજીક આવેલી પાનેતર હોટલ સામે સાંજના સમયે જ ડાયમંડના કારખાનામાં મજૂરીકામ કરીને પગપાળા ઘરે જઈ રહેલી બે યુવતીઓને એક…
Trishul News Gujarati સાંજના સુવારે બની હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે ફૂટબોલના દડાની જેમ બે યુવતીઓને ઉલાળી- જુઓ વિડીયોભાજપને લાગ્યો મોટો ઝટકો: રૂપાણીના રાજકોટમાં ફરી વળ્યો પંજો, BJPના સુપડા સાફ
ગુજરાત(Gujarat): રાજકોટ જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજવામાં આવ્યું હતું, જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જયારે…
Trishul News Gujarati ભાજપને લાગ્યો મોટો ઝટકો: રૂપાણીના રાજકોટમાં ફરી વળ્યો પંજો, BJPના સુપડા સાફમુસાફરોની ચીચીયારીથી ગુંજી ઉઠ્યો ગોંડલ હાઈવે- બસ પલ્ટી મારી જતા એક જ પરિવારના 45 થી વધુ લોકો…
જસદણ (ગુજરાત): ગોંડલ (Gondal) હાઇવે (Highway) થી એકાદ કીમી દૂર ઘોઘાવદર (Ghoghavadar) ગામ નજીક મોડી રાત્રે વડાલીથી પિતૃકાર્ય પૂર્ણ કરીને ગોંડલ આવતા કોળી પરિવારની બસ…
Trishul News Gujarati મુસાફરોની ચીચીયારીથી ગુંજી ઉઠ્યો ગોંડલ હાઈવે- બસ પલ્ટી મારી જતા એક જ પરિવારના 45 થી વધુ લોકો…વાડીએ આટો મારવા ગયેલા બે બાળકો પર પડી મોતરૂપી વીજળી, બંનેના ઘટના સ્થળે જ નીપજ્યા કરુણ મોત
જસદણ(ગુજરાત): તાજેતરમાં રાજ્યમાં વરસાદે ભારે જોર પકડ્યું છે. ત્યારે નવાગામ વાડી વિસ્તારમાં વીજળી પડતા બે બાળકોના મોત નીપજ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. આજે…
Trishul News Gujarati વાડીએ આટો મારવા ગયેલા બે બાળકો પર પડી મોતરૂપી વીજળી, બંનેના ઘટના સ્થળે જ નીપજ્યા કરુણ મોત70 વર્ષના આધેડે તેના ભાગિયાની પત્ની પાસે કરી બીભત્સ માંગણી અને…, જાણો રાજકોટનો આ ચોકાવનારો કિસ્સો
રાજકોટ(ગુજરાત): ગઈકાલે જસદણના વીરનગરમાં 70 વર્ષીય વૃદ્ધની સાડીથી થાંભલા સાથે મોઢામાં ડૂમો દઇ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં આ વૃદ્ધની…
Trishul News Gujarati 70 વર્ષના આધેડે તેના ભાગિયાની પત્ની પાસે કરી બીભત્સ માંગણી અને…, જાણો રાજકોટનો આ ચોકાવનારો કિસ્સોગુજરાત: 65 વર્ષીય વૃદ્ધ નાડાથી હાથ-પગ ખાટલા સાથે બાંધીને મોઢે ડૂમો દઈને કરી નાખી નિર્મમ હત્યા
આજકાલ વધતા હત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર દેવપુરામાં 65 વર્ષીય વૃદ્ધને અજાણ્યા શખસોએ ખાટલામાં નાડા વડે હાથ-પગ બાંધી મોઢે ડૂમો દઇ પતાવી દેતાં નાના એવા ગામમાં…
Trishul News Gujarati ગુજરાત: 65 વર્ષીય વૃદ્ધ નાડાથી હાથ-પગ ખાટલા સાથે બાંધીને મોઢે ડૂમો દઈને કરી નાખી નિર્મમ હત્યા