જાણો આ તારીખથી ગુજરાતમાં સક્રિય થશે ચોમાસું! ક્યાં પડશે સારામાં સારો વરસાદ, અંબાલાલની મહત્વની આગાહી

Pre-monsoon Activity: ચોમાસુ કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસનું અનુમાન…

Trishul News Gujarati જાણો આ તારીખથી ગુજરાતમાં સક્રિય થશે ચોમાસું! ક્યાં પડશે સારામાં સારો વરસાદ, અંબાલાલની મહત્વની આગાહી

કેરી-ઉત્પાદક ખેડૂતોની વધી ચિંતા: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આંબા પર કેરીના પાકને નુકસાનની ભીતિ

Meteorological Department forecast: દક્ષિણ ગુજરાતમાં કેરીના પાક ઉપર કમોસમી વરસાદનું ગ્રહણ જોવા મળી રહ્યું છે. વારંવાર થતા કમોસમી વરસાદને લીધે કેરીના પાક ઉપર વિપરીત અસર…

Trishul News Gujarati કેરી-ઉત્પાદક ખેડૂતોની વધી ચિંતા: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આંબા પર કેરીના પાકને નુકસાનની ભીતિ

રાજ્યમાં આ તારીખથી ઘટશે વરસાદનું જોર – હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 14.52 ઇંચ (42.72 ટકા) વરસાદની સરખામણીએ સમગ્ર ચોમાસા દરમિયાન સરેરાશ 34 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં…

Trishul News Gujarati રાજ્યમાં આ તારીખથી ઘટશે વરસાદનું જોર – હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

હવામાન વિભાગની મોટી આગાહી- આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ભર શિયાળે ખાબકશે વરસાદ

હાલમાં જોવા જઈએ તો શિયાળા(Winter)ની કડકડતી ઠંડીની સાથે હવે વરસાદી માહોલ(Rainy weather) છવાયો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું…

Trishul News Gujarati હવામાન વિભાગની મોટી આગાહી- આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ભર શિયાળે ખાબકશે વરસાદ

આવનારા ૨૪ કલાકમાં જ ‘ગુલાબ’ બની જશે ‘શાહીન’ – આગામી છે દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ(ગુજરાત): બંગાળના અખાત(Bay of Bengal)માં સર્જાયેલું ગુલાબ વાવાઝોડું(Rose hurricane)ની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા(Coast of Gujarat) સુધી પહોંચતા વધી ગઈ હતી. જેના લીધે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ…

Trishul News Gujarati આવનારા ૨૪ કલાકમાં જ ‘ગુલાબ’ બની જશે ‘શાહીન’ – આગામી છે દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી

ગાંડીતુર થઇ તાપી- રેવા નગરમાં ઘુસ્યા પાણી, મોડી રાત્રે કેટલાય પરિવારો થયું સ્થાનાંતર

ગુજરાત: હાલ ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડા(Shaheen hurricane)નું સંકટ તો ટળી ગયુ છે. પરંતુ તેની અસર ગુજરાત પર પડશે. ગુજરાત(Gujarat)ના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસરના લીધે…

Trishul News Gujarati ગાંડીતુર થઇ તાપી- રેવા નગરમાં ઘુસ્યા પાણી, મોડી રાત્રે કેટલાય પરિવારો થયું સ્થાનાંતર

ગુજરાતમાં ફરી મેઘરાજા કરશે પધરામણી: આ તારીખથી પડી શકે છે મુશળધાર વરસાદ- હવામાન વિભાગે આપી જાણકારી

ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈએ મોટા સમાચાર સામે આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ફરી એક વખત ચોમાંસુ…

Trishul News Gujarati ગુજરાતમાં ફરી મેઘરાજા કરશે પધરામણી: આ તારીખથી પડી શકે છે મુશળધાર વરસાદ- હવામાન વિભાગે આપી જાણકારી

આગામી પાંચ દિવસ ગુજરાતના આ વિસ્તારમાં ગાભા કાઢશે વરસાદ: હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત રાજ્યમાં મેઘરાજા મનફાવે તેમ વરસી રહ્યા છે. જયારે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ…

Trishul News Gujarati આગામી પાંચ દિવસ ગુજરાતના આ વિસ્તારમાં ગાભા કાઢશે વરસાદ: હવામાન વિભાગે આપી મહત્વની જાણકારી

ગુજરાત પર વધુ એક સંકટ: મોટા ભાગના જળાશયો થયા ખાલીખમ, લોકોના જીવ ચોટયા તાળવે

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચોમાસું ભલે બહેલું આવી ગયું હોય પરંતુ આ વર્ષે રાજ્યમાં પાણીની ભારે કટોકટી સર્જાણી છે. તેની પાછળનું મુખ્ય કારણ રાજ્યમાં મોટાભાગના…

Trishul News Gujarati ગુજરાત પર વધુ એક સંકટ: મોટા ભાગના જળાશયો થયા ખાલીખમ, લોકોના જીવ ચોટયા તાળવે

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: આગામી સમયમાં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી દિવસમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે…

Trishul News Gujarati હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: આગામી સમયમાં આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે